Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

oneindianews

8,886 stories

પેટલાદમાં સગીરાને આઈસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી લઈ જઈ યુવાનને જાતીય હુમલો કર્યો.

પેટલાદ શહેરના મલાવ ભાગોળ વિસ્તારમાં રહેતો એક યુવાન ગત મહિને ૧૪ વર્ષની એક સગીરાબાળા ને આઇસ્ક્રીમ ખવડાવવું તેમ કહી પોતાના બાઈક ઉપર લઈ ગયો હતો લઈ જઈ તેની ઉપર જાતીય હુમલો કર્યો હતો જેનાથી બાળક ગભરાઈ ગઈ હતી આ અંગે…

· 2 min read

ડાકોર : તિરૂપતિ બાદ સુપ્રસિધ્ધ ડાકોર મંદિરમાં પ્રસાદની તપાસ કરાવવાની માંગ ઉઠી

તિરૂપતિ મંદિરના પ્રસાદનો વિવાદ દેશભરમાં હજી સમેટાયો નથી, ત્યાં યાત્રાધામ ડાકોરમાં પ્રસાદને લઈને મંદિરના સેવક પૂજારીએ આક્ષેપો કર્યા છે અને પોતાની હૈયા વરાળ સોશિયલ મીડિયા પર કહી ભક્તોને અપાતા પ્રસાદીના લાડુની તપાસ કરવા માંગ કરી છે. મંદિરના પૂજારી આશિષ સેવકે…

· 1 min read

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કપડવંજમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં તાલુકા સેવા સદન, કપડવંજ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓને પ્રજાના પ્રશ્નો અને તકલીફોનું સત્વરે નિરાકરણ લાવવા કડક સૂચના આપી હતી. કાર્યક્રમમાં શહેરમાં રખડતા ઢોરોના પ્રશ્ન બાબતે…

· 2 min read

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જળ અને જાહેર સ્વચ્છતા એકમ હેઠળની સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી નડિયાદ ખાતે ખેડા જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમ હેઠળ સમીક્ષા બેઠક યોજાઈ. જેમાં જિલ્લામાં કાર્યરત વિવિધ પાણી પુરવઠા યોજનાની કામગીરીની સમીક્ષા કરી જિલ્લામાં સર્ફેસ વોટરનો લાભ મહત્તમ લોકોને પહોંચાડવા હેતુ…

· 1 min read

ખાનગી પેઢીઓનાં શોષણ સામે ખેડૂતો સંગઠિત બની સધ્ધર થઈ શકે

સરકારનાં ખેડૂત વિકાસ લક્ષી આયોજન તળે વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોનાં હિતમાં રચાયેલ અમરકૃષિ ખેડૂત ઉત્પાદક સંસ્થાની વાર્ષિક સાધારણ સભા મોટાસુરકા ગામે મળી જેમાં ખાનગી પેઢીઓનાં શોષણ સામે ખેડૂતો સંગઠિત બની સધ્ધર થઈ શકે તેમ વાત થઈ. સિહોર તાલુકામાં કાર્યરત અમરકૃષિ…

· 2 min read

ખેડા જીલ્લામાં ૮.૫૭ લાખ આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરાયા : ૧૫,૬૩૫ જેટલા લાર્ભાથીઓને લાભ અપાયો

નડિયાદ શહેર સહિત ખેડા જીલ્લાના લોકોને આરોગ્યની સેવાઓનો મહત્તમ લાભ લઈ શકે તે માટે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર,ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના મોટી સિલોડ ગામના 62 વર્ષના રાવજીભાઈ મંગળભાઈએ આયુષમાન કાર્ડ…

· 1 min read

ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક નડિયાદ દ્વારા નાણાકીય સાક્ષરતા અભિયાન કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના કુશળ નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિ અભિયાન હેઠળ ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, નડિયાદના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલ ના માર્ગદર્શન હેઠળ બેન્ક ના ડિરેક્ટર મહેન્દ્રસિંહ યુ પરમાર ની…

· 2 min read

જમ્મુ-કાશ્મીરમાં 26 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન શરૂ, 239 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે 26 બેઠકો માટે 239 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જેમાં ઘણા દિગ્ગજો પણ ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કામાં મુખ્ય ઉમેદવારો તરીકે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, JKPCC પ્રમુખ તારિક હમીદ…

· 2 min read

ફ્રોડ ની ગંધ આવતા સંયુક્ત માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઈ જાંબૂચા એ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક ને અરજી આપી

ભાવેણા ફાઉનડેશન નામની ઓફિસ શહેરમાં ઊભી કરી તેમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી નો ફોટો લગાવી ગરીબ અને મધ્યમ વર્ગના માણસોને લાલચ આપવામાં આવે છે અને ૩૦૦ રૂપિયા ફોર્મ ફી અને અન્ય ફી તરીકે લેવામાં આવે છે અને એક વર્ષ પછી પૈસા…

· 2 min read

ઉપલબ્ધિઓ ભરેલો રહ્યો અમેરિકાનો પ્રવાસ, સોશિયલ મીડિયા પર પીએમ મોદીએ શેર કર્યો વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ત્રણ દિવસની અમેરિકા મુલાકાતને ખૂબ જ ઉપયોગી ગણાવી છે. વડાપ્રધાન મોદી આજે મોડી સાંજે ભારત પરત ફરી રહ્યા છે. આ પહેલા તેમણે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ લખી હતી અને તેમની યુએસ ટ્રીપનો વીડિયો પણ…

· 3 min read