click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી, કહ્યું, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી, કહ્યું, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ
Gujarat

અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી, કહ્યું, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ

રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની શક્યતા રહેલી છે.

Last updated: 2025/10/31 at 12:28 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ભાવનગર, જૂનાગઢ, ભરુચ, સુરત, અમદાવાદ,ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, હજુ 2 દિવસ કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે, સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ભારે કમોસમી વરસાદની શક્યતા રહેલી છે.

Contents
ભરુચ અને સુરતમાં ભારે વરસાદ પડી શકે : અંબાલાલ પટેલબીજા સપ્તા બાદ બંગારના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે : અંબાલાલ પટેલ22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે : અંબાલાલ પટેલ

ભરુચ અને સુરતમાં ભારે વરસાદ પડી શકે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, નવેમ્બરના બીજા સપ્તાહમાં અતિભારે વરસાદ વરસી શકે છે, બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા છે જેના કારણે વરસાદ વરસી શકે છે, ડિસેમ્બરની શરુઆતમાં ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે અને 27 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે સાથે સાથે ઉત્તરાયણ બાદ ઠંડા પવનો હાડ થીજવશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે અને નદીઓમાં પૂર પણ આવી શકે છે.

મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, આગામી 12 કલાકમાં મધ્ય ગુજરાતના ભાગો અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, સાથે સાથે સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને વિષમ હવામાનની વિપરીત અસરથી મસાલાના પાકો જીરાના પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે અને નવેમ્બરના બીજા સપ્તામાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

બીજા સપ્તા બાદ બંગારના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે : અંબાલાલ પટેલ

તારીખ 4/થી 8 નવેમ્બરમાં ઉતર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે જેના કારણે ગુજરાતના હવામાન પર અસર થઈ શકે છે અને ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે, પરંતુ હાડ થીજવતી ઠંડી 22 ડિસેમ્બરની આસપાસ આવી શકે છે, દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમચાદર ફેલાઈ જશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે.

22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું કહેવું છે કે, 22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

TAGGED: @narendramodi, Breaking news, gujarat, gujarati news, latest news, oneindianews, topnews, અંબાલાલ પટેલ, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, જૂનાગઢ, પંચમહાલ, ભરુચ, ભાવનગર, સાબરકાંઠા, સુરત, સૌરાષ્ટ્રના દરિયા કાંઠે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 31, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ: એકતા પરેડ શરૂ
Next Article એકતાનગર ખાતે પોલીસ દળોની અદ્દભૂત અને શિસ્તબદ્ધ રાષ્ટ્રીય એકતા પરેડ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?