Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 32°C

oneindianews

8,890 stories

દરરોજ દૂધમાં આ ઝાડના પાંદડાનો પાઉડર એક ચમચી ભેળવીને પીઓ, સાંધાના દુખાવો જડમૂળથી દૂર થશે અને વજન ઝડપથી ઘટશે

દૂધ સાથે સરગવાનો પાવડર પીવાના ગજબના ફાયદા : આયુર્વેદમાં સરગવાને ઔષધીય ગુણોથી ભરપૂર કહેવામાં આવે છે. તેનો ઉપયોગ વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉપચાર માટે થાય છે. સરગવો પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે. આ ઉપરાંત, સરગવામાં ફાઇબર અને…

· 3 min read

અમેરિકાથી પરત મોકલવામાં આવેલા ગુજરાતીઓને લઈ મુખ્ય પ્રધાને આપ્યું મોટું નિવેદન

અમેરિકામાં ગેરકાયદે વસતા 100થી વધુ ભારતીયો તાજેતરમાં સ્વદેશ પરત ફર્યા હતા, જેમાં 33 ગુજરાતીઓ પણ હતા. 100થી વધુ ભારતીયને લઈને એક લશ્કરી વિમાન અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું હતું. વિમાનમાં 25 મહિલાઓ, 12 સગીર અને 79 પુરુષો…

· 3 min read

ભારતના 2 રાજ્યોનું ભૂગર્ભ જળ પીવાલાયક જ નહીં, અંગો નિષ્ક્રિય કે કેન્સર જેવી બીમારીનું જોખમ

હરિયાણા અને પંજાબના ભૂગર્ભ જળને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો કે, રાજ્યના અનેક જિલ્લા એવા છે જ્યાં ભૂગર્ભ જળ પીવાલાયક નથી. તેમાં મર્યાદિત સીમાથી વધારે માત્રામાં યુરેનિયમ, નાઇટ્રેટ, આર્સેનિક મળી આવ્યા છે. જોખમ એટલું…

· 3 min read

અયોધ્યામાં ભક્તોની ભારે ભીડને કારણે મોટો નિર્ણય, રામલલાની શ્રૃંગાર આરતીના સમયમાં ફેરફાર

UPના અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આ કારણે, એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને રામલલાની શ્રૃંગાર આરતીનો સમય બદલવામાં આવ્યો છે. હવે રામલલાની શ્રૃંગાર આરતી સવારે 6 વાગ્યાને બદલે એક કલાક વહેલી સવારે 5 વાગ્યે થશે. આનો…

· 2 min read

મહાકુંભમેળામાં સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લેતાં વિશ્વાનંદ માતાજી

દિવ્ય અને ભવ્ય મહાકુંભમેળામાં વિશ્વાનંદ માતાજીએ સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લીધો છે. શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા પ્રયાગરાજની ધર્મયાત્રા યોજાઈ ગઈ. ગોહિલવાડનાં ગૌરવરૂપ ધાર્મિક સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચાલી રહી છે, તે શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે…

· 1 min read

16 ફેબ્રુઆરી પછી બનશે દિલ્હી સરકાર, અમિત શાહ-જેપી નડ્ડાએ લીધો મોટો નિર્ણય

રાજધાનીમાં ભાજપને બહુમતી મળ્યા બાદ હવે બધાની નજર નવી સરકારની રચના પર છે. ભાજપ વિધાનસભા પક્ષ પોતાના નેતાની જાહેરાત કરે તે પહેલાં, મંગળવારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા વચ્ચે બેઠક યોજાઈ હતી. મળતી માહિતી મુજબ, સંસદ…

· 3 min read

માઘ પૂર્ણિમાના સ્નાન પહેલા હોસ્પિટલ એલર્ટ પર, રિવર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા

મહાકુંભમાં માઘ પૂર્ણિમા સ્નાનને ધ્યાને રાખીને મોટી સંખ્યામાં આવી રહેલા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને યોગી સરકારે મોટાપાયે તૈયાર કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર મહાકુંભ ક્ષેત્રની સાથે જ શહેર અને મંડળની તમામ હોસ્પિટલ હાઈ એલર્ટ મોડમાં રહેશે. શ્રદ્ધાળુઓની…

· 4 min read

શેરબજારના ઘટાડા પર કોઈ જ બ્રેક નહીં, નુકસાન સાથે ખુલ્યા સેન્સેક્સ-નિફ્ટી

શેર બજારમાં ગાબડું અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. મંગળવારે ભારે ઘટાડા બાદ, આજે એટલે કે બુધવારે પણ સ્થાનિક શેરબજારની શરૂઆત નબળી રહી. સેન્સેક્સ ૧૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬૧૮૮ પર ખુલ્યો. જ્યારે, નિફ્ટીએ આજના કારોબારની શરૂઆત 23050 ના સ્તરે 21…

· 2 min read

ભારતનો AI યુગ, AI માં ઈન્ડિયાની મોટી છલાંગ, મોદી સરકારની નીતિઓ ભવિષ્યને બદલી રહી છે

ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઝડપથી વિસ્તરી રહ્યું છે અને તેની પાછળ વડા પ્રધાન મોદીની દૂરંદેશી નીતિઓ છે. પહેલીવાર સરકાર સીધા જ AI ઇકોસિસ્ટમ વિકસાવી રહી છે. જે વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને સંશોધકોને સુલભ અને સસ્તું કમ્પ્યુટિંગ પાવર પ્રદાન કરે છે. IndiaAI…

· 2 min read

સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- ‘EVM માંથી ડેટા હટાવતા નહી’

મતગણતરી પૂર્ણ થયાં બાદ ઈલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન (EVM)નો ડેટા સુરક્ષિત રાખવાવાળી અરજી પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચે એવું કહ્યું કે જ્યાં સુધી તેમના દ્વારા કહેવામાં ન આવે ત્યાં સુધી ચૂંટણી પંચે ઈવીએમનો ડેટા ડિલિટ કરવાનો નથી. ચીફ જસ્ટિસ…

· 2 min read