click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પડોશી ધર્મ નિભાવશે ભારત, પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી માટે જયશંકર ઢાકા જશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પડોશી ધર્મ નિભાવશે ભારત, પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી માટે જયશંકર ઢાકા જશે
Gujarat

પડોશી ધર્મ નિભાવશે ભારત, પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી માટે જયશંકર ઢાકા જશે

બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન અને BNPના વડા બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થયું છે. પડોશી દેશમાં ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે ભારત સરકાર તરફથી એક મોટો સંદેશ આપવામાં આવ્યો છે.

Last updated: 2025/12/30 at 7:00 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થતાં સમગ્ર બાંગ્લાદેશ સહિત દક્ષિણ એશિયાના રાજકારણમાં શોકની લાગણી ફેલાઈ છે. લાંબા સમયથી લિવરની ગંભીર બીમારી, ડાયાબિટીસ અને હૃદયરોગથી પીડાતી ખાલિદા ઝિયાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. BNPએ સોશિયલ મીડિયા પર જાણકારી આપતા જણાવ્યું હતું કે ફજરની નમાઝ બાદ સવારે લગભગ 6 વાગ્યે તેમનું અવસાન થયું. તેમના નિધનને બાંગ્લાદેશના રાજકારણના એક મહત્વપૂર્ણ અધ્યાયના અંત તરીકે જોવામાં આવી રહ્યું છે.

પડોશી દેશ સાથેના સંબંધોમાં સંવેદનશીલતા દર્શાવતા ભારતે પણ આ અવસરે મહત્વપૂર્ણ કૂટનીતિક સંદેશ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઢાકા જશે, જે દર્શાવે છે કે રાજકીય મતભેદો હોવા છતાં ભારત પડોશી ધર્મ અને માનવીય સંવેદનાને પ્રાથમિકતા આપે છે. ભારતની આ હાજરીને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સામાજિક સંબંધોના પ્રતિબિંબ રૂપે જોવામાં આવી રહી છે.

ખાલિદા ઝિયાના અવસાન બાદ હવે BNPની રાજકીય કમાન તેમના પુત્ર તારિક રહેમાનના હાથમાં જશે. તેઓ અત્યાર સુધી પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. શેખ હસીનાના શાસનકાળ દરમિયાન કાનૂની કેસો અને જેલની સજાના ડરથી તારિક રહેમાન લાંબા સમય સુધી દેશ બહાર રહ્યા હતા, પરંતુ તાજેતરમાં લગભગ 17 વર્ષ બાદ તેઓ બાંગ્લાદેશ પરત ફર્યા છે.

ઉલ્લેખનીય છે કે ખાલિદા ઝિયાએ 30 મે, 1981ના રોજ પોતાના પતિ અને બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ ઝિયાઉર રહેમાનની લશ્કરી બળવાખોરીમાં થયેલી હત્યા બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તે સમય સુધી તેઓ એક ગૃહિણી તરીકે જીવન જીવી રહ્યા હતા, પરંતુ પતિના અવસાન પછી તેમણે BNPનું નેતૃત્વ સંભાળ્યું અને દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે બાંગ્લાદેશના રાજકારણમાં મજબૂત સ્થાન બનાવ્યું. તેમના અવસાન સાથે જ ‘બેટલિંગ બેગમ્સ’ તરીકે ઓળખાતી ખાલિદા ઝિયા અને શેખ હસીનાની દાયકાઓ જૂની રાજકીય સ્પર્ધાનો એક યુગ પૂર્ણ થયો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bangladesh, Bangladesh Nationalist Party, BNP, BNP leader, Dhaka, External Affairs Minister Dr. S. Jaishankar, Former PM Khaleda Zia, international news, Jaishankar, Khaleda Zia, PM Khaleda Zia, religion, ઢાકા, પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ ઝિયાઉર રહેમાન, પૂર્વ વડાપ્રધાન, બાંગ્લાદેશ, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી, બેગમ ખાલિદા ઝિયા, ભારત સરકાર, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 30, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 1 જાન્યુઆરી 2026થી ઑસ્ટ્રેલિયામાં ભારતીય ઉત્પાદનોને ટેરિફ ફ્રી પ્રવેશ, બંને દેશોની પુષ્ટિ
Next Article આજે શેરબજાર ખુલતાની સાથે જ આ 5 શેર રોકાણકારોના રડાર પર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?