22 વર્ષ બાદ ફરી લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક, બે વ્યક્તિ ગૃહની કાર્યવાહીમાં ઘૂસી ગયા, જુઓ વીડિયો
સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને બુધવારે લોકસભાની સુરક્ષામાં ચૂક થઈ હતી. કાર્યવાહી દરમિયાન બે અજાણ્યા શખ્સો ગૃહમાં ઘુસી ગયા હતા. તે કૂદી પડતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો. https://twitter.com/ANI/status/1734842655962693883 કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, બે…










