Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

topnewschannelinindia

7,201 stories

કોણ છે ISROના નવા ચીફ, જે 14 જાન્યુઆરીએ લેશે એસ. સોમનાથની જગ્યા

વી. નારાયણનને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના આગામી અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરાયા છે, જે ભારતીય અવકાશ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ ફેરફાર છે. 14 જાન્યુઆરી, 2025, થી તેઓ વર્તમાન ISRO અધ્યક્ષ એસ. સોમનાથનું સ્થાન લેશે. વી.…

· 3 min read

ખેડા જિલ્લા સહકારી સંઘ ની ચૂંટણી માં કઠલાલ માં ટાઇ પડતા ચિઠ્ઠી માં ભાજપ ના ગોપાલભાઈ સોલંકી જીત્યા

ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં કઠલાલ તાલુકામાં બંને પક્ષો વચ્ચે ટાઈ પડતા તેમાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને તે ચિઠ્ઠીમાં ભાજપના ઉમેદવાર ગોપાલભાઈ સોલંકી ની જીત થઈ. ચૂંટણીમાં સમાન મત મળતા બંને પક્ષો વચ્ચે ચિઠ્ઠી ઉછાળી તેમાં ભાજપના ઉમેદવારની જીત થઈ.…

· 1 min read

એપલનાં સહ સ્થાપક સ્ટિવ જૉબ્સનાં પત્ની લૌરેન પોવેલ મહાકુંભમાં કલ્પવાસમાંરહેશે

પોષ સુદ પૂનમને ૧૩મી જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં ગંગા. યમુના અને સરસ્વતી નદીઓનાં ત્રિવેણી સંગમ ખાતે દર ૧૨ વર્ષે યોજવામાં આવતા મહાકુંભનો પ્રારંભ થઈ રહ્યો છે. મહાકુંભ યાત્રા ભારતના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાની અદ્વિતીય છબી છે, જેમાં કરોડો શ્રદ્ધાળુઓ અને…

· 2 min read

વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર આયામ દ્વારા 51 પરિવારોને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરાઇ

ખેડા જિલ્લાના ઠાસરા પાસે આવેલ વિશ્રામપુરા ગામ ખાતે તારીખ 04 જાન્યુઆરી 2025ના રોજ ખૂબ મોટો સનાતની આદિવાસી લોકમેળો યોજાયો. બીજા દિવસે તારીખ 05 જાન્યુઆરી 2025 ને રવિવાર સવારે 10:00 કલાકે વિશ્વ હિન્દુ પરિષદ કપડવંજ જિલ્લા દ્વારા ધર્મ પ્રસાર આયામ મારફતે…

· 2 min read

નબળા વૈશ્વિક સંકેતો છતાં શેરબજારની મજબૂત શરૂઆત બાદ હવે સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં

નબળા વૈશ્વિક સંકેતો છતાં સ્થાનિક શેરબજારમાં આજે એટલે કે બુધવાર, 8 જાન્યુઆરીએ મજબૂત શરૂઆત થયા બાદ હવે શેરબજાર કથળ્યું છે. સેન્સેક્સ-નિફ્ટી બંને હવે રેડમાં છે. સેન્સેક્સ 214 પોઈન્ટ ઘટીને 77984 પર છે જ્યારે નિફ્ટી 53 પોઈન્ટના ઘટાડા સાથે 23654 પર…

· 3 min read

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના ૫૬મુ પ્રદેશ અધિવેશન નો શુભારંભ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 56માં પ્રદેશ અધિવેશનનો કર્ણાવતી મહાનગર ખાતે શુભારંભ થઈ ગયેલ છે. આ પ્રદેશ અધિવેશન સંપૂર્ણપણે નવ નિર્માણ આંદોલન ની ઝાંખી કરાવતું છે. સમગ્ર ગુજરાત ભરમાંથી તમામ જિલ્લાઓમાંથી કાર્યકર્તાઓ ઉત્સાહભેર ઉપસ્થિત થયા છે. કુલ ૧૫૦૦ જેટલા કાર્યકર્તાઓ આ…

· 3 min read

ઉત્તર પ્રદેશમાં મહાકુંભ અને કડકડતી ઠંડી અંગે Yogi Adityanath એ આરોગ્ય વિભાગને આપ્યા આ નિર્દેશ

ઉત્તર ભારતમાં હિમવર્ષાને લીધે વધતી ઠંડીના અસરકારક સંજોગો વચ્ચે ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીના મોજાંનો અનુભવ થવા લાગ્યો છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર, રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધુ વધારો થવાની શક્યતા છે. આ સાથે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભની શરુઆત થવાને કારણે મોટા…

· 2 min read

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં CBI દ્વારા વિકસિત ભારતપોલ પોર્ટલનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ભારતપોલ પોર્ટલનું ઉદ્ઘાટન કરીને એક મહત્વપૂર્ણ પહેલની શરૂઆત કરી છે. આ પોર્ટલ દેશના ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં એક ક્રાંતિ લાવશે અને ઇન્ટરપોલ સાથે જોડીને આંતરરાષ્ટ્રીય તપાસમાં નવી શક્તિ આપે છે. ભારતપોલ પોર્ટલ વિશે…

· 7 min read

વિદેશ યાત્રા માટે તૈયાર થઇ જાઓ! નોઈડા એરપોર્ટ પર ટિકિટ બુકિંગની તૈયારીઓ શરૂ, મેળવો અપડેટ

નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ના પ્રોજેક્ટમાં વધુ એક મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. ડિસેમ્બરમાં સફળ વેલિડેશન ફ્લાઇટના ટ્રાયલ પછી, એરોડ્રોમ માટે લાયસન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ હવે તેની પૂર્ણતાની નજીક છે અને ટૂંક સમયમાં હવાઈ ઉડાન શરૂ…

· 3 min read

Microsoft ભારતમાં આટલા અબજ ડોલરનું રોકાણ કરશે! CEO સત્ય નડેલાની જાહેરાત

Microsoftના CEO સત્ય નડેલાની ભારત મુલાકાત દરમિયાન, કંપનીએ ક્લાઉડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં ભારતમાં $3 બિલિયનના રોકાણની મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને AI-FIRST નેશન તરીકે વિકસાવવામાં મદદ કરવાનો છે. મુખ્ય મુદ્દાઓ: રોકાણનું ઉદ્દેશ્ય: AI અને…

· 3 min read