click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: 1 જાન્યુઆરીથી LPG, આધાર-પાન સહિત થઈ રહ્યા છે આ 9 મોટા ફેરફાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > 1 જાન્યુઆરીથી LPG, આધાર-પાન સહિત થઈ રહ્યા છે આ 9 મોટા ફેરફાર
Gujarat

1 જાન્યુઆરીથી LPG, આધાર-પાન સહિત થઈ રહ્યા છે આ 9 મોટા ફેરફાર

વર્ષ 2025 પૂરું થવાની તૈયારી છે અને 1 જાન્યુઆરી 2026થી નવા વર્ષની શરૂઆત થશે. ત્યારે નવા વર્ષમાં ઘણા મોટા આર્થિક નિયમો પણ બદલાઈ રહ્યા છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે.

Last updated: 2025/12/27 at 4:23 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

નવા વર્ષની શરુઆત સાથે જ બૅન્કિંગ, ટેક્સ, સિમ કાર્ડ અને ગેસના ભાવ સંબંધિત અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે. જો તમે સમયસર તૈયારી નહીં કરો તો તમારે આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. એવામાં જોઈએ કે નવા વર્ષે શું ફેરફાર થશે.

1. PAN-Aadhaar લિંક કરવું અનિવાર્ય

પાન અને આધાર કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ ડિસેમ્બરમાં પૂરી થઈ રહી છે. જો 1 જાન્યુઆરી સુધી લિંક નહીં કરો, તો પાન કાર્ડ ઇનએક્ટીવ થઈ જશે. જેના કારણે બૅન્કિંગ કામકાજ, ITR રિફંડ અને સરકારી યોજનાઓના લાભ અટકી શકે છે.

2. UPI, સિમ અને મેસેજિંગના કડક નિયમો

ડિજિટલ ફ્રોડ રોકવા માટે સરકાર UPI પેમેન્ટ અને સિમ વેરિફિકેશનના નિયમો વધુ સખત બનાવી રહી છે. WhatsApp, Telegram અને Signal જેવી એપ્સ દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે નવા સુરક્ષા માપદંડો અમલી બનશે.

3. FD અને લોનના દરમાં ફેરફાર

SBI, PNB અને HDFC જેવી બૅન્કોએ લોનના દરમાં ઘટાડો કર્યો છે, જેની અસર 1 જાન્યુઆરીથી દેખાશે. આ સાથે જ ફિક્સ્ડ ડિપોઝિટ(FD)ના નવા વ્યાજ દરો પણ લાગુ થશે, જે રોકાણકારો માટે મહત્ત્વના રહેશે.

4. LPG સિલિન્ડરના ભાવ

તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસના ભાવ નક્કી કરે છે. 1 જાન્યુઆરીએ રસોઈ ગેસના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બરે કોમર્શિયલ સિલિન્ડરમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો.

5. CNG, PNG અને જેટ ફ્યુઅલ(ATF)

એલપીજીની સાથે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. વિમાનમાં વપરાતા ઇંધણ(ATF)ના ભાવ પણ આંતરરાષ્ટ્રીય બજાર મુજબ બદલાશે, જેની અસર હવાઈ મુસાફરીના ભાડા પર પડી શકે છે.

6. નવો ઇન્કમ ટેક્સ ઍક્ટ 2025

1961ના જૂના કાયદાની જગ્યાએ નવો આવકવેરા કાયદો અમલી બનવાની પ્રક્રિયા શરુ થશે. સરકાર જાન્યુઆરીમાં નવા સરળ ITR ફોર્મ નોટિફાઈ કરી શકે છે, જે નાણાકીય વર્ષ 2026-27થી લાગુ થશે.

7. 8મું પગાર પંચ (8th Pay Commission)

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. 7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થઈ રહી છે. એવી અપેક્ષા છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026થી પ્રભાવી ગણાશે, જેનાથી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો ઉછાળો આવશે.

8. ખેડૂતો માટે નવા નિયમો

PM-કિસાન યોજનાનો લાભ લેવા માટે હવે ‘યુનિક કિસાન ID’ ફરજિયાત બની શકે છે. આ ઉપરાંત, પાક વીમા યોજના હેઠળ જંગલી જાનવરો દ્વારા થતાં નુકસાનીનો રિપોર્ટ 72 કલાકમાં કરશો તો તેને પણ વીમામાં આવરી લેવાશે.

9. વાહનોની કિંમતમાં વધારો

નવા વર્ષથી કાર ખરીદવી મોંઘી પડશે. કાર કંપનીઓએ વાહનોના ભાવમાં 3% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, 8th Pay Commission, 8મું પગાર પંચ, Aadhaar-PAN, Breaking news, CM Gujarat, FD અને લોન, gujarat, gujarati news, latest news, LPG, LPG cylinder, LPG સિલિન્ડર, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindia news, oneindianewsgujarat, PAN-Aadhaar લિંક, pm modi, top news channel, topnews, topnewschannelinindia, UPI, ખેડૂતો, નવા વર્ષ, નવો ઇન્કમ ટેક્સ ઍક્ટ 2025, સિમ અને મેસેજિંગ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 27, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પિતાને મગરથી બચાવનારા સાહસી દીકરાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર, રાષ્ટ્રપતિના હસ્તે સન્માન
Next Article સુનામીથી લઈને ત્રીજા વિશ્વ યુદ્ધ સુધી… નાસ્ત્રેદમશની વર્ષ 2026 માટે ખતરનાક ભવિષ્યવાણી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?