Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

ભારતની પ્રથમ વેજિટેરિયન ટ્રેન, જેને મળ્યું છે’સાત્વિક પ્રમાણપત્ર’, નોનવેજ લાવવા પર પ્રતિબંધ

ભારતની પ્રથમ વેજિટેરિયન ટ્રેન, જેને મળ્યું છે’સાત્વિક પ્રમાણપત્ર’, નોનવેજ લાવવા પર પ્રતિબંધ

ભારતમાં ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, લોકો ઘણીવાર ટ્રેનના ખોરાકથી ખુશ નથી હોતા. કેટલાક લોકો કહે છે કે, ખોરાક યોગ્ય નથી. એમાંય શાકાહારી અને માંસાહારી ખોરાક અલગથી રાંધવામાં આવતું નથી. પરંતુ હવે એક એવી ટ્રેન આવી છે, જ્યાં ફક્ત શાકાહારી ભોજન જ મળે છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.