Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

‘લદ્દાખનો 75 ટકા વિવાદ ઉકેલાઈ ગયો’, ભારત-ચીનના વણસેલા સંબંધ પર જયશંકરનું મોટું નિવેદન

‘લદ્દાખનો 75 ટકા વિવાદ ઉકેલાઈ ગયો’, ભારત-ચીનના વણસેલા સંબંધ પર જયશંકરનું મોટું નિવેદન

લદ્દાખમાં હિંસક અથડામણ બાદ ભારત-ચીન સંબંધો સુધરી તેવી શક્યતા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પૂર્વી લદ્દાખમાં સરહદના મુદ્દે ગુરુવારે કહ્યું કે સૈનિકોને પાછા લાવવાની સમસ્યા ઉકેલ મળ્યો છે પરંતુ મુદ્દો સરહદ પર વધી રહેલા સૈનયિકરાણનો છે. તેમણે સ્વિટઝરલેન્ડમાં થિંકટેન્ક ‘જીનેવા સેન્ટર ફોર સિક્યુરિટી પોલિસી’ ની સાથે સંવાદ સત્રમાં આ વાત કરી છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.