click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: NCBને મળી મોટી સફળતા, અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કરી, અનેકની ધરપકડ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > NCBને મળી મોટી સફળતા, અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કરી, અનેકની ધરપકડ
Gujarat

NCBને મળી મોટી સફળતા, અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કરી, અનેકની ધરપકડ

સ્પેશિયલ ઓપરેશનને સમુદ્રગુપ્ત નામ આપવામાં આવ્યુ હતું. NCB આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ કરશે.

Last updated: 2023/06/06 at 2:12 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

NCBને મોટી સફળતા મળી છે. NCB ટીમે ડ્રગ સ્મગલરોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરતી વખતે અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કરી છે. ડ્રગ સ્મગલર્સનું આ નેટવર્ક ઘણું મોટું છે અને સમગ્ર દેશમાં ફેલાયેલું છે. આ દરોડામાં NCBએ હજારો કરોડની કિંમતની નસીલી દવા લિસેર્જિક એસિડ ડાયથાઇલામાઇડ(LSD)નો જથ્થો પકડ્યો છે.

NCBના આ દરોડામાં દેશભરમાં ફેલાયેલી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. આ દરોડા દરમિયાન ઘણા ડ્રગ સ્મગલરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ દરોડાને લઈને NCB પ્રેસ કોન્ફરન્સ પણ કરવા જઈ રહી છે. ભારતીય નૌકાદળ સાથેના એક વિશેષ ઓપરેશનમાં ગયા મહિને એજન્સીએ કેરળના દરિયાકાંઠે એક બોટમાંથી 25 હજાર કરોડ રુપિયાની કિંમતનું 2,525 કિલો મેથામ્ફેટામાઇન પકડી પાડ્યુ હતું. સંજય કુમાર સિંઘ, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલએ તેને એજન્સી માટે મૂલ્યમાં સૌથી મોટી ડ્રગ જપ્તી ગણાવી હતી. NCB અને નેવીએ હિંદ મહાસાગરમાં સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. તેના નાણાકીય મૂલ્યની દ્રષ્ટિએ આ સૌથી મોટી જપ્તી છે. તે ઈરાનના ચાબહાર બંદરથી શરૂ થઈ હતી અને ડ્રગ્સનો સ્ત્રોત પાકિસ્તાન છે. સમુદ્રગુપ્ત નામનું સ્પેશિયલ ઓપરેશન ફેબ્રુઆરી 2022માં શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 4 હજાર કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

NCBની ટીમે હજારો કરોડની કિંમતની એલએસડી રિકવર કરવા સાથે અનેક ડ્રગ સ્મગલરની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ NCB આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ કરશે. નેવી અને કોસ્ટ ગાર્ડ સાથે સંયુક્ત ઓપરેશનમાં NCBએ ભારતના કેરળના દરિયાકાંઠેથી ડ્રગ્સનો મોટો કન્સાઈનમેન્ટ ઝડપ્યો હતો.

 

You Might Also Like

ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત

વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો

કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી

સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા

રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર મોટા ખોખરાનાં અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 6, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મણિપુરમાં આતંકવાદીઓના ગોળીબારમાં એક BSF જવાન શહીદ, અન્ય બે ઘાયલ
Next Article KTF માટે ભંડોળ એકઠું કરનારાઓ પર NIAની મોટી કાર્યવાહી, પંજાબ-હરિયાણામાં 10 સ્થળોએ દરોડા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત
Gujarat જૂન 9, 2025
વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો
Gujarat જૂન 9, 2025
કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી
Gujarat Kheda જૂન 9, 2025
સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા
Gujarat Surat જૂન 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?