click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારત ટેક્સી એપ લૉન્ચ : ઓલા-ઉબરને પડકારતી દેશની પ્રથમ કો-ઓપરેટિવ ટેક્સી સર્વિસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારત ટેક્સી એપ લૉન્ચ : ઓલા-ઉબરને પડકારતી દેશની પ્રથમ કો-ઓપરેટિવ ટેક્સી સર્વિસ
Gujarat

ભારત ટેક્સી એપ લૉન્ચ : ઓલા-ઉબરને પડકારતી દેશની પ્રથમ કો-ઓપરેટિવ ટેક્સી સર્વિસ

ખાસ વાત છે કે તે પુરી રીતે એપ બેસ્ડ સ્વદેશી ટેક્સી સર્વિસ છે. માનવામાં આવી રહ્યું છે કે આ એપ લોન્ચ થયા બાદ હવે ઓલા, ઉબર જેવી એપ બેસ્ડ કંપનીઓને ટક્કર મળશે અને હરીફાઈ પણ વધશે.

Last updated: 2026/02/05 at 5:49 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

દેશની પ્રથમ કો-ઓપરેટિવ ટેક્સી સર્વિસ ભારત ટેક્સી એપ 5 ફેબ્રુઆરી 2026થી સત્તાવાર રીતે શરૂ થઈ છે. સહકારિતા મંત્રાલય દ્વારા લોન્ચ કરાયેલી આ નવી એપ સીધી રીતે ઓલા, ઉબર અને રેપિડો જેવી ખાનગી રાઈડ-હેલિંગ કંપનીઓની મોનોપોલીને પડકારશે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા વિજ્ઞાનભવનમાં આ એપનું પ્રારંભિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

Contents
ડાઉનલોડ અને ઉપલબ્ધતાડ્રાઈવર-ફ્રેન્ડલી મોડલસેવાઓ અને સુવિધાઓકો-ઓપરેટિવ લિમિટેડ મૉડલમહિલા સશક્તિકરણ

ડાઉનલોડ અને ઉપલબ્ધતા

ભારત ટેક્સી એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. હાલમાં, દિલ્હી-NCRમાં પાયલટ પ્રોજેક્ટ હેઠળ આ એપનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. આવી અપેક્ષાઓ છે કે આગામી મહિનાઓમાં એપ સમગ્ર દેશમાં ઉપલબ્ધ થશે.

चालकों को मुनाफे का मालिक बनाने और उन्हें सम्मान व स्वाभिमान देने वाली देश की पहली सहकारिता क्षेत्र की टैक्सी सर्विस #BharatTaxi के शुभारंभ से लाइव… https://t.co/QsQT7Sd6dJ

— Amit Shah (@AmitShah) February 5, 2026

ડ્રાઈવર-ફ્રેન્ડલી મોડલ

ભારત ટેક્સી એપનું મોડલ ડ્રાઈવર-ઓનરશીપ પર આધારિત છે અને કમિશન-ફ્રી સર્વિસ પ્રદાન કરે છે. CEO વિવેક પાંડેય અનુસાર, હાલમાં એપ પર ડ્રાઈવરો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતું નથી, ભવિષ્યમાં દરરોજ માત્ર ₹25-30ના નાના સર્વિસ ચાર્જ લેવામાં આવી શકે છે. આ મોડલ ડ્રાઈવરોને તેમના હકના પુરા પૈસા અપાવશે અને અન્ય એપ્સ સાથે હરીફાઈ વધારશે, જેના ફાયદા મુસાફરોને મળશે.

સેવાઓ અને સુવિધાઓ

ભારત ટેક્સી દ્વારા મુસાફરો કેબ, રિક્ષા અને બાઈક ટેક્સી બુક કરી શકશે. સર્વિસમાં રિયલ ટાઈમ ટ્રેકિંગ, વેરિફાઈડ ડ્રાઈવર, મલ્ટીલિંગુઅલ સપોર્ટ અને 24×7 કસ્ટમર કેર જેવી સુવિધાઓ રહેશે. ડ્રાઈવરોને સરકારી લોનની સુવિધા મળશે જેથી તેઓ પોતાની ટેક્સી ખરીદી શકે. ભારત ટેક્સી સર્જ પ્રાઈસિંગ માટેના કોઈ વધારાના ચાર્જ નહીં વસૂલશે, એટલે પીક અવર્સ, ટ્રાફિક કે વરસાદના સમયે ભાડું વધારે નહીં લાગશે.

सहकारिता से बहुत सारे लोग मिलकर छोटी-छोटी पूँजी लगाकर कैसे बड़ी शुरुआत कर सकते हैं, ‘भारत टैक्सी’ इसका उदाहरण है।

आज का दिन टैक्सी चालक बहनों-भाइयों के लिए बहुत ही अहम है। उनके द्वारा शुरू की गई सहकारी क्षेत्र की पहली टैक्सी सर्विस ‘भारत टैक्सी’ का नई दिल्ली में शुभारंभ होगा।…

— Amit Shah (@AmitShah) February 5, 2026

કો-ઓપરેટિવ લિમિટેડ મૉડલ

આ સેવા સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ હેઠળ ચાલી રહી છે, જેમાં અમૂલ, ઈફ્કો, કૃભકો, નાફેડ, એનડીડીબી, એનસીઈએલ, એનસીડીસી અને નાબાર્ડ જેવી 8 મોટી સહકારી સંસ્થાઓ સામેલ છે. કંપનીના બોર્ડમાં ડ્રાઈવરોના બે ચૂંટાયેલા પ્રતિનિધિ પણ સામેલ છે, જેથી તેમની જરૂરિયાતો સરકાર સુધી સીધી પહોંચે.

મહિલા સશક્તિકરણ

ભારત ટેક્સી એપમાં મહિલા ડ્રાઈવર માટે “બાઈક દીદી” પહેલ હાથ ધરાઈ છે. અત્યાર સુધી 150 થી વધુ મહિલા ડ્રાઈવર જોડાયા છે અને મુસાફરો મહિલાઓ માટે મહિલા-only રાઈડિંગ વિકલ્પ પસંદ કરી શકે છે.

સરકારી સહકારિતા મોડલ પર આધારિત ભારત ટેક્સી ઓલા-ઉબરને કડક ટક્કર આપે છે, ભાડું પારદર્શી રહેશે અને હરીફાઈ વધવાથી સામાન્ય ગ્રાહકોને ફાયદો મળશે. કુલ મળી 4 લાખથી વધુ ડ્રાઈવર જોડાયા છે અને 10 કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, amit shah, Bharat Taxi App, Bharat Taxi App Launched, Bike Didi, Breaking news, CM Gujarat, Co-operative Limited, Co-operative Taxi, Delhi NCR Taxi, Driver Loan, Driver-Friendly Taxi, First Cooperative Taxi Service, Government Taxi Service, gujarati news, Home Minister Amit Shah, latest news, Made in India App, Narendra Modi, news channel in india, newschannelinindia, Ola Uber Takkar, Ola-Uber, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Real Time Tracking, Service Commission Free, Support of Amul Nafed NABARD, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, women empowerment, ઓલા ઉબર ટક્કર, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ, કો-ઓપરેટિવ ટેક્સી, કો-ઓપરેટિવ લિમિટેડ, ડ્રાઈવર લોન, ડ્રાઈવર-ફ્રેન્ડલી ટેક્સી, દિલ્હી NCR ટેક્સી, બાઈક દીદી, ભારત ટેક્સી એપ, મહિલા સશક્તિકરણ, મેડ ઇન ઇન્ડિયા એપ, રિયલ ટાઈમ ટ્રેકિંગ, સપોર્ટ ઓફ એમુલ નાફેડ નાબાર્ડ, સરકારની ટેક્સી સેવા, સર્વિસ કમિશન ફ્રી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 5, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સંસદમાં રાજકીય ગરમાવો : PM મોદી સાથે અપ્રિય ઘટના થવાની આશંકા, સ્પીકર ઓમ બિરલાનો દાવો
Next Article PM મોદીએ રાજ્યસભામાં વિશ્વની વૈશ્વિક સ્થિતિ પર જણાવ્યું ભારતનું સશક્ત સ્થાન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?