Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 28°C

topnewschannelinindia

7,193 stories

વોટ્સએપમાં આવી રહ્યું છે ગજબ ફીચર, વીડિયો કોલ વચ્ચે મ્યૂઝિક ઓડિયો કરી શકશો શેર

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. કૌટુંબિક હોય કે ઓફિસનું કામ હોય, તે દરેક જગ્યાએ વાતચીતનું સરળ માધ્યમ બની ગયું છે. વપરાશકર્તાઓના અનુભવને બહેતર બનાવવા માટે, મેટા-માલિકીનું વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર નવા ફેરફારો કરતું રહે…

· 2 min read

સુકમામાં સેના અને નક્સલવાદીઓ વચ્ચે ભયંકર અથડામણ, એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલી ઈજાગ્રસ્ત

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં ફરી એકવાર નક્સલી ગતિવિધિઓ સામે આવી છે. નક્સલીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. સુકમા અને દંતેવાડાની બોર્ડર પર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં ત્રણ નક્સલીઓ…

· 2 min read

વડાપ્રધાન મોદીના 30 ડિસેમ્બરના અયોધ્યા પ્રવાસ પહેલા ઉઠી આ મોટી માગ

22 જાન્યુઆરી 2024એ વડાપ્રધાન મોદી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પહોંચે તે પહેલા તેઓ 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન અયોધ્યામાં પૂરી થઈ ચુકેલી ઘણી પરિયોજનાઓ સમર્પિત કરશે. ઘણી પરિયોજનાઓની ભેટ સોગાદ પણ આપશે. અયોધ્યાના…

· 3 min read

નડિયાદ બાર એસોસીએશનના પ્રમુખ પદે અનિલ વસંતભાઈ ગૌતમ અને ઉપપ્રમુખ પદે મહેન્દ્રભાઈ મકવાણાને જાહેર કરાયા

ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ગુજરાત રાજયની તમામ તાલુકા તથા જિલ્લાની કોર્ટમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી અગાઉ યોજવામાં આવી હતી તે મુજબ નડિયાદ બાર એસોસિએશનની જનરલ મીટીંગ યોજાયેલ. આ મિટિંગમાં નડિયાદ બાર એસોસીએશન ના વર્ષ ૨૦૨૪ ના પ્રમુખ પદે અનિલ વસંતભાઈ…

· 1 min read

નડિયાદ બસ ડેપો ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કાર્યક્રમ યોજાયો

નડિયાદ બસ ડેપો ખાતે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને "શુભ યાત્રા સ્વચ્છ યાત્રા" કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત નવીન સ્લીપર કોચ નડિયાદ-સોમનાથ પ્રવાસ સેવા બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. એસ.ટી.ના કાફલામાં હવે નવીન ડિઝાઇનની બસો આવનાર છે. જેના ભાગરૂપે…

· 2 min read

તાપી જિલ્લામાં બાળકોનું ખ્રિસ્તીકરણ કરવાનું ચાલી રહેલું ષડયંત્ર!

તાપી જિલ્લામા બાળકોનાં ખ્રિસ્તીકરણનાં ચાલી રહેલ ષડયંત્રના ભાગરૂપે આજરોજ તાપી જિલ્લાનાં સોનગઢ ગામે આવેલ આદર્શ કન્યા શાળાનાં દ્રશ્યો સામે આવતા હિન્દુ સંગઠનમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લાની શાળાઓમાં વધી રહેલ ખ્રિસ્તી ઉજવણીની ઘટનાઓ મુખ્ય ચિંતાનો વિષય બન્યો…

· 3 min read

કેરળ સરકાર સામે કોંગ્રેસની વિરોધ કૂચમાં હિંસા, પોલીસે વોટર કેનન અને ટિયર ગેસ છોડ્યા

KPCC (કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ) દ્વારા કેરળ સરકારના લોકો સુધી પહોંચતા કાર્યક્રમ 'નવ કેરળ સદાસ' વિરુદ્ધ આંદોલન દરમિયાન તેમના કાર્યકરો પર પોલીસ દ્વારા કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં એક કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં હિંસાના અહેવાલો…

· 2 min read

ફ્રાન્સે 303 ભારતીયોથી ભરેલું વિમાન કેમ કરી લીધું જપ્ત? પેરિસથી લઈને દિલ્હી સુધી હડકંપ

ફ્રાન્સે ભારતીય નાગરિકોને લઈને નિકારાગુઆ જઈ રહેલા એક વિમાનને રોકી દીધું છે. આ પ્લેનમાં 303 ભારતીય નાગરિકો સવાર છે. ફ્રેન્ચ એજન્સીઓને શંકા છે કે વિમાનનો ઉપયોગ માનવ તસ્કરી માટે કરવામાં આવી રહ્યો છે. ફ્રેન્ચ પ્રોસીક્યુટર્સે જણાવ્યું હતું કે એક અનામી…

· 3 min read

આપણા પડોશીઓ ચંદ્ર પર પહોંચ્યા અને અમે હજુ સુધી જમીન પરથી ઉતરી શક્યા નથી : નવાઝ શરીફ

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કોઈનાથી છુપી નથી. દરરોજ કોઈને કોઈ દેશ અથવા બીજા દેશ તરફ મદદનો હાથ લંબાવવામાં આવે છે. આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે આપણી આસપાસના દેશો ચંદ્ર પર…

· 3 min read

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તો તે કેનેડાની સાથે આખી દુનિયા માટે ચિંતાની વાત હશેઃ જસ્ટિન ટ્રુડો

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ અમેરિકામાં નવા વર્ષમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ખુલ્લેઆમ ચંચૂપાત શરુ કરી દીધો છે. ટ્રુડોએ  કહ્યુ છે કે, 2024માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જો ટ્રમ્પ જીતી જશે તો ક્લાઈમેટ ચેન્જ સામેની વૈશ્વિક લડાઈને મોટો ફટકો પડશે. ટ્રમ્પની જીત…

· 2 min read