Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 33°C

બાયડ શ્રી દ્વારિકાધીશ મંદિર તથા વલ્લભ સ્મૃતિ બેઠક મંદિર દ્વારા 510મો શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણ શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉપરાંત જલેબી ઉત્સવ ઉજવાયો.

બાયડ શ્રી દ્વારિકાધીશ મંદિર તથા વલ્લભ સ્મૃતિ બેઠક મંદિર દ્વારા 510મો શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણ શ્રી ગુસાઈજીનો  પ્રાગટ્ય ઉત્સવ ઉપરાંત જલેબી ઉત્સવ ઉજવાયો.

બાયડના શ્રી ગોવર્ધનનાથજી હવેલીથી બાયડ દ્વારકાધીશ મંદિર સુધી શોભાયાત્રા નીકળી તેમાં ડીજે બગી તથા ફટાકડા ફોડવામાં આવ્યા અને શોભાયાત્રામાં 300 થી વધુ વૈષ્ણવો જોડાયા ત્યારબાદ દ્વારકાધીશ મંદિરમાં તિલક આરતી ધોતી ઉપરના કરવામાં આવ્યા ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મનોરથનું આયોજન બાયડના વૈષ્ણવો દ્વારા કરવામાં આવ્યું હતું

 

 

Filed under Aravalli Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.