click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ: એકતા પરેડ શરૂ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ: એકતા પરેડ શરૂ
GujaratNarmada

પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ: એકતા પરેડ શરૂ

દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણી ચાલી રહી છે.

Last updated: 2025/10/31 at 11:12 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. તેમની 150મી જન્મજયંતિ નિમિત્તે 31 ઑક્ટોબર 2026 સુધી ઉજવણી ચાલવાની છે. તેમની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે પીએમ મોદી કેવડિયા પહોંચ્યા છે અને સરદારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ પ્રજાસત્તાક દિવસની જેમ જ યોજાયો છે, જેમાં એકતા પરેડ અને રાજ્યકક્ષાની ઝાંખી રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં PM મોદી પણ હાજર રહ્યા છે.

#WATCH | Ekta Nagar, Gujarat: Prime Minister Narendra Modi pays tribute to Sardar Vallabhbhai Patel at the Statue of Unity, on 'Rashtriya Ekta Diwas', celebrated in his honour on his birth anniversary.

(Video: DD) pic.twitter.com/KLZhQxbhg9

— ANI (@ANI) October 31, 2025

PM નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને તેમની 150મી જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું છે કે, “ભારત સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.”

વધુમાં તેમણે કહ્યું કે, “તેઓ ભારતના એકીકરણ પાછળના પ્રેરક બળ હતા, તેમણે શરૂઆતના રાષ્ટ્રનિર્માણના વર્ષોમાં દેશના ભાગ્યને આકાર આપ્યો હતો. રાષ્ટ્રીય અખંડિતતા, સુશાસન અને જાહેર સેવા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. અમે એક સંયુક્ત, મજબૂત અને આત્મનિર્ભર ભારતના તેમના વિઝનને જાળવી રાખવાના અમારા સામૂહિક સંકલ્પને પણ પુનઃપુષ્ટ કરીએ છીએ.”

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, @narendramodi, 150મી જન્મજયંતિ, currentnews, gujarat, gujarati news, latest news, Narendra Modi, oneindianews, topnews, કેવડિયા, જન્મજયંતિ, પીએમ મોદી, રાષ્ટ્રીય એકતા દિવસ, લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રદ્ધાંજલિ, સ્ટેચ્યૂ ઑફ યુનિટી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 31, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વાલોડ ખાતે 226મી પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી..
Next Article અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી, કહ્યું, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?