Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

oneindianews

8,882 stories

કાનપુર IIT ના મંચ પર લેક્ચર આપી રહેલા વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. સમીર ખાંડેકરનું હાર્ટ અટેકથી નિધન

ઉત્તર પ્રદેશના કાનપુરમાં IIT કેમ્પસમાં એલ્યુમિનાઇ મીટને સંબોધિત કરતી વખતે વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. સમીર ખાંડેકરનું નિધન થઇ ગયુ. મળતી માહિતી મુજબ સ્ટેજ પર જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ નીચે પડી ગયા હતા.તેમને તાત્કાલિક કાર્ડિયોલોજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા…

· 2 min read

ડોનાલ્ડ ટ્રમ્પને હવે સુપ્રીમ કોર્ટનો ‘ઝટકો’, અયોગ્ય જાહેર કરવા મામલે તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કર્યો

અમેરિકામાં યોજનાર રાષ્ટ્રપતિની ચૂંટણીઓ જોરશોરથી ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ભારે ઉત્સાહ સાથે પ્રચાર કરી રહ્યા છે પણ આ સૌની વચ્ચે અમેરિકી સુપ્રીમકોર્ટે પણ તેમણે મોટો ઝટકો આપ્યો છે. અમેરિકી સુપ્રીમકોર્ટે શુક્રવારે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને અયોગ્ય જાહેર કરવા…

· 2 min read

કલમ 370 સહિત સુપ્રીમકોર્ટે આપેલા અન્ય મહત્વપૂર્ણ ચુકાદાઓ જે ચર્ચામાં રહ્યાં

2023નું વર્ષ ખતમ થઇ રહ્યું છે. આ વર્ષે ભારતની સુપ્રીમ કોર્ટે ઘણા એવા ફેંસલા સુણાવ્યા હતા જેથી વર્ષોથી ચાલ્યા આવતા વિવાદ ખત્મ થઇ ગયા હતા. તેમાં કલમ 370ની સંવૈધાનિક માન્યતા, જલ્લીકટ્ટુ, સમલૈંગિક વિવાહના ચુકાદાનો સમાવેશ થાય છે. આ વર્ષે સુપ્રીમ…

· 3 min read

આધાર સાથે લિંક નહીં કરનાર પાન કાર્ડ શું નિષ્ક્રિય થઈ ગયા છે? સંસદના શિયાળુ સત્રમાં સરકારે આપ્યો આ જવાબ

કેન્દ્ર સરકારે પાન અને આધારને લિંક કરવાની છેલ્લી સમયમર્યાદા 30 જૂન 2023 આપી હતી. આ પછી, લોકો 1000 રૂપિયાનો દંડ ભરીને પાન અને આધારને લિંક કરાવી રહ્યા છે. આધારને પાન સાથે લિંક કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો તમે…

· 3 min read

દેશને મળશે વધુ 6 વંદે ભારત એક્સપ્રેસ, PM મોદી આપશે લીલી ઝંડી, જાણો ક્યા શહેરને મળશે

દેશમાં લોકોને સેમી હાઈ સ્પીડ ખૂબ પસંદ આવી રહી છે. આવી સ્થિતિમાં, લોકોની મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે, દેશને ટૂંક સમયમાં વધુ 6 વંદે ભારત મળવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે, વંદે ભારતમાં ઓક્યુપન્સી રેટ 100 ટકા અથવા…

· 2 min read

રામ મંદિરના એ ‘વિશ્વકર્મા’ કે જેમની 15 પેઢી 200 થી વધુ મંદિરોની ડિઝાઇન બનાવી ચુકી છે, જાણો ચંદ્રકાંત સોમપુરા વિશે

22 જાન્યુઆરી, 2024 ના રોજ, ભારત એક એવી ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે જેની આખો દેશ લગભગ દાયકાઓથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. આ દિવસે અયોધ્યાના રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. ઉદ્ઘાટન પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. 1947માં…

· 3 min read

વાયુ સેના પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખશે : એર ચીફ માર્શલ ચૌધરી

વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી એ જણાવ્યું હતું કે આ સમયે વિશ્વ એક નિર્ણાયક સમયગાળામાં છે અને ફેરફારનું વલણ મજબૂતી સાથે ભારતના પક્ષમાં છે. તેમણે કહ્યું હતું કે 'ગ્લોબલ સાઉથ'માં ભારતનું આગળ આવવું આંતરરાષ્ટ્રીય મામલાઓમાં મહત્વપૂર્ણ બિંદુ…

· 2 min read

નડિયાદ : ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરાયું

સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવના મુખ્ય અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટના નિયામક તેમજ સુરજબા મહિલા આર્ટસ કોલેજના આચાર્ય ડૉક્ટર હસિતભાઈ…

· 2 min read

ગણતંત્ર દિવસ પર ભારતના મુખ્ય મહેમાન હશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, PM મોદીનું આમંત્રણ સ્વીકાર્યું

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન 2024ના ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપ્યુ હતું જે તેમણે સ્વીકારી લીધુ છે. આ પહેલા અમેરિકી પ્રમુખ જો બાયડેનને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ અમેરિકા તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા મળી…

· 2 min read

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન જેલમાંથી આવશે બાહર ? સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને જામીન મળી ગયા છે. તેમની સાથે પીટીઆઈ નેતા શાહ મહેમૂદ કુરેશીને પણ જામીન મળી ગયા છે. ઈમરાન અને કુરેશી બંને સાઈફર કેસમાં આરોપી હતા. બંનેને 10-10 લાખ પાકિસ્તાની રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.…

· 2 min read