click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ડંકી રૂટ કેસ : ટ્રાવેલ એજન્ટના ઘરે 313 કિલો ચાંદી, ₹7 કરોડનું સોનું અને ₹5 કરોડ રોકડા મળ્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ડંકી રૂટ કેસ : ટ્રાવેલ એજન્ટના ઘરે 313 કિલો ચાંદી, ₹7 કરોડનું સોનું અને ₹5 કરોડ રોકડા મળ્યા
Gujarat

ડંકી રૂટ કેસ : ટ્રાવેલ એજન્ટના ઘરે 313 કિલો ચાંદી, ₹7 કરોડનું સોનું અને ₹5 કરોડ રોકડા મળ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હીમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલનારી ગેંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.

Last updated: 2025/12/19 at 3:52 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલતી ‘ડંકી રૂટ’ ગેંગ સામે મોટી કાર્યવાહી કરતાં દિલ્હી અને હરિયાણામાં એકસાથે વ્યાપક દરોડા પાડ્યા છે. પંજાબના જલંધર ઝોનલ ઓફિસની ટીમે મની લોન્ડરિંગ કેસ હેઠળ ગઈકાલે રહેણાંક સહિત કુલ 13 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ફેબ્રુઆરી 2025માં અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા 330 ભારતીયોમાંથી કેટલાકને ગેરકાયદે રીતે મોકલવામાં આ ગેંગ સંકળાયેલી હતી.

દિલ્હીમાં એક ટ્રાવેલ એજન્ટના ઠેકાણે પાડવામાં આવેલા દરોડા દરમિયાન ઈડીને ભારે માત્રામાં રોકડ અને મોંઘી ચીજવસ્તુઓ મળી આવી છે. અધિકારીઓએ 4.62 કરોડ રૂપિયા રોકડા, 313 કિલોગ્રામ ચાંદી અને લગભગ 6 કિલોગ્રામ સોનાના બિસ્કીટ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલ સામગ્રીની કુલ અંદાજિત કિંમત આશરે 19.13 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તપાસ ટીમને મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા પણ મળ્યા છે, જેમાં ચેટ્સ, ટિકિટ બુકિંગની વિગતો, મુસાફરીના રૂટ અને ડંકી રૂટ મારફતે વિદેશ મોકલવા માટે થયેલી નાણાકીય ડીલ અંગેની વાતચીત સામેલ છે.

Primary search findings from the raid conducted on December 18 at 13 locations in Punjab, Haryana and Delhi by the Jalandhar Enforcement Directorate in the donkey route case have revealed crucial findings and evidence in the case. Cash of Rs 4.62 crore has been found, silver 313… pic.twitter.com/Bi6VHZH7Ii

— ANI (@ANI) December 19, 2025

દરોડા દરમિયાન હરિયાણાના એક મોટા ખેલાડીના ઠેકાણેથી પણ ચોંકાવનારા રેકોર્ડ સામે આવ્યા છે. આ રેકોર્ડ મુજબ ગેંગ લોકો પાસેથી તેમની જમીન અથવા સંપત્તિ ગિરવે રાખાવીને મેક્સિકો મારફતે અમેરિકા ગેરકાયદે રીતે મોકલતી હતી. અન્ય સ્થળોએ થયેલા સર્ચમાં મોબાઈલ ફોન, મહત્વપૂર્ણ દસ્તાવેજો અને શંકાસ્પદ સામગ્રી જપ્ત કરવામાં આવી છે. ઈડીએ જપ્ત કરાયેલ ડિજિટલ ડેટા અને દસ્તાવેજોને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા છે, જેના આધારે આખા નેટવર્ક, તેમાં સામેલ ટ્રાવેલ એજન્ટો, વચેટીયાઓ અને હવાલા ઓપરેટરો અંગે મોટા ખુલાસા થવાની શક્યતા છે. પંજાબ અને હરિયાણા પોલીસમાં અગાઉ નોંધાયેલી એફઆઈઆરના આધારે હાથ ધરાયેલી આ કાર્યવાહી બાદ વધુ ધરપકડો અને ગેંગના આંતરરાષ્ટ્રીય જોડાણો સામે આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, Breaking news, CM Gujarat, crore cash, Delhi, delhi news, Dunki Root case, ED, ED raid, gold, international news, latest news, localnewsingujarat, news channel in india, oneindianews, oneindianewsgujarat, Politics, silver, top news channel, topnews, topnewschannelinindia, travel agent, travel agent's house, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે, ચાંદી, ટ્રાવેલ એજન્ટ, ડંકી રૂટ કેસ, દિલ્હી, વિદેશ મોકલનારી ગેંગ, સોનું

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 19, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article એપસ્ટીન ફાઇલ્સની 68 નવી તસવીરો જાહેર, બિલ ગેટ્સ એક મહિલા સાથે દેખાતા વિવાદ
Next Article ‘ભગવાન રામ મુસ્લિમ હતા’- TMC નેતા મદન મિત્રાનું વિવાદાસ્પદ નિવેદન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?