click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વડોદરા હિટ એન્ડ રન કેસ : રક્ષિત ચૌરસિયાને જામીન, ગુજરાત સરકારની સુપ્રીમ કોર્ટે અરજી ન માની
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વડોદરા હિટ એન્ડ રન કેસ : રક્ષિત ચૌરસિયાને જામીન, ગુજરાત સરકારની સુપ્રીમ કોર્ટે અરજી ન માની
Gujarat

વડોદરા હિટ એન્ડ રન કેસ : રક્ષિત ચૌરસિયાને જામીન, ગુજરાત સરકારની સુપ્રીમ કોર્ટે અરજી ન માની

વડોદરામાં માર્ચ 2025માં બનેલા હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી રક્ષિત ચૌરસિયાને આપવામાં આવેલા જામીન ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા, જોકે સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી છે.

Last updated: 2026/03/19 at 6:08 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વડોદરામાં માર્ચ 2025માં થયેલા હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી રક્ષિત ચૌરસિયાને ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા બાદ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પડકાર્યો હતો. જોકે, મંગળવારે (19 માર્ચ, 2026) સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજી ફગાવી દેતા ચૌરસિયા પર કાયદેસરની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે.

Contents
કેસની પૃષ્ઠભૂમિરાજ્ય સરકારનું પડકાર અને સુપ્રીમ કોર્ટનું નિર્ણયમહત્વપૂર્ણ મુદ્દા

કેસની પૃષ્ઠભૂમિ

13 માર્ચ, 2025ની રાત્રે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રક્ષિત ચૌરસિયા વોલ્ક્સવેગન વર્ટ્સમાં નશામાં ધૂત થઈને ઝડપે ચલાવી રહ્યો હતો. અકસ્માત દરમિયાન તે ત્રણ અલગ-અલગ જગ્યાએ ટક્કરો મારીને હેમાલીબેન પટેલ નામની મહિલાનું કમકમાટીભર્યું મોત લાવી નાખ્યું હતું અને અન્ય નવ લોકોને ગંભીર ઈજા પહોંચાડી હતી. સાથે જ, તપાસમાં બહાર આવ્યું કે આરોપીએ ડ્રગ્સ અને દારૂ બંનેનું સેવન કર્યું હતું, જેના આધારે NDPS અધિનિયમ હેઠળ પણ ગુનો નોંધાયો હતો.

Supreme Court hears plea by State of Gujarat seeking cancellation of bail granted to a Vadodara youth who crashed his car allegedly under the influence of drugs, got out, and could be heard shouting “another round, another round”.

Bench: Justices Vikram Nath and NV Anjaria pic.twitter.com/lxjAyt4QNl

— Bar and Bench (@barandbench) March 19, 2026

અરોપી 23 વર્ષનો વિદ્યાર્થી છે અને તેનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ નથી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે ચાર્જશીટ ફાઈલ થઈ ચુકી છે, તેથી ટ્રાયલ પહેલાં લાંબો સમય જેલમાં રાખવો સજા સમાન ગણાય. કોર્ટે નોંધ્યું હતું કે પબ્લિક આઉટરેજ ઘણીવાર સિલેક્ટિવ હોય છે. તેના આધારે ડિસેમ્બર 2025માં હાઇકોર્ટે રક્ષિતને જામીન મંજૂર કર્યું હતું.

રાજ્ય સરકારનું પડકાર અને સુપ્રીમ કોર્ટનું નિર્ણય

ગુજરાત સરકારે હાઇકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો અને દલીલ કરી હતી કે રક્ષિત ડ્રગ એડિક્ટ છે અને તેનું નશામાં ડ્રાઇવિંગ કરવું સમાજ માટે જોખમી છે. પરંતુ સુપ્રીમ કોર્ટની બેન્ચે અવલોકન કર્યું કે આરોપી જેલમાં પૂરતો સમય વિતાવી ચૂક્યો છે અને આ ઘટના સ્વૈચ્છિક કે ઇરાદાપૂર્વકની નહોતી. તેથી રાજ્ય સરકારની અરજીને ફગાવી દેવામાં આવી છે.

મહત્વપૂર્ણ મુદ્દા

  • હિટ એન્ડ રન સાથે સાથે ડ્રગ્સનો સમાવેશ, NDPS એક્ટ હેઠળ અલગ ગુનો.

  • સુપ્રીમ કોર્ટે જામીન મુદ્દે હાઇકોર્ટના નિર્ણયમાં દખલ ન કર્યો.

  • આ કેસ વડોદરામાં વાહન ચલાવતી યુવાન પેઢી માટે ચેતવણીરૂપ છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, CM Gujarat, Drug Driving, gujarat, gujarat government, gujarati news, Hit and Run, Jail Bail, latest news, Legal Update, Narendra Modi, NDPS Act, NDPS એક્ટ, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Rakhit Chaurasia, Road Accident, Supreme Court, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Traffic Safety, vadodara, Vadodara hit and run case, કાનૂની અપડેટ, ગુજરાત સરકાર, જેલ જામીન, ટ્રાફિક સલામતી, ડ્રગ ડ્રાઇવિંગ, ડ્રગ્સ અને દારૂ, ભારત, રાખીત ચૌરસિયા, રોડ અકસ્માત, વડોદરા, સુપ્રીમ કોર્ટ, હિટ એન્ડ રન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 19, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ-૨૦૨૬ : આગામી એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 20થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ્ટોરન્ટ્સ શરૂ થશે – હર્ષ સંઘવી
Next Article રાજનાથ સિંહ : વૈશ્વિક પડકાર વચ્ચે ભારતને ડ્રોન ઉત્પાદનમાં સંપૂર્ણ આત્મનિર્ભરતા જરૂરી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?