Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 25°C

oneindianews

8,882 stories

1 જાન્યુઆરીથી બદલાય જશે આ નિયમો, 30 ડિસેમ્બર સુધીમાં પતાવી લો આ કામ

1 જાન્યુઆરી, 2024 ની તારીખ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ તારીખથી દેશમાં ઘણા નિયમો બદલાશે. નવા નિયમોમાં ઈન્કમ ટેક્સ રિટર્ન, સિમ કાર્ડ, ડીમેટ એકાઉન્ટ અને બેંક લોકર સંબંધિત નિયમો સામેલ છે. ચાલો આ દરેક વિશે જાણીએ.…

· 2 min read

ટેસ્લાની ગુજરાતમાં એન્ટ્રીને લઈ મંત્રી ઋષિકેશ પટેલનું સૂચક નિવેદન, જાણો ટેસ્લાનું મોદી કનેક્શન

ટેસ્લા માટે ગુજરાત ખૂબ આશાવાદી છે. કારણ કે, એલન મસ્કનું ગુજરાત એ પહેલું ડેસ્ટિનેશન તેના મનની અંદર બેઠેલું છે. જયારે જગ્યાઓ શોધવાનો, અથવા તો જગ્યાઓ માટે ભારતનો સર્વે કર્યો ત્યારે એમના મનમાં ગુજરાત વસેલું હોય તેવું દેખાય છે. અને કદાચ…

· 2 min read

એસ.જયશંકરે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે કરી મુલાકાત, વાઈબ્રન્ટ ગુજરાતમાં રશિયન પ્રતિનિધિત્વની આશા વ્યક્ત કરી

વિદશ મંત્રી જયશંકર રશિયાની પાંચ દિવસની મુલાકાતે છે. રશિયા પહોંચેલા એસ. જયશંકરે રશિયન MFA રિસેપ્શન હાઉસમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું…

· 2 min read

ગ્રાઉન્ડ ફ્લોર બનીને તૈયાર, ગુલાબી પથ્થરોથી થયું મંદિરનું નિર્માણ, જાણો દિવ્યાંગોને શું મળશે ખાસ સુવિધા

અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ બની રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેના માટે તમામ હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ અને વિશ્વના ઘણા VVIP મહેમાનો આ અભિષેક સમારોહમાં હાજરી આપશે.…

· 2 min read

દેશના પ્રત્યેક નાગરિકને સ્વાવલંબી બનાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પરિભ્રમણ – કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ

કપડવંજ તાલુકાના અલવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત સંકલ્પ જ શક્તિ, સંકલ્પ જ જ્યોતિ અને સંકલ્પથી જ નવી સવારની નેમ સાથે દેશના પ્રત્યેક ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે. દેશના એક એક નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ…

· 4 min read

વડાપ્રધાન મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી, કહ્યું આ યાત્રા યોજનાઓનો લાભ લેવા માટેનો મોટો અવસર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફરી એક વાર વીડિયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી છે. વડાપ્રધાન મોદીએ લાભાર્થીઓને તેમના વ્યવસાય, પરિવાર અને કારોબાર વિશએ વાતચીત કરી. આ દરમિયાન તેમને કહ્યું કે આજે દેશના ખુણે ખુણે…

· 2 min read

‘મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર’ પર કેન્દ્ર સરકારે લગાવ્યો પ્રતિબંધ, ગૃહમંત્રીએ કર્યું એલાન, જાણો શું આપ્યું કારણ

કેન્દ્ર સરકારે આજે મુસ્લિમ લીગ જમ્મુ કશ્મીર-મસરત આલમ સંગઠન (Masarat Alam faction) પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારે આ કાર્યવાહી ગેરકાનૂની પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કરી છે. આ સંગઠન પર આરોપ છે કે તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં…

· 1 min read

CAAને લાગુ થતાં કોઈ રોકી નહીં શકે’: ગૃહમંત્રી અમિત શાહનો મમતા બેનર્જીને પડકાર

લોકસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી લીધી છે. બીજી તરફ ભાજપે બંગાળમાં લોકસભાની 42માંથી 35 બેઠકો પર જીત પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સોમવારે મોડી રાત્રે કોલકાતા પહોંચ્યા હતા અને…

· 2 min read

પોલીસ ભરતીમાં 3 વર્ષ ઉંમર મર્યાદાની છૂટ આપવાનો નિર્ણય, CM યોગીએ યુવાનોને આપી મોટી રાહત

UP પોલીસમાં નોકરીનું સપનું જોઈ રહેલા યુવાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ભરતીમાં ઉંમર મર્યાદામાં છૂટની માંગ કરી રહેલા યુવાનોને યોગી સરકારે મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વખતે પોલીસ ભરતીમાં ઉમેદવારોની વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટ આપવા…

· 3 min read

મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર દુબઈમાં નજરકેદ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે

મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર ને દુબઈમાં નજરકેદમાં રાખવામાં આવ્યો છે અને તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુએઈ સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર તેના વિરુદ્ધ જારી કરાયેલી રેડ કોર્નર નોટિસને ધ્યાનમાં લઈને આ પગલું…

· 2 min read