click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હળદરના પોષક તત્વોથી થશે ફાયદો, પણ વધુ પડતા સેવનથી થશે ‘આ’ ગેરફાયદા!
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > હળદરના પોષક તત્વોથી થશે ફાયદો, પણ વધુ પડતા સેવનથી થશે ‘આ’ ગેરફાયદા!
Gujarat

હળદરના પોષક તત્વોથી થશે ફાયદો, પણ વધુ પડતા સેવનથી થશે ‘આ’ ગેરફાયદા!

હળદર આપણા કિચનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ એક એવો મસાલો છે જેનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ અનેક બ્યુટી પ્રોડક્ટ્સમાં તેમજ આયુર્વેદિક દ્રષ્ટીએ પણ થાય છે. હળદરમાં ઘણા પોષક તત્વો હોય છે. તમે હંમેશા હળદરના ફાયદા વિશે વાંચ્યું હશે, પરંતુ શું તમે તેના ગેરફાયદા જાણો છો? હળદરના વધુ પડતા સેવનની આડ અસરો શું છે

Last updated: 2023/10/26 at 1:29 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

કેલરી, ચરબી, કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, આયર્ન અને થાઈમીન હળદરમાં મહત્વપૂર્ણ તત્વો છે. હળદર વગર શાકનો સ્વાદ આવતો નથી હોતો. હળદર મસાલામાં એક મહત્વપૂર્ણ ઘટક છે. આટલા બધા પોષક તત્વો હોવા છતાં પણ હળદરનું વધુ પડતું સેવન પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. પરંતુ કોઈ પણ વસ્તુ વધુ પડતી ખાવાથી તેની આડઅસર થાય છે. હળદરના વધુ પડતા સેવનથી પેટમાં બળતરા, અપચો અને પેટમાં દુખાવો થઈ શકે છે. જે લોકોને પહેલાથી જ પેટના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે તેઓએ હળદરનું સેવન ન કરવું જોઈએ.

જે લોકોને લોહી સંબંધિત સમસ્યા હોય તેમણે હળદરનું સેવન કરતી વખતે સાવધાન રહેવું જોઈએ. કેટલાકને લોહી ગંઠાઈ જવાની સમસ્યા પણ હોય છે, કારણ કે હળદર લોહીના પ્રવાહમાં વધારો કરે છે અને તેના કારણે રક્તસ્રાવની સમસ્યા થાય છે. યોગ્ય માત્રામાં હળદરનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ વધુ પડતું સેવન નુકસાનકારક છે.

હળદરના વધુ પડતા સેવનથી ખંજવાળ અને ચકામા જેવી સમસ્યા થઈ શકે છે. હળદરને ત્વચા માટે ઉત્તમ માનવામાં આવે છે, તેના ઘણા ફાયદા છે. હળદરના વધુ પડતા સેવનથી રક્ત કોશિકાઓ પર ખરાબ અસર પડે છે.

ઘણી વખત આપણને ઘણી બધી વસ્તુઓથી એલર્જી હોય છે પરંતુ આપણે તેના વિશે જાણતા નથી. એક અલગ એલર્જી ટેસ્ટ પણ કરવામાં આવે છે. જો તમને એલર્જી હોય તો ભૂલથી પણ હળદરનું સેવન ન કરો. તેનું સેવન કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: consumption, Turmeric nutrients

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 26, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article હમાસ-ઈઝરાયલ વચ્ચે લોહીયાળ સંઘર્ષ, 7044ના મોત, ગાઝા પર ઝિંકાયા 7600થી વધુ રોકેટ
Next Article હવે માલગાડીઓનું એન્જિન બનશે પ્લેન જેવું, લોકો-પાયલટ માટે બનશે વોશરૂમ અને રેસ્ટરૂમ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?