Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 30°C

topnewschannelinindia

7,197 stories

મુસાફરોની સેફ્ટી ફસ્ટ ! ડ્રાઈવરની ભૂલથી યાત્રિકોને નહીં રહે ખતરો ! દેશની પહેલી બુલેટ ટ્રેનમાં હશે આ સેફ્ટી ફીચર્સ

મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ રેલ લાઈન બનાવવામાં આવી રહી છે. મુંબઈ-અમદાવાદ રેલ કોરિડોર (MHRC) માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલીમાં જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. હવે બુલેટ ટ્રેનમાં ઉપયોગમાં લેવાતા એન્જિનને લઈને એક મોટું અપડેટ…

· 2 min read

હવામાં ચાલતી ટેક્સી, ઈ-વ્હીકલમાં અવ્વલ,ખેડૂતોને ફાયદો: ગડકરીએ વાઇબ્રન્ટમાં કયા મોટા એલાન કર્યા?

10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ખાતે ‘ઈલેક્ટ્રિક મોબિલિટી - ધ ફ્યુચર’ પર સેમિનારને સંબોધતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન સામે આવ્યું છે. https://twitter.com/nitin_gadkari/status/1745335247523442886   એમને કહ્યું કે, 'ઈ-વ્હિકલ માટે ઉદ્યોગપતિઓને હું કહેતો હતો કે રોકાણ કરો ત્યારે જે લોકોએ મારી…

· 1 min read

2028 સુધીમાં ભારત પાસે હશે ખુદનું ‘સ્પેસ સ્ટેશન’, જાણો 2047 સુધીમાં દેશ ક્યાં હશે, ISRO ચીફે કર્યું એલાન

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ એસ સોમનાથે ગુરુવારે જણાવ્યું હતું કે ભારત તેની હાલની ક્ષમતાઓનો ઉપયોગ કરીને 2028 સુધીમાં પ્રથમ ભારતીય સ્પેસ સ્ટેશન સ્થાપવા માંગે છે. તેમણે આ વાત 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના સંદર્ભમાં…

· 2 min read

ઓડિશાના ચાંદીપુરમાં DRDOએ દેખાડ્યો ભારતનો પાવર, આકાશ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ, રક્ષામંત્રીએ પાઠવી શુભેચ્છા

DRDOએ આજે ​​એટલે કે શુક્રવારે નવી પેઢીના આકાશ મિસાઈલ (AKASH-NG)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. DRDOના જણાવ્યા અનુસાર ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતેની સંકલિત પરીક્ષણ શ્રેણીથી ખૂબ જ ઓછી ઉંચાઈ પર હાઈ-સ્પીડ માનવરહિત હવાઈ લક્ષ્યને અથડાવીને સવારે 10:30 વાગ્યે પરીક્ષણ કરવામાં આવ્યું…

· 1 min read

કપડવંજ કેળવણી મંડળ, દાણી ફાઉન્ડેશન અને ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા “તાના બાના” પ્રોજેક્ટનો પ્રારંભ

કપડવંજ કેળવણી મંડળ, દાણી ફાઉન્ડેશન અને સ્ટેર સ્કૂલ ઓફ બિઝનેસ, ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા "તાના બાના" પ્રોજેક્ટની શરૂઆત કપડવંજ કેળવણી મંડળ ખાતે કરવામાં આવી હતી. લોકલ આર્ટિસ્ટને પોતાની આર્ટને વૈશ્વિક બજારમાં સારી કિંમતમાં વેચવામાં એક સહકાર પૂરો પાડવાના હેતુથી આ મુલાકાતનું…

· 1 min read

સિંધી ભાષાનો વ્યાપ વધારવા કપડવંજ સિંધી સમાજ કટિબધ્ધ

સિંધી ભાષાનો વ્યાપ વધે અને વધુમાં વધુ લોકો સિંધી ભાષાથી પરિચિત થાય તે માટે કપડવંજ સિંધી સમાજએ પ્રયાસો આદર્યા છે. કપડવંજ સિંઘ હિન્દુ પંચાયત સિંધી સેવા સમાજ ટ્રસ્ટ, જી.એ.સિંધ સેવા મહિલા ગ્રુપ રાષ્ટ્રીય સિંધી ભાષા પરિષદ ભારત નેશનલ કાઉન્સિંગ ફોર…

· 2 min read

કપડવંજમાં ઘાંચી સમાજના વિશિષ્ટ ડિગ્રી અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહાનુભાવોનું સન્માન કરાયું

ખેડા જિલ્લાના કપડવંજ શહેરની સંસ્થા ફિકર ગ્રુપ દ્વારા કપડવંજ ઘાંચી સમાજમાં એજ્યુકેશન ક્ષેત્રે વિશિષ્ટ ડિગ્રી તથા સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહાનુભાવોનો સન્માન સમારોહ તાજેતરમાં કપડવંજ ખાતે યોજાયો હતો. આ સમારોહમાં મુખ્યત્વે મેડિકલ ડોક્ટર, એન્જિનિયર, ન્યાયાધીશ, એડવોકેટ, પ્રોફેસર તથા શિક્ષક મિત્રોનું વિશિષ્ટ…

· 2 min read

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા, એકનું મૃત્યુ, 40 ઘર તોડી પડાયાં

બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણી પછી દેશમાં હિન્દુઓ પર હુમલાની 7 ઘટના ઘટી ગઈ છે. તેમાં 1 હિન્દુની હત્યા કરાઈ છે જ્યારે 40-50 ઘર તોડી પડાયાં છે. તેમાંથી કેટલાંક ઘર મુસ્લિમોનાં પણ છે. હિન્દુઓના કહેવા પ્રમાણે ગત ચૂંટણીમાં વડાંપ્રધાન શેખ…

· 2 min read

ભાજપનું ‘અયોધ્યા ચલો’ અભિયાન, સવા ત્રણ કરોડથી વધુ કાર્યકરો પહોંચશે

અયોધ્યામાં રામમંદિરના દાન માટે ભાજપ 26 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી દરેક લોકસભા મતવિસ્તારમાંથી 9 થી 10 હજાર લોકોને અયોધ્યા મોકલશે. આ સમયગાળા દરમિયાન દેશભરમાંથી લગભગ 3.5 કરોડ કાર્યકરો અયોધ્યા પહોંચશે. બીજી તરફ ભાજપના આ અભિયાનને 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ સાથે…

· 2 min read

લક્ષદ્વીપ કબજે લેવા પાકિસ્તાને 1947માં પોતાનું યુદ્ધજહાજ સ્વાના કર્યું હતું

તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરવા અપીલ પણ કરી હતી. જેના કારણે બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ…

· 5 min read