Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

જલદી અબુ ધાબી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ A થી શરૂ થશે અવર-જવર, મુસાફરો માટે રાહત

જલદી અબુ ધાબી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ A થી શરૂ થશે અવર-જવર, મુસાફરો માટે રાહત

UAEમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર અબુ ધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે.

આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, મુસાફરોને ટર્મિનલ A થી મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. ટૂંક સમયમાં તેને મુસાફરો માટે ખોલવામાં આવશે.

આ જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. 1 નવેમ્બરથી કામગીરી શરૂ કરવામાં આવશે. Etihad Airways 31 ઓક્ટોબરથી ceremonial flight ચલાવવાની માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે Wizz Air Abu Dhabi અને 15 અન્ય international airline 1 નવેમ્બરથી નવા ટર્મિનલથી મુસાફરી શરૂ કરશે.

9 નવેમ્બરથી Etihad Airways 16 ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. આ સાથે અરેબિયા અબુધાબી અને અન્ય 10 એરલાઇન્સ 14 નવેમ્બરથી કામગીરી શરૂ કરશે. આ સાથે 28 એરલાઇન્સ પણ પ્રવાસ શરૂ કરશે.

તેનાથી મુસાફરોને પરિવહનમાં સુવિધા મળશે. તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. એરક્રાફ્ટની સંખ્યા વધારી શકાય છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.