Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 29°C

વ્યસન કરનારને લાગશે 440 વૉલ્ટનો ઝટકો, વધુ પડતો GST ઝીંકાશે, 148 વસ્તુઓ લિસ્ટમાં

વ્યસન કરનારને લાગશે 440 વૉલ્ટનો ઝટકો, વધુ પડતો GST ઝીંકાશે, 148 વસ્તુઓ લિસ્ટમાં

જીએસટી પર મંત્રિસમૂહ એ ર્બોરેટેડ પીણાં, સિગારેટ, તમાકુ અને સંબંધિત હાનિકારક ઉત્પાદનો પરના વર્તમાન કર દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો. મંત્રીઓનો સમૂહ કુલ 148 વસ્તુઓ પર ટેક્સ દરોમાં ફેરફારની દરખાસ્ત કરશે. તેની ચોખ્ખી આવકની અસર હકારાત્મક રહેશે. 21 ડિસેમ્બરે યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં મંત્રી સમૂહના અહેવાલ પર ચર્ચા કરવામાં આવશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.