Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

oneindianews

8,891 stories

‘લોકોને મરવા દો…’ PM ઋષિ સુનકના નિવેદન બાદ બ્રિટનમાં ધમાસાણ, જાણો સંપૂર્ણ મામલો

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ના સીનિયર એડવાઈઝર ડોમિનિક કમિન્સે  પીએમ સામે ગંભીર આક્ષેપ કરી મોટો દાવો કર્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ઋષિ સુનકનું ‘કોરોના કાળમાં લોકોને મરવા દેવા’ અંગેનું નિવેદન સામે આવ્યા બાદ બ્રિટનમાં વિવાદ શરૂ થઈ ગયો છે.…

· 2 min read