Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 24°C

topnewschannelinindia

7,193 stories

‘કોરોનાનો નવો વેરિયન્ટ ચિંતાજનક નથી પણ સાવચેતી જરૂરી’, WHOના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સ્વામીનાથનનો દાવો

દેશમાં એકવાર ફરી કોરોના વધતો જઈ રહ્યો છે. કોરોનાનો નવો સબ વેરિયન્ટ જેએન-1 ચિંતાનો વિષય બનેલો છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વ પ્રમુખ વિજ્ઞાની ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે હાલ કોરોનાથી ગભરાવાની જરૂર નથી. આ જોખમી નથી. આ ચિંતાનો…

· 3 min read

કોરોનાના નવા વેરિયન્ટથી બચવા વધુ એક વેક્સિન લેવી પડશે? સીરમ ઈન્સ્ટિટ્યૂટે શરૂ કરી તૈયારીઓ

કોરોના વાયરસે ફરી એકવાર દેશમાં અનેક લોકોને ઝપટમાં લેવાનું શરૂ કર્યું છે. તેની પાછળ મુખ્ય કારણ આ વાયરસનું નવું વેરિયન્ટ JN.1 મનાઈ રહ્યું છે. જોકે હવે ગભરાવાની જરૂર નથી કેમ કે એવા સમાચાર મળી રહ્યા છે કે ટૂંક સમયમાં જ…

· 2 min read

દુશ્મન દેશોના હાંજા ગગડાવી નાખશે ભારતનું આ યુદ્ધ જહાજ, એડનની ખાડીમાં કરાયું તહેનાત

દુશ્મન દેશોના હાંજા ગગડવા ભારતે દરિયામાં ખતરનાક મિસાઈલ વિધ્વંસક ઉતાર્યું છે. સ્વદેશી નિર્મિત મિસાઈલ વિધ્વંસક ખૂબ ઘાતક છે. આ મિસાઈલને એડનની ખાડીમાં તહેનાત કરવામાં આવશે. જેને લઈને સંરક્ષણ મંત્રાલય તરફથી માહિતી પણ જાહેર કરવામાં આવી છે. દુશ્મનોની હવે ખેર નથી…

· 2 min read

PM મોદી 30 ડિસેમ્બરે અયોધ્યાને આપશે બે મોટી ભેટ, જાણો કેવી છે તૈયારી અને સુરક્ષા વ્યવસ્થા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 30 ડિસેમ્બરે અયોધ્યા મુલાકાતને લઈને જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી અને જરૂરી દિશાનિર્દેશો આપ્યા. CM યોગીએ જાહેર સભા સ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું. PM મોદી એરપોર્ટની બાજુના…

· 2 min read

ડેથ કેલ્ક્યુલેટર! હવે AI કહી શકશે કે તમારૂ મૃત્યુ ક્યારે થશે

AIથી આજે ઘણા કામ સરળ બની રહ્યા છે. એઆઈ દ્વારા આજે વીડિયો, ફોટો બનાવવા ખુબ સરળ બન્યા છે પરંતુ શું તમે જાણો છો કે AI તમે ક્યારે મૃત્યુ પામશો તે પણ જણાવી શકે છે ? AI ટેક્નોલોજી હવે એક નવા…

· 3 min read

કતારમાં સજા ભોગવી રહેલા 8 નેવી કર્મચારીઓની થશે વતન વાપસી! વિદેશ મંત્રાલયે કહી આ વાત

કતારની જેલમાં બંધ ભારતીય નેવીના પૂર્વ કર્મચારીઓને ફાંસીની સજા સંભળામાં આવી હતી જેના પર તેમણે કોર્ટમાં આ સજાની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, ત્યારે હવે ભારતીય વિદેશ મંત્રાલયએ કહ્યું છે કે ભારત આ તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે પાછા લાવવા કામ…

· 3 min read

ફ્રાંસના રાષ્ટ્રપતિ 26 જાન્યુઆરીએ બનશે ભારતના મહેમાન, આ રેકોર્ડ બનશે

ફ્રાન્સના રાષ્ટ્રપતિ આવતા વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભારતના મહેમાન બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ગણતંત્ર દિવસ માટે આમંત્રણ મોકલ્યું છે. અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના આગમનના સમાચાર હતા પરંતુ પછી અચાનક સમાચાર આવ્યા…

· 2 min read

રામમંદિરના સમારોહમાં ફક્ત આ લોકો રહેશે હાજર! તમામ હોટેલ બુકિંગ રદ કરવા CM યોગીનો નિર્દેશ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓની સમીક્ષા કરી હતી. દરમિયાન સીએમ યોગીએ 30 ડિસેમ્બરના કાર્યક્રમને 22 જાન્યુઆરીનું રિહર્સલ ગણાવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીએ એક મોટો નિર્ણય કરતાં અધિકારીઓને 22 જાન્યુઆરી માટે અયોધ્યામાં હોટેલના બુકિંગ રદ…

· 2 min read

30 વર્ષ બાદ નજીક આવશે મંગળ અને શનિ દેવ, આ 3 રાશિ પર વરસાવશે કૃપા, કરી દેશે માલામાલ

જેની અસર તમામ 12 રાશિઓ પર અસર પડતી હોય છે. લગભગ 30 વર્ષ બાદ વર્ષ 2024માં શનિ અને મંગળ ગ્રહની યુતિ બનવા જઈ રહી છે. શનિદેવ હાલ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. આ સાથે જ મંગળ ગ્રહ 2024ની શરૂઆતમાં…

· 2 min read

આતંકવાદ સામે લડવાના નામે ઈઝરાયેલ ગાઝાને બરબાદ કરવાનુ બંધ કરેઃ ફ્રાંસના રાષ્ટ્રપતિ ભડકયા

ગાઝામાં અત્યાર સુધીમાં ઈઝરાયેલના હુમલામાં 20000 કરતા વધારે લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે ઈઝરાયેલના હુમલાઓ સામે ચિંતા વ્યક્ત કરી રહેલા દેશોમાં હવે ફ્રાંસનો પણ સમાવેશ થયો છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યુ છે કે, ઈઝરાયેલનો…

· 2 min read