click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: IPL Final 2023માં નક્કી થશે Asia Cupનું ભવિષ્ય, ફાઈનલ જોવા આવશે 3 ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > IPL Final 2023માં નક્કી થશે Asia Cupનું ભવિષ્ય, ફાઈનલ જોવા આવશે 3 ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ
Gujarat

IPL Final 2023માં નક્કી થશે Asia Cupનું ભવિષ્ય, ફાઈનલ જોવા આવશે 3 ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ

28 મેના રોજ આઈપીએલની 16મી સિઝનના વિજેતા વિશે જાણવા મળશે. આ સિવાય 27 અને 28 મેના રોજ અમદાવાદમાં અન્ય ક્રિકેટ ટુર્નામેન્ટના પણ મહત્વના નિર્ણયો થશે. એટલે કે અમદાવાદમાં આવનારા સમયમાં ક્રિકેટ જગતના મોટા મોટા નિર્ણયો લેવાશે.

Last updated: 2023/05/25 at 6:11 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમદાવાદ ધીરે ધીરે ક્રિકેટનું નવું હબ બનવા જઈ રહ્યું છે. આઈપીએલ 2023ની કવોલિફાયર 2 અને ફાઈનલ જેવી મહત્વની મેચ અમદાવાદના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાશે. 28 મેના રોજ આઈપીએલની 16મી સિઝનના વિજેતા વિશે જાણવા મળશે. આ સિવાય 27 અને 28 મેના રોજ અમદાવાદમાં અન્ય ક્રિકેટ ટુર્નામેન્ટના પણ મહત્વના નિર્ણયો થશે. એટલે કે અમદાવાદમાં આવનારા સમયમાં ક્રિકેટ જગતના મોટા મોટા નિર્ણયો લેવાશે.

મીડિયા રિપોર્ટ અનુસાર , બીસીસીઆઈ સચિવ જય શાહ એ જાણકારી આપી છે કે આ ફાઈનલ મેચ જોવા માટે બાંગ્લાદેશ, અફગાનિસ્તાન અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પણ અમદાવાદ પહોંચશે. એશિયા કપ 2023ને લઈને આ દિવસે મહત્વની વાતચીત થશે અને એશિયા કપના આયોજનને લઈને મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે. જણાવી દઈએ કે પાકિસ્તાન અને ભારતના ક્રિકેટ બોર્ડ વચ્ચે એશિયા કપના વેન્યૂને લઈને સતત વિવાદ થઈ રહ્યો છે. તેવામાં અમદાવાદમાં થનારી મિટિંગ મહત્વની સાબિત થશે.

BCCI એ અમદાવાદમાં 27 મેના રોજ એક સ્પેશિયલ જનરલ મિટિંગનું આયોજન કર્યું છે. આ બેઠક બાદ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારા આઈસીસી વન-ડે વર્લ્ડ કપ અંગે વિશેષ જાહેરાત કરવામાં આવી શકે છે. આ સિવાય અનેક મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

આ સ્પેશિયલ બેઠકમાં સ્ટેટ ટીમોમાં ફિઝિયો તથા કોચની વરણી અંગે ચોક્કસ નિર્દેશ તથા જાતીય સતામણી સામે આકરી રણનિતિ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી સંભાવના છે. જણાવી દઈએ કે હમણા સુધી વન-ડે વર્લ્ડ કપના શેડયૂલની જાહેરાત થઈ નથી. આ બેઠકમાં તે અંગે પણ ચર્ચા થઈ શકે છે. આ સિવાય વિમેન્સ પ્રીમિયર લીગ ટી-20 માટે એક વિશેષ સમિતિની રચના પણ થઈ શકે છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, આ વર્લ્ડ કપ 2023માં 10 ટીમો વચ્ચે 48 મેચો રમાશે. આ મેચો 12 સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપ 2023નું આયોજન 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે થશે. આઈપીએલ 2023ની ફાઈનલ મેચ બાદ વર્લ્ડ કપ 2023નું શેડયૂલ જાહેર થઈ શકે છે. વનડે વર્લ્ડ કપ 2023 માટેના 12 વેન્યૂ – અમદાવાદ, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા, દિલ્હી, ઈન્દોર, ધર્મશાલા, ગુવાહાટી, રાજકોટ, રાયપુર અને મુંબઈ.

You Might Also Like

ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, અપક્ષ સભ્ય જોડાતા બહુમતી પૂર્ણ

ઇલોન મસ્કનો SEC કેસમાં સમાધાન : $1.5 મિલિયન દંડ સાથે મામલો સમાપ્ત

ભારતમાં ઓનલાઈન ગેમિંગ પર નવા નિયમો અમલમાં : 1 મે 2026થી પૈસાવાળી ગેમ્સ પર પ્રતિબંધ, ‘ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી’ની સ્થાપના

સુપ્રીમ કોર્ટની કડક ટકોર : સબરીમાલા કેસમાં PIL પર સવાલ, ‘ન્યૂઝ આધારિત અરજીઓ કચરાપેટીમાં નાખવા યોગ્ય’

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠું : 13 જિલ્લામાં યલો એલર્ટ, પવન-વીજળી સાથે વરસાદની આગાહી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 25, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article G20 દેશોના પ્રતિનિધિઓ પર હુમલાનું કાવતરું ! સુરક્ષા દળોએ G20 પર આતંકી હુમલાને બનાવ્યો નિષ્ફળ
Next Article ‘કોંગ્રેસ કરે તો ઠીક અને મોદી કરે તો બહિષ્કાર’, નવા સંસદ ભવન પર ઘમસાણ વચ્ચે અમિત શાહના પ્રહાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, અપક્ષ સભ્ય જોડાતા બહુમતી પૂર્ણ
Gujarat Kheda મે 5, 2026
ઇલોન મસ્કનો SEC કેસમાં સમાધાન : $1.5 મિલિયન દંડ સાથે મામલો સમાપ્ત
Gujarat મે 5, 2026
ભારતમાં ઓનલાઈન ગેમિંગ પર નવા નિયમો અમલમાં : 1 મે 2026થી પૈસાવાળી ગેમ્સ પર પ્રતિબંધ, ‘ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી’ની સ્થાપના
Gujarat મે 5, 2026
સુપ્રીમ કોર્ટની કડક ટકોર : સબરીમાલા કેસમાં PIL પર સવાલ, ‘ન્યૂઝ આધારિત અરજીઓ કચરાપેટીમાં નાખવા યોગ્ય’
Gujarat મે 5, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?