Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 29°C

oneindianews

8,886 stories

મુંબઈ ભૂગર્ભ બુલેટ ટ્રેન સ્ટેશનનો પ્રથમ બેઝ સ્લેબ નાખવામાં આવ્યો, જુઓ સ્લેબની ખાસિયતો

મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનનું બાંધકામ બોટમ અપ પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે, એટલે કે ગ્રાઉન્ડ લેવલથી ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી છે અને પાયાથી કોંક્રીટનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્લેબની લંબાઇ પહોળાઇ વિશે જાણો આ સ્લેબ 3.5…

· 2 min read

ડિએક્ટિવ થયેલા બેન્ક એકાઉન્ટને કરો એક્ટિવ, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ભારતીય રિઝર્વ બેંકે તમામ બેંકોના ડિએક્ટિવ ખાતાઓને ફરીથી એક્ટિવ કરવા સૂચના આપી છે. RBIએ 2 ડિસેમ્બરે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું હતું કે, કેટલાક ખાતાધારકોના ખાતા KYC પૂર્ણ ન થવાને કારણે અને કેટલાક મૂળભૂત ખામીઓને કારણે બંધ છે. શક્ય તેટલી…

· 2 min read

ફડણવીસ જ મહારાષ્ટ્રના CM, તો શિંદે અને અજીત પવાર બનશે ડેપ્યુટી સીએમ, આવતીકાલે શપથ

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રિપદના પ્રશ્નને લઈને છેલ્લા 12 દિવસથી ચાલતી રાજકીય ઉથલપાથલ આજે સમાપ્ત થઈ છે. મહાયુતિ મહાગઠબંધન, જેમાં ભાજપ, એનસીપી (અજિત પવાર સમર્થક જૂથ), અને શિવસેના (શિંદે જૂથ) સામેલ છે, એકમત્ત બન્યા છે. મુખ્ય ઘટનાઓ: ધારાસભ્ય દળની બેઠક: આ બેઠકમાં મહાયુતિના…

· 2 min read

નડિયાદ નજીક એક્સપ્રેસ હાઇવે પર ગંભીર અકસ્માત : કારનું ટાયર ફાટતાં ટ્રકમાં ભટકાઈ, ત્રણના મોત

ખેડા જિલ્લાના નડિયાદ નજીક એક્સપ્રેસ હાઇવે ઉપર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં આ અકસ્માતમાં ૩ લોકોના મોત નીપજ્યા છે, અને અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ મામલે નડિયાદ ગ્રામ્ય…

· 1 min read

શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસે હિટ એન્ડ રન : બે બાઈકસવારના ઘટનાસ્થળે મોત, અજાણ્યું વાહન અડફેટે લઇ ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

આજકાલ વાહન ચાલકો પોતાની ગતિ માર્યાદાનું ધ્યાન રાખતા નથી પરિણામે ઓવર સ્પીડમાં નિર્દોષ રાહદારીઓ કે વાહનચાલકોના મોત નીપજાવતા હોય છે. આવી જ એક ઘટના શામળાજી નેશનલ હાઇવે પર બનવા પામી છે. શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસે ગઈ કાલે સાંજના સુમારે…

· 2 min read

હવે તમે એક બેંક ખાતામાં 4 નોમિની ઉમેરી શકો છો, લોકસભામાં બેંકિંગ એમેન્ડમેન્ટ બિલ 2024 થયું પાસ

બેંકિંગ કાયદા સંશોધન બિલ 3 ડિસેમ્બરે લોકસભામાં પસાર થયું છે, જેમાં કેટલીક મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. આ બિલ નાણાકીય વ્યવસ્થાને વધુ પારદર્શક અને ગ્રાહકમિત્ર બનાવીને થાપણદારોને સુરક્ષા અને સુવિધાઓ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મુખ્ય મુદ્દાઓ નીચે…

· 4 min read

દેશની સેનાને મજબૂત બનાવવા કેન્દ્રનો મોટો નિર્ણય, રૂ.22,000 કરોડના 5 ડિફેન્સ પ્રસ્તાવને આપી મંજૂરી

ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) દ્વારા 3 ડિસેમ્બરના રોજ ₹21,772 કરોડના પાંચ મહત્વપૂર્ણ પ્રસ્તાવને મંજૂરી આપવી ભારતના રક્ષાખંડ માટે મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રસ્તાવો સુરક્ષા તત્પરતા સુધારવા અને ભારતીય સશસ્ત્ર દળોને મજબૂત કરવા પર કેન્દ્રિત છે. અહીં મહત્વના પોઇન્ટ્સ છે: વોટર…

· 3 min read

નડિયાદ ખાતે મૈત્રી સંસ્થામાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઇ

નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ મૈત્રી સંસ્થા કે જે દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા 26 વર્ષથી સેવારત છે, જેમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફીનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશનના સીએસઆર હેડ નિતુલભાઇ બારોટ,…

· 1 min read

બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 6 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્ય કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2024 નો પ્રારંભ

રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષ ૨૦૨૪ માટે મુખ્યમંત્રી…

· 2 min read

ખેલ મહાકુંભ ૩.૦ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના પરીપત્ર અનુસાર, ખેલ મહાકુંભ ૩.૦ માટેની વિવિધ રમતો માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ૦૫ ડિસેમ્બર, થી ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ચાલુ રહેશે. ખેલ મહાકુંભ ૩.૦ માટે https://khelmahakumbh.gujarat.gov.in લિંક પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. આ રજીસ્ટ્રેશન વિવિધ…

· 1 min read