Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 29°C

oneindianews

8,882 stories

અમેરિકામાં ખાલિસ્તાની આતંકીઓએ હિન્દુ મંદિર પર ભારત વિરુદ્ધ સૂત્રો લખ્યા

અમેરિકા અને કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓની ભારત વિરોધી પ્રવૃત્તિઓ સતત ચાલુ રહી છે. હિન્દુ મંદિરમાં તોડફોડના બે સપ્તાહના સમયમાં હવે કેલિફોર્નિયાના હેવર્ડ ખાતે ફરી એક હિન્દુ મંદિરમાં ખાલિસ્તાનીઓએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર લખ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં હેવર્ડમાં હિન્દુ મંદિર પર ભારત વિરોધી…

· 2 min read

વાયબ્રન્ટ ગુજરાત 2024 : કેવી રહી 20 વર્ષની વાયબ્રન્ટ ગુજરાતની સફર, જાણો

દેશના વડાપ્રધાન અને એ સમયે રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું ગ્લોબલ વિઝન જેની અનુભૂતિ આજ સુધી ગુજરાત કરી રહ્યું છે. દર 2 વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટ કે જેના થકી કરોડોના એમઓયુ અને રોકાણ ગુજરાતના સર્વાંગી વિકાસને એક અલગ જ સ્તર…

· 2 min read

આર્ટ અને AI : કલાકારોનું કામ કાં તો સરળ થશે અથવા તો એમનું આવી બનશે…

આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ (AI ) પોતાનો પ્રસ્તાર રાતે ન વધારે એટલે દિવસે અને દિવસે ન વધારે એટલો રાતે વધારી રહ્યો છે. આ જિદ્દી ટેકનોલોજીના પ્રસ્તારમાં કળા ને કલાકારો પણ આવી ગયા. લેખકોને એક કાયમી સમસ્યા હોય છે: રાઇટર્સ બ્લોક. નવલકથા, વાર્તા,…

· 8 min read

ભારતની પ્રશંસા વચ્ચે ચીનનું વધુ એક આશ્ચર્યજનક પગલું

પૂર્વીય લદ્દાખમાં ગલવાન હિંસા પછી વર્તમાન સમયમાં ભારત અને ચીનના સંબંધો અત્યંત તણાવપૂર્ણ સ્થિતિમાં છે. આવા સંજોગોમાં ચીને ગુરુવારે પહેલી વખત ભારત અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. દુનિયા આ એશ્ચર્યમાંથી બહાર આવે તે પહેલાં ચીનના રાજદ્વારીઓએ ગયા મહિને પહેલી…

· 2 min read

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે PM મોદી રાખશે ઉપવાસ, સરયૂ નદીમાં કરી શકે છે સ્નાન

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રામ મંદિર માટેની મૂર્તિની પસંદગી પણ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ખાસ દિવસ ઉપવાસ રાખશે. આ પહેલા 16 જાન્યુઆરીએ પીએમ મોદીના સંકલ્પબદ્ધ અક્ષતને અયોધ્યા…

· 2 min read

કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે

આણંદ જિલ્લામાં પ્રવાસનને વધુ વેગ આપવા માટે તારાપુર તાલુકાના વલ્લી નજીક આવેલા કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવનાર છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી અને જીલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાએ કનેવાલ તળાવની સ્થળ મુલાકાત લઈ તળાવની ભૌગોલિક સ્થિતિનું…

· 1 min read

આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

આણંદ જિલ્લામાં નાગરિકોને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણ કુમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે જિલ્લા પોલીસ ટીમ દ્વારા નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવી જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના બનાવો અટકાવવાના હેતુથી સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન…

· 2 min read

10 જાન્યુઆરીથી એક લાખને બદલે આટલા લાખનું કરી શકાશે UPI પેમેન્ટ

ઓનલાઈન પેમેન્ટ કરનારાઓને કેન્દ્ર સરકારે નવા વર્ષમાં મોટી ભેટ આપી છે. આજકાલ ઓનલાઈન પેમેન્ટનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ઓનલાઈન પેમેન્ટ કરવામાં મોટી સમસ્યા નિર્ધારિત રમકની મર્યાદા હતી. એટલે કે સરકારે એક દિવસમાં 1 લાખ રૂપિયાથી વધુના વ્યવહારો…

· 2 min read

અભયમ ટીમની પ્રશંસનીય કામગીરી, અભયમ હેલ્પલાઇન મહિલાઓની મદદ કરવા માટે 24 કલાક તૈયાર રહે છે જે ખરેખર મહિલા સશક્તિકરણ નું એક શ્રેષ્ઠ ઉદાહરણ

અરવલ્લી જિલ્લાની 181 અભયમ ટીમને વર્ષ 2023 માં 2478 કોલ મળ્યા ,જેમાં 500 થી વધુ કેસોમાં સમાધાન કરવામાં આવ્યુ. અરવલ્લી જિલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે મહિલા જ્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાય છે ત્યારે 181 નંબર…

· 1 min read

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કારોબારી બેઠક બારડોલી ખાતે મળી.

આજ રોજ સુરત જિલ્લા મધિયસ્થ કાર્યાલય બારડોલી ખાતે પ્રભારી ઉષા બેન પટેલ, સુરત જિલ્લા ભાજપના પ્રમુખ ભરતભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં સુરત જિલ્લા ભાજપની કારોબારી યોજાય હતી. જેમાં રાજકીય પ્રસ્તાવ સર્વસમતીથી પસાર કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મહામંત્રી જીગરભાઈ નાયકે સ્વાગત…

· 2 min read