click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પાક નુકસાન સહાય : 3.39 લાખ ખેડૂતોને ₹1098 કરોડ ચૂકવાયા, બાકી ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પાક નુકસાન સહાય : 3.39 લાખ ખેડૂતોને ₹1098 કરોડ ચૂકવાયા, બાકી ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે
Gujarat

પાક નુકસાન સહાય : 3.39 લાખ ખેડૂતોને ₹1098 કરોડ ચૂકવાયા, બાકી ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે

ઑક્ટોબર અંતમાં કમોસમી વરસાદને કારણે થયેલા પાકના ભારે નુકસાન સામે રાજ્ય સરકારે રેકોર્ડ સમયમાં ₹10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું અને તેનું વિતરણ પણ ઝડપભેર શરૂ કરી દીધું હતું.

Last updated: 2025/12/04 at 4:16 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ઑક્ટોબરના અંતમાં પડેલા કમોસમી વરસાદે રાજ્યના અનેક વિસ્તારોમાં પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે રેકોર્ડ સમયમાં ₹10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું અને ત્વરિત વિતરણ પ્રક્રિયા શરૂ કરી હતી. બુધવારે (3 ડિસેમ્બર) મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠક બાદ મંત્રી જીતુ વાઘાણીયે માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં રાજ્યના 3.39 લાખથી વધુ નુકસાન પામેલા ખેડૂતોના બેન્ક ખાતામાં ₹1,098 કરોડથી વધુની સહાય સીધી જમા કરવામાં આવી છે. કુલ 29.80 લાખથી વધુ અરજીઓ મળેલી હતી, જેમાંથી ચકાસણી હેઠળની અરજીઓ પર કૃષિ વિભાગ ઝડપથી કાર્યવાહી કરી રહ્યો છે.

વાઘાણીએ જણાવ્યું અનુસાર 4 ડિસેમ્બર સુધી 4.91 લાખથી વધુ ખેડૂતોને ₹1,497 કરોડથી વધુની સહાય આપવા માટે બિલ તૈયાર થઈ ચૂક્યા છે. જેમાંથી 3.39 લાખથી વધુ ખેડૂતોને સહાયની રકમ ખાતામાં જમા પણ થઈ ગઈ છે. કોઈપણ ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકારે 5 ડિસેમ્બર સુધી અરજી કરવાની અંતિમ તારીખ લંબાવી છે.

તેઓએ વધુમાં જણાવ્યું કે ગામડાંના VCE/VLE કેન્દ્રો દ્વારા અરજી પ્રક્રિયા સતત ચાલુ છે અને બાકી રહેલી અરજીઓની ચકાસણી તબક્કાવાર પૂર્ણ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર ખેડૂતોની સાથે અડીખમ ઉભી છે અને તમામ યોગ્ય લાભાર્થીઓ સુધી સહાય પહોંચે તેના માટે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Agricultural, Agricultural relief package, Breaking news, Chief Minister Bhupendrabhai Patel, CM Gujarat, Crop damage assistance, farmers, gujarat, gujarati news, india news, latest news, localnewsingujarat, Narendra Modi, news channel in india, oneindianews, pm modi, Politics, topnews, topnewschannelinindia, કમોસમી વરસાદ, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, કૃષિ રાહત પેકેજ, કૃષિ વિભાગ, પાક નુકસાન સહાય, પાકના ભારે નુકસાન, રાજ્ય સરકાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 4, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બંગાળમાં બાબરીનું નિર્માણ કરવાનું એલાન કરનાર હુમાયુ કબીર TMCમાંથી સસ્પેન્ડ
Next Article હરિયાણામાં ભયાનક ખુલાસો : ઈર્ષ્યાના કારણે 4 બાળકોની હત્યા કરનાર ‘સાયકો કિલર’ માની ધરપકડ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?