Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

oneindianews

8,882 stories

રાફેલ હવે દરિયાની પણ ચોકી કરશે, નૌસેનાના બે યુદ્ધજહાજો પર તહેનાત કરાશે 26 મરીન રાફેલ

ભારતીય નૌસેના આકાશ બાદ દરિયામાં પણ સુરક્ષા વધારવાની તૈયારી કરી રહી છે. આ માટે ભારતીય નૌસેનાએ 26 રાફેલ મરીન જેટ ખરીદવાની તૈયારી શરૂ કરી છે. આ માટે ભારત સરકાર ટૂંક સમયમાં ફ્રાન્સ સાથે એક સોદો પાર પાડી શકે છે. આ…

· 3 min read

લોકસભામાં વધુ 3 સાંસદો પર સસ્પેન્શનનો કોરડો વિઝાયો, કુલ 146 સાંસદ શિયાળુ સત્રથી બહાર

સંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષોએ હંગામો કરતા લોકસભા સ્પીકરે વધુ ત્રણ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા 146 પર પહોંચી ગઈ છે. આ પહેલા ગઈકાલે બે સાંસદોને સદનની અવમાનના મામલે સંસદ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ…

· 2 min read

સંસદની સુરક્ષામાં ચૂક બાદ ગૃહ મંત્રાલયનો મહત્ત્વનો નિર્ણય, સુરક્ષાની જવાબદારી CISFને સોંપવામાં આવી

સંસદની સુરક્ષામાં ચૂક બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સંસદની સુરક્ષાની જવાબદારી હવે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવામાં આવી છે. અત્યાર સુધી દિલ્હી પોલીસના જવાન સંસદની સુરક્ષા સંભાળી રહ્યા હતા. આ નિર્ણય તપાસ કમિટિની…

· 2 min read

22 જાન્યુઆરી પહેલા અયોધ્યા જશે PM મોદી, આ કાર્યક્રમમાં આપશે હાજરી

ભગવાન શ્રી રામના મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અયોધ્યા જવાના છે. વાસ્તવમાં, 30 ડિસેમ્બરે વડા પ્રધાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ દિલ્હી એરપોર્ટથી અયોધ્યા એરપોર્ટ…

· 2 min read

જાણો તે 3 કાયદા, જેને મોદી સરકાર ‘ગુલામી માનસિકતા’ કહીને બદલવા જઈ રહી છે

સંસદના શિયાળુ સત્રના 13મા દિવસે બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ભારતીય ન્યાય (દ્વિતીય) કોડ 2023, ભારતીય નાગરિક સંરક્ષણ (દ્વિતીય) કોડ 2023 અને ભારતીય પુરાવા (દ્વિતીય) બિલ 2023 રજૂ કર્યા હતા. ભારતીય દંડ સંહિતા (IPC) અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ (CrPC)…

· 5 min read

ખાતામાં નથી એક રૂપિયો તો શું ગ્રાહકે ચુકવવો પડશે ચાર્જ ? જાણો શું કહે છે RBIનો નિયમ

ઘણી વખત તમને એવી સમસ્યાનો સામનો કરવો પડે છે કે બેંક તમને જાણ કર્યા વિના તમારા ખાતામાંથી પૈસા કાપી લે છે. આવી સ્થિતિમાં તમે બેંકમાં ફરિયાદ કરો. શું તમે જાણો છો કે જો તમારા ખાતામાં ઝીરો બેલેન્સ છે તો બેંક…

· 3 min read

રશિયાનું સૈન્ય ‘માઉસ ફીવર’ની ઝપટમાં, સૈનિકોમાં દેખાયા ગંભીર લક્ષણો, યુક્રેની સૈન્યનો મોટો દાવો

યુક્રેને દાવો કર્યો છે કે એક બીમારીને કારણે રશિયન સૈનિકોમાં લડવાની ક્ષમતા ખતમ થઈ રહી છે. આ બીમારીને કારણે લોકોની આંખમાંથી લોહી વહેવા માંડે છે, માથું દુઃખે છે અને દિવસમાં અનેકવાર વોમિટિંગ થાય છે. યુક્રેનના મુખ્ય ગુપ્તચર વિભાગે કુપિયાંસ્કમાં રશિયન…

· 2 min read

કોરાનાના તમામ વેરિએન્ટ માટે રામબાણ બને તેવી યુનિવર્સલ વેક્સિનની તૈયારી

એક તરફ ભારત સહિત વિશ્વભરમાં કોરોનાના નવા જેએન. વન વેરિએન્ટે ચિંતા વધારી છે ત્યારે જ આશાનાં કિરણ રુપે હૈદરાબાદની ભારત બાયોટેક લિમિટેડે કોરોનાના અત્યાર સુધીના તમામ વેરિએન્ટ સામે અકસીર પ્રતિરોધક પુરવાર થાય તેવી યુનિવર્સલ વેક્સિન વિકસાવવાની તૈયારી શરુ કરી દીધી…

· 2 min read

સારવાર દરમિયાન મોતના કિસ્સામાં ડોક્ટરની બેદરકારીને ગુનો નહીં ગણાય : અમિત શાહ

કેન્દ્ર સરકાર દ્વારા દેશના ક્રિમિનલ કાયદાઓમાં કરવામાં આવી રહેલા મોટા સુધારાનોે વધુ એક મોટો નિર્ણય સામે આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બુધવારે લોકસભામાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય ન્યાય સંહિતા હેઠળ જે કાયદાકીય સુધાર કરવામાં આવી રહ્યા છે…

· 2 min read

પન્નુ હત્યા પ્રયાસ અંગે ભારત પરના અમેરિકાના આક્ષેપોનો મોદીનો કઠોર જવાબ

આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુની હત્યાના પ્રયાસ અંગે અમેરિકાએ ભારત ઉપર મુકેલા આક્ષેપોનો કઠોર જવાબ આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમારો દેશ કાનૂનનાં અનુશાસન અંગે પ્રતિબદ્ધ છે. સાથે તેમ પણ કહ્યું કે આવી એક બે ઘટનાઓ આપણા…

· 3 min read