click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત બજેટ 2026-27 : DIAL 112માં 3000 ભરતી, 1546 મહેસૂલી જગ્યાઓ અને યુવાનો માટે રોજગારની મોટી જાહેરાત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત બજેટ 2026-27 : DIAL 112માં 3000 ભરતી, 1546 મહેસૂલી જગ્યાઓ અને યુવાનો માટે રોજગારની મોટી જાહેરાત
Gujarat

ગુજરાત બજેટ 2026-27 : DIAL 112માં 3000 ભરતી, 1546 મહેસૂલી જગ્યાઓ અને યુવાનો માટે રોજગારની મોટી જાહેરાત

ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026-27 માટે કુલ 4,08,053 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ બજેટમાં 37,803 કરોડનો વધારો જોવા મળ્યો છે. તેમજ 974 કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

Last updated: 2026/02/18 at 5:49 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026-27 માટે કુલ ₹4,08,053 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં બજેટમાં ₹37,803 કરોડનો વધારો નોંધાયો છે. રાજ્ય સરકારે ₹974 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરી વિકાસ, સુરક્ષા, શિક્ષણ, ઉદ્યોગ અને રોજગારને પ્રાથમિકતા આપી છે. ખાસ કરીને યુવાનો માટે નવી ભરતીની જાહેરાતો સાથે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ જાહેર કરવામાં આવી છે.

Contents
DIAL 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ 3000 નવી ભરતીમહેસૂલ વિભાગમાં 1546 નવી જગ્યાઓગાંધીનગરમાં દેશની સૌથી મોટી ‘નમો સેન્ટ્રલ લાઇબ્રેરી’શિક્ષણ અને વિજ્ઞાન માટે ખાસ યોજનાઓઆદિવાસી વિસ્તારોમાં પાંચ નવી GIDCMSME અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહનમહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે નવી યોજનાઓ

DIAL 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ 3000 નવી ભરતી

વર્ષ 2026-27ના બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ ₹14,265 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં DIAL 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ 3000 નવી જગ્યાઓ ઉભી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે નજીકના સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ થવાની શક્યતા વધી છે.

પોલીસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે આગામી પાંચ વર્ષમાં 20,444 પોલીસ રહેણાક મકાનો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે ₹1571 કરોડ ફાળવાયા છે. ઉપરાંત:

  • પોલીસ સ્ટેશન અને કચેરીઓ માટે 107 બિન રહેણાક મકાનો – ₹136 કરોડ
  • Rogue Drone સામે સુરક્ષા માટે 4 Anti-Drone System – ₹20 કરોડ
  • સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ માટે 50 Special Operational Vehicles – ₹9 કરોડ

મહેસૂલ વિભાગમાં 1546 નવી જગ્યાઓ

મહેસૂલ વિભાગ માટે કુલ ₹5552 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિવિધ મહેસૂલી કચેરીઓમાં 1546 નવી જગ્યાઓ ઉભી કરવાની જાહેરાત સાથે રાજ્યમાં રોજગારની તકો વધશે.

કુદરતી આફતો સામે રાહત માટે ₹2145 કરોડ ફાળવાયા છે. સુરેન્દ્રનગર, મહુધા, માળીયા, લાઠી, ટંકારા, ઉમરેઠ અને અબ્રામા ખાતે નવા મહેસૂલી ભવન બનશે. દસક્રોઇ, ઠાસરા અને પાટણ ખાતે હાલના ભવનોનું વિસ્તરણ કરવામાં આવશે. 51 તાલુકામાં મહેસૂલી કર્મચારીઓ માટે વસાહતો બનાવવા ₹240 કરોડ ફાળવાયા છે.

ગાંધીનગરમાં દેશની સૌથી મોટી ‘નમો સેન્ટ્રલ લાઇબ્રેરી’

ગાંધીનગર ખાતે અત્યાધુનિક ડિજિટલ સુવિધાઓ સાથે ‘નમો સેન્ટ્રલ લાઇબ્રેરી’ સ્થાપવામાં આવશે. દેશની સૌથી મોટી લાઇબ્રેરી તરીકે વિકસાવવાના આ પ્રોજેક્ટ માટે ₹100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત આદિજાતિ વિસ્તારોમાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી યોજના હેઠળ આ વર્ષે 15 તાલુકામાં નવી લાઇબ્રેરીઓ સ્થાપવામાં આવશે.

શિક્ષણ અને વિજ્ઞાન માટે ખાસ યોજનાઓ

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે ₹250 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ યોજનાના કારણે છેલ્લા બે વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશમાં 19% વધારો નોંધાયો છે.

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ/એસ્કોર્ટ એલાઉન્સ સહિત વિવિધ સુવિધાઓ માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

આદિવાસી વિસ્તારોમાં પાંચ નવી GIDC

ઔદ્યોગિકીકરણ અને રોજગાર વધારવા માટે રાજ્યમાં પાંચ નવી GIDC વસાહતો સ્થાપવામાં આવશે. દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકા ઉપરાંત અરવલ્લી સહિત અન્ય જિલ્લાઓમાં આ ઔદ્યોગિક વસાહતો વિકસાવવામાં આવશે.

MSME અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન

ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં MSME ક્ષેત્રનું મહત્વપૂર્ણ યોગદાન ધ્યાનમાં રાખીને આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ MSME માટે ₹1775 કરોડ ફાળવાયા છે. રાજ્યમાં 29 લાખથી વધુ MSME નોંધણી સાથે ગુજરાત રોજગારી સર્જનમાં અગ્રેસર છે.

મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે નવી યોજનાઓ

  • નમો લક્ષ્મી યોજના માટે ₹1250 કરોડ – ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓના શિક્ષણને પ્રોત્સાહન
  • ITIમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે નવી “નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” – ₹40 કરોડ

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: DIAL 112 ભરતી, employment for youth, GIDC, GIDC industrial estate Gujarat, Gujarat Budget 2026 recruitment, Gujarat Budget 2026-27, Gujarat budget announcements, Gujarat government jobs 2026, Lathi, mahudha, Maliya, MSME Gujarat scheme, New revenue buildings at Surendranagar, recruitment, revenue posts, Tankara, Umreth and Abrama., આદિવાસી વિસ્તારો, ઉમરેઠ અને અબ્રામા, ઔદ્યોગિકીકરણ અને રોજગાર, ગુજરાત બજેટ 2026-27, ગુજરાત વિધાનસભા, ગુજરાત વિધાનસભા બજેટ સત્ર, ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ MSME, ગૃહ વિભાગ, ટંકારા, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, નમો સેન્ટ્રલ લાઇબ્રેરી, નવા મહેસૂલી ભવન, નાણાકીય વર્ષ 2026-27, બજેટ, મહુધા, મહેસૂલ વિભાગ, માળીયા, લાઠી, સુરેન્દ્રનગર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 18, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત બજેટ 2026 : ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવાને કેન્દ્રમાં રાખી મોટી જાહેરાતો, કૃષિ ક્ષેત્ર માટે ₹24,022 કરોડની જોગવાઈ
Next Article શાળા-કોલેજમાં AI આધારિત અભ્યાસક્રમ આવશે – IT મંત્રી અશ્વિની વૈષ્ણવ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?