Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 31°C

topnewschannelinindia

7,193 stories

નાના અને કુશળ કારીગરો માટે પીએમ વિશ્વકર્મા યોજના આર્થિક આધારસ્તંભ

કુશળ કારીગર પોતાની પ્રતિભાથી પ્રાપ્ત કરશે સ્વ-રોજગાર લાભાર્થીઓને મળશે કૌશલ વિકાસની તાલીમ, ટુલકીટ અને પ્રમોશન સ્પોર્ટ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પરંપરાગત હસ્તકલાના કારીગરો માટે આર્થિક આધારસ્તંભ છે. શિલ્પકાર, સુથાર, લુહાર, કુંભાર વગેરે જેવા પરંપરાગત વ્યવસાયને નવી પેઢીઓએ અપનાવી લીધી છે. વડાપ્રધાન…

· 2 min read

‘નહીંતર આપણી સ્થિતિ ગાઝા-પેલેસ્ટાઈન જેવી થશે..’ આતંકી હુમલા અંગે ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને તેને લઈને સૈન્યની કાર્યવાહી પર નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ મોટું નિવેદન આપતાં કહ્યું કે વાતચીતથી જ સમસ્યાનો ઉકેલ આવશે, નહીંતર આપણી સ્થિતિ પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવી થઈ જશે. https://twitter.com/ANI/status/1739549356267893175 ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે આજે નફરત…

· 2 min read

ડૂબી ગયેલી દ્વારકાના હવે થશે દર્શન ! 300 ફૂટ અંદર ઉતારશે સબમરીન, સોનાની નગરીના દર્શન કરાવવાની સરકારની તૈયારી

ભગવાન કૃષ્ણની નગરી મથુરા, વૃંદાવન સહિત આખું બ્રજ મંડળ જોયું જ હશે, પરંતુ અત્યાર સુધી તમે ભગવાન કૃષ્ણ દ્વારા સ્થાપિત નગરી દ્વારકા વિશે જ સાંભળ્યું છે. ખરેખર સોનાની નગરી દ્વારકા પહેલા કેવી દેખાતી હતી તેની કોઈને ખબર નથી . એવું…

· 3 min read

સગીરા પર રેપ કરનારને ફાંસી, દેશમાં બન્યો નવો કાયદો, ત્રણ બિલને રાષ્ટ્રપતિએ આપી લીલીઝંડી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સંસદના શિયાળુ સત્રમાં તાજેતરમાં પસાર કરાયેલા ત્રણ સુધારેલા ફોજદારી કાયદા બિલને મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી છે. પરિણામે હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા બિલ માટે કાયદો બનવાનો માર્ગ મોકળો બન્યો…

· 1 min read

પાકિસ્તાનની ચૂંટણીમાં પહેલીવાર હિન્દુ મહિલાએ ભર્યું ઉમેદવારી પત્ર, જાણો કોણ છે તે મહિલા ?

16મી નેશનલ એસેમ્બલીના સભ્યોને ચૂંટવા માટે પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરી, 2024ના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. અહેવાલો અનુસાર, પ્રથમ વખત, ખૈબર પખ્તુનખ્વાના બુનેર જિલ્લાની એક હિન્દુ મહિલાએ પાકિસ્તાનમાં આગામી ચૂંટણીમાં સામાન્ય સીટ માટે પોતાનું નામાંકન પત્ર ભર્યું છે. સવેરા પ્રકાશે બુનેર…

· 2 min read

ભારતીય નેવીને આજે મળશે INS ઇમ્ફાલ, બ્રહ્મોસ મિસાઇલથી હશે સજ્જ, દરિયામાં આ રીતે ભારત બનશે મજબૂત

ભારતીય સેના સતત તેની સૈન્ય ક્ષમતા, ખાસ કરીને તેની દરિયાઈ શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ શ્રેણીમાં ભારતીય નૌકાદળ આજે INS ઈમ્ફાલને કમિશન આપવા જઈ રહ્યું છે. તે આજે મુંબઈ ડોકયાર્ડ ખાતે કાર્યરત થશે. દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ…

· 2 min read

ભારતે 2023માં રેકોર્ડતોડ સ્વદેશી હથિયારોની નિકાસ કરી

ભારતીય સુરક્ષા મંત્રાલય જણાવ્યું હતું કે આ વર્ષે ગત વર્ષે સરખામણીમાં 3000 કરોડ રૂપિયાથી પણ વધુના શસ્ત્ર સરંજામની નિકાસ થઈ છે. આ સાથે જ દેશમાં એક લાખ કરોડ રૂપિયાના સુરક્ષા સરંજામનું ઉત્પાદન થયું છે. આ વર્ષે સમગ્ર દુનિયામાંથી એલસીએ તેજસ,…

· 2 min read

બ્રિટિશ યુગના કાયદાનો અંત, રાષ્ટ્રપતિ મુર્મુએ નવા ફોજદારી કાયદાને આપી મંજૂરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમને મંજૂરી આપી હતી. આ ત્રણ નવા બિલ ગયા અઠવાડિયે જ સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યા હતા. સંસદે ગુરુવારે આ બિલોને મંજૂરી આપી હતી,…

· 3 min read

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ધરા ધ્રૂજી, ભૂકંપનું કેન્દ્ર 5 કિ.મી. ઊંડે હતું, લોકોમાં ભયનો માહોલ સર્જાયો

આજે વહેલી સવારે લદાખની ધરાં ધ્રૂજી ઊઠી હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાનુસાર ભૂકંપના આંચકા વહેલી સવારે લગભગ 4:33 વાગ્યે અનુભવાયા હતા. તેનું કેન્દ્ર સપાટીથી 5 કિ.મી. ઊંડે હોવાની જાણકારી મળી છે. ઉલ્લેખનીય છે કે આજે મોડી રાતે જમ્મુમાં પણ…

· 1 min read

રામ મંદિરના 14 દરવાજા પર મઢાઈ રહ્યું છે સોનું, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જાણો કેવી અયોધ્યાનગરીમાં તૈયારીઓ

અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ બની રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેના માટે તમામ હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ અને વિશ્વના ઘણા VVIP મહેમાનો આ અભિષેક સમારોહમાં હાજરી આપે…

· 4 min read