Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 27°C

topnewschannelinindia

7,193 stories

પાક. અને ચીન પછી, ઇરાનીઓ પર કાળ બનીને બલુચ ઉગ્રવાદીઓ તૂટી પડયા : 11ને મોતને ઘાટ ઉતાર્યા

સીસ્તાન અને બલુચીસ્તાન પ્રાંતના ઉપગવર્નર અલિ-રાઝા-મરહેમનીએ કહ્યું હતું કે તહેરાનથી આશરે ૧૪૦૦ કી.મી. દૂર આવેલા રસ્ક કસ્બામાં મોડી રાત્રે બલુચ ઉગ્રપંથીઓએ કરેલા હુમલામાં એક વરિષ્ટ પોલીસ અધિકારી અને ૧૦ અન્ય પોલીસનાં મૃત્યુ થયાં છે. પાકિસ્તાની સેના અને ચીની નાગરિકો ઉપર…

· 2 min read

”ઈઝરાયેલ દ્વિ-રાષ્ટ્ર-સિદ્ધાંત, સ્વીકારવા તૈયાર નથી, મારો દેશ હજી ઓક્ટો. 7 નો હુમલો ભુલ્યો નથી” : ઈસાક હર્ઝોગ

ઈઝરાયલના નેતા ઈસાક હર્ઝોગે પ્રમુખ નેતન્યાહુ વતી બોલતા સાફ શબ્દોમાં કહી દીધું હતું કે ઈઝરાયલ દ્વિ-રાષ્ટ્ર-સિદ્ધાંત સ્વીકારવા તૈયાર નથી. અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલીવાનની આવતી કાલે અહીં યોજાનારી મંત્રણાના આગળના દિવસે જ ઈસાક હર્ઝોગે એસોસિએટેડ પ્રેસને આપેલી મુલાકાતમાં કહ્યું…

· 2 min read

પશ્ચિમના દેશોએ પડતા મૂકેલા ઉદ્યોગો હાથમાં લેવા રશિયાએ ભારતીય ઉદ્યોગપતિઓને આપ્યું આમંત્રણ

ભારતને સસ્તું તેલ વેચ્યા પછી રશિયાએ ભારતને એક નવી ઓફર કરી છે. અમેરિકાના નેતૃત્વ નીચે પશ્ચિમના દેશો, યુક્રેન યુદ્ધ પછી ઉદ્યોગો પડતા મુકી ચાલ્યા ગયા. તે ઉદ્યોગો હાથમાં લેવા રશિયાએ ભારતીય ઉદ્યોગપતિઓને આમંત્રણ આપ્યું છે. ભારતીય ઉદ્યોગપતિઓ માટે આ બહુ…

· 2 min read

અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે, આણંદ, સાણંદ અને અમદાવાદના કાર્યક્રમમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ અમિત શાહ પહેલી વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બીજી તરફ લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે,ત્યારે ગાંધીનગર…

· 2 min read

ગ્લોબલ રોડ સેફ્ટી રિપોર્ટ:11 વર્ષમાં વિશ્વમાં માર્ગ અકસ્માતો 5% ઘટ્યા જ્યારે ભારતમાં 15% વધ્યા

વિશ્વમાં સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતા ભારતમાં માર્ગો જ સૌથી વધુ અસુરક્ષિત છે. 2010માં અહીં 1.34 લાખ લોકોએ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યો હતો જ્યારે 2021માં 1.54 લાખ સાથે 15%નો વધારો થયો છે. બીજી તરફ આ જ સમયગાળામાં વિશ્વમાં માર્ગ અકસ્માતોમાં…

· 4 min read

એક વર્ષમાં મેડિક્લેમના 80% કેસ નક્કર કારણ વિના જ રદ થઈ ગયા

લિવર સોરાયસિસની સારવાર કરાવવા ઇન્દોર આવેલા સુશીલ (નામ બદલ્યું છે.)નો મેડિક્લેમ કંપનીએ ફગાવી દીધો હતો. આ બીમારી માત્ર દારૂને કારણે નહીં, અન્ય ઘણાં કારણોસર થતી હોવા છતાં વધુ દારૂ પીવાને કારણે લિવર સોરાયસિસ થઈ શકે છે અને તેમણે પૉલિસી લેતી…

· 4 min read

જીડીપી:વિશ્વના 200 દેશમાં ભારત 129મા ક્રમે, લક્ઝમબર્ગ સૌથી ધનિક

યુરોપમાં સમૃદ્ધિના કેન્દ્ર બેલ્જિયમ, ફ્રાન્સ અને જર્મની વચ્ચે આવેલા લક્ઝમબર્ગ જીડીપી પ્રતિ વ્યક્તિ પ્રમાણે વિશ્વનો સૌથી ધનિક દેશ છે. કુલ 200 દેશની યાદીમાં ભારત 129 ક્રમે છે. લક્ઝમબર્ગનું કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વ્યક્તિદીઠ 1.19 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. માત્ર…

· 1 min read

સચિનની 10 બાદ ધોનીની 7 નંબરની જર્સી પણ થઈ રિટાર્યડ, BCCIનો કેપ્ટન કૂલના સન્માનમાં નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પૂર્વ ભારતીય સફળ કેપ્ટન ધોનીના સ્નમાનમાં તેની 7 નંબરની જર્સીને રિટાર્યડ કરવાનો નિર્ણય કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ પહેલા પૂર્વ ક્રિકેટર સચિનની જર્સીને રિટાર્યડ કરી હતી. જર્સી નંબર 10 બાદ 7 પણ રિટાર્યડ કરવામાં…

· 2 min read

શું સમુદ્રી સરવેના બહાને ચીન આપણી જાસૂસી કરવા માગે છે? ડ્રેગનની ચાલાકી સામે ભારત થયું એલર્ટ

હિંદ મહાસાગરમાં ધાક જમાવવા ચીન સતત પ્રયાસો કરી રહ્યું છે. તાજેતરમાં જ શ્રીલંકાના તટ પર સરવે પૂરો કર્યા બાદ 2 ડિસેમ્બરે ચીનના જહાજ શિયાન 6ને સિંગાપોર પહોંચ્યાને સમય થયો નથી ત્યાં ચીને શ્રીલંકા અને માલદીવ પાસે વધુ એક સમુદ્રી સરવે…

· 2 min read

જાણો, દેશનું સૌથી વધુ ઈ-બસ ધરાવતું શહેર કયું છે? સરકારે વધુ 6,000 ખરીદવાનો ઓર્ડર આપ્યો

દિલ્હીમાં ફરી 500 નવી ઈલેક્ટ્રિક બસો ખરીદવામાં આવી છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં ઈલેક્ટ્રિક બસો આ પહેલા ક્યારેય નથી ખરીદવામા આવી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી પરિવહન નિગમના ઈન્દ્રપ્રસ્થ ડેપો પર આ બસોને લીલી ઝંડી આપી હતી. દિલ્હી સૌથી…

· 2 min read