Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 24°C

UPના અમરોહાથી PM મોદીએ કર્યા મોહમ્મદ શમીના વખાણ, કહ્યું ‘વર્લ્ડકપમાં શમીએ જે કમાલ કર્યો તે…’

UPના અમરોહાથી PM મોદીએ કર્યા મોહમ્મદ શમીના વખાણ, કહ્યું ‘વર્લ્ડકપમાં શમીએ જે કમાલ કર્યો તે…’

 PM મોદીએ કહ્યુ કે, મોહમ્મદ શમીએ ક્રિકેટ વર્લ્ડ કપમાં જે અદભૂત પરાક્રમ બતાવ્યું તે આખી દુનિયાએ જોયું

લોકસભા ચૂંટણીને લઈ PM મોદીએ ઉત્તરપ્રદેશના અમરોહામાં એક જાહેરસભા સંબોધી હતી. આ દરમિયાન PM મોદીએ ક્રિકેટર મોહમમ્મદ શમીના નામનો ઉલ્લેખ કરી લોકો સાથે જોડાવવાનો પ્રયાસ કર્યો હતો. વાત જાણે એમ છે કે, અમરોહામાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મોહમ્મદ શમીએ ક્રિકેટ વર્લ્ડ કપમાં જે અદભૂત પરાક્રમ બતાવ્યું તે આખી દુનિયાએ જોયું છે. રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ કેન્દ્ર સરકારે તેમને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.