Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિસામો શરું કરાયો

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિસામો શરું કરાયો

અંબાજી જતા પદયાત્રીઓ માટે ખુમાપુર નવયુવક મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિસામામાં મોટી સંખ્યામાં નાના મોટા બહેનો યુવાનો દ્વારા સેવાઓ આપાઈ રહી છે. અને હજારોની સંખ્યામાં અંબાજી જતા પદયાત્રીઓ આ સેવાઓનો લાભ છે. ભોજન, ચા, પાણી, નાસ્તો, સ્નાન અને આરામ કરવાની સુવિધા તેમજ ઈન્ડિયા હેલ્થ લાઇન દ્વારા મેડિકલ સેવાઓ સાથે આપવામાં આવે છે.

 

 

રિપોર્ટ- કનુભાઈ પટેલ(આનંદપૂરા કંપા-મોડાસા)

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.