Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

તહેવારની સિઝનમાં રાજ્ય સરકારો માટે સારા સમાચાર, નાણા મંત્રાલયે જાહેર કર્યા 178000 કરોડ

તહેવારની સિઝનમાં રાજ્ય સરકારો માટે સારા સમાચાર, નાણા મંત્રાલયે જાહેર કર્યા 178000 કરોડ

આવતી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારએ દુર્ગાપૂજા, દિવાળી અને છઠ પહેલા રાજ્ય સરકારને 1,78,173 કરોડ રૂપિયા ટેક્સ ડિવોલ્યુશન (ટેક્સ આવક) તરીકે મુક્ત કર્યા છે, જેમાં 89,086 કરોડ રૂપિયા તહેવારી મોસમને ધ્યાનમાં રાખીને એડવાન્સ તરીકે આપવામાં આવ્યા છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.