click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કોંગ્રેસ માઓવાદીઓથી પણ વધુ ખતરનાક, તિરુવનંતપુરમમાં બોલ્યા પીએમ મોદી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કોંગ્રેસ માઓવાદીઓથી પણ વધુ ખતરનાક, તિરુવનંતપુરમમાં બોલ્યા પીએમ મોદી
Gujarat

કોંગ્રેસ માઓવાદીઓથી પણ વધુ ખતરનાક, તિરુવનંતપુરમમાં બોલ્યા પીએમ મોદી

કેરળમાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા બાદ પીએમ મોદીએ તિરુવનંતપુરમમાં સભા સંબોધી હતી જે દરમિયાન કોંગ્રેસને આડેહાથ લીધું.

Last updated: 2026/01/23 at 2:50 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

કેરળમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં જનસભાને સંબોધી હતી. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે આજે તેઓ અહીં નવી ઊર્જા અને નવી આશા અનુભવી રહ્યા છે. જનતાની ઊર્જા અને ઉત્સાહ એ સંકેત આપે છે કે કેરળમાં હવે ખરેખર પરિવર્તનનો સમય આવી ગયો છે.

પીએમ મોદીએ આ પ્રસંગે ગુજરાતનું ઉદાહરણ આપતાં કહ્યું કે 1987 પહેલાં ગુજરાતમાં ભાજપ માત્ર એક પક્ષ હતો, પરંતુ 1987માં પહેલી વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે જીત મેળવી. ત્યાંથી ગુજરાતમાં વિકાસ અને વિશ્વાસની એક શ્રેણી શરૂ થઈ, જેમાં લોકોએ ભાજપના કામ અને આચરણને જોયું, તેનું મૂલ્યાંકન કર્યું અને છેલ્લા ઘણા દાયકાઓથી સતત તકો આપી છે. તેમણે કહ્યું કે એ બધું એક શહેરથી શરૂ થયું હતું અને આજે કેરળમાં પણ એ જ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે કેરળે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે અને વિકાસની યાત્રામાં જોડાયું છે.

#WATCH | Thiruvananthapuram, Kerala: At a BJP rally, PM Modi says, "For decades, LDF and UDF have done gross injustice to Thiruvananthapuram. Left and Congress's corruption has pulled back Thiruvananthapuram even in terms of basic facilities. But now this will not happen. BJP… pic.twitter.com/DA9CKOY7u1

— ANI (@ANI) January 23, 2026

પીએમ મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ પર કડક પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ માઓવાદીઓ કરતાં પણ વધારે ખતરનાક બની ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ કેરળમાં કટ્ટરપંથીઓને પ્રોત્સાહન આપી રહી છે અને હવે તે મુસ્લિમ લીગ કરતાં પણ વધારે કમ્યુનલ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે LDF અને UDFના ઝંડા ભલે અલગ હોય, પરંતુ તેમનો એજન્ડા એક જ છે અને બંનેએ મળીને કેરળને બરબાદ કર્યું છે.

#WATCH | Thiruvananthapuram, Kerala: At a BJP rally, PM Modi says, "The upcoming elections will be the ones to change the condition and direction of Kerala. When it comes to the future of Kerala, you have seen just two sides so far. On one side, there is LDF, and on the other… pic.twitter.com/DmLIEmghQV

— ANI (@ANI) January 23, 2026

કોંગ્રેસ પાસે વિકાસ માટે કોઈ સ્પષ્ટ એજન્ડા નથી અને આ બંને ગઠબંધનોએ રાજ્યને ભ્રષ્ટાચાર, કુશાસન અને તુષ્ટિકરણની ખતરનાક રાજનીતિ તરફ ધકેલી દીધું છે. પીએમ મોદીએ કહ્યું કે આવનારી ચૂંટણીઓ કેરળની દિશા અને સ્થિતિ બદલી નાખનારી છે. અત્યાર સુધી લોકો બે જ વિકલ્પો જોઈ રહ્યા હતા – LDF અને UDF, પરંતુ હવે એક ત્રીજો વિકલ્પ પણ છે, જે વિકાસ, સુશાસન અને ભાજપ-NDAનું પ્રતિનિધિત્વ કરે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, ahmedabad, BJP, Breaking news, CM Gujarat, Congress, gujarat, Kerala, latest news, LDF, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Thiruvananthapuram, topnews, topnewschannelinindia, UDF, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કેરળ, કોંગ્રેસ, કોંગ્રેસ માઓવાદી, ગુજરાત, તિરુવનંતપુરમ, પીએમ મોદી, ભાજપ, લોકાર્પણ અને શિલાન્યાસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 23, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પીએમ મોદીએ 4 ટ્રેનોને લીલી ઝંડી બતાવી, કેરળમાં રેલ કનેક્ટિવિટી મજબૂત
Next Article ટ્રિપલ તલાક બાદ હલાલાના બહાને ગેંગરેપ, યુપીના અમરોહામાં પીડિતાની ફરિયાદ પર FIR

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?