click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઘૂસણખોરોને હોટલમાં નહીં પણ જહાજ પર રાખવામાં આવશે, બ્રિટનના પીએમ ઋષિ સુનકની જાહેરાત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઘૂસણખોરોને હોટલમાં નહીં પણ જહાજ પર રાખવામાં આવશે, બ્રિટનના પીએમ ઋષિ સુનકની જાહેરાત
Gujarat

ઘૂસણખોરોને હોટલમાં નહીં પણ જહાજ પર રાખવામાં આવશે, બ્રિટનના પીએમ ઋષિ સુનકની જાહેરાત

બીજા યુરોપિયન દેશોની જેમ બ્રિટન પણ ઘૂસણખોરીની સમસ્યાથી પરેશાન છે.

Last updated: 2023/06/06 at 3:12 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

હવે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યુ છે કે, ઘૂસણખોરો બોટનો ઉપયોગ કરીને બ્રિટનના દરિયા કિનારા પર આવવાનો પ્રયાસ કરે છે. તેને રોકવા માટે યુધ્ધસ્તરે કામ કરવામાં આવી રહ્યુ છે.

તેમણે કહ્યુ હતુ કે, બ્રિટનમાં ઘૂસતા પકડાઈ જનારા લોકોને કરદાતાઓના પૈસે હોટલોમાં રાખવા પડે છે. કરદાતાઓ પરનુ ભારણ ઓછુ કરવા માટે હવે બ્રિટન ઘૂસણખોરોને જહાજો પર રાખશે. આવુ એક જહાજ આ મહિનાના અંત સુધીમાં તૈયાર થઈ જશે અને વધુ બે જહાજો પણ તૈયાર કરાવની યોજના છે. દરેક જહાજ પર 1000 લોકોને રાખી શકાશે.

સુનકે કહ્યુ હતુ કે, ઘૂસણખોરોની બોટોને અટકાવવા માટેનુ બિલ સંસદમાં પસાર થઈ ગયુ છે. હવે સરકારને ગેરકાયદેસર રીતે બ્રિટન આવનારાઓને અટકાયતમાં લેવાનો અને તેમને પાછા મોકલવાનો અધિકાર મળી જશે. હું વચન આપુ છું કે, ઘૂસણખોરોને હોટલોમાંથી બહાર કાઢવામાં આવશે અને તેમને અત્યારે મિલિટરી બેઝ કે બીજા બે વૈકલ્પિક સ્થળોએ રાખવામાં આવશે. આવા લોકોને જહાજો પર પણ રાખવામાં આવશે.

You Might Also Like

ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત

વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો

કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી

સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા

રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર મોટા ખોખરાનાં અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 6, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article KTF માટે ભંડોળ એકઠું કરનારાઓ પર NIAની મોટી કાર્યવાહી, પંજાબ-હરિયાણામાં 10 સ્થળોએ દરોડા
Next Article આદિપુરુષ ફિલ્મની ટીમનો મોટો નિર્ણય, દરેક સિનેમા હોલમાં એક સીટ રિઝર્વ રખાશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત
Gujarat જૂન 9, 2025
વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો
Gujarat જૂન 9, 2025
કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી
Gujarat Kheda જૂન 9, 2025
સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા
Gujarat Surat જૂન 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?