click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમ કોર્ટની ટકોર : રાજનેતાઓએ બંધારણીય મૂલ્યો અને ભાઇચારાને પ્રાથમિકતા આપવી જોઈએ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમ કોર્ટની ટકોર : રાજનેતાઓએ બંધારણીય મૂલ્યો અને ભાઇચારાને પ્રાથમિકતા આપવી જોઈએ
Gujarat

હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમ કોર્ટની ટકોર : રાજનેતાઓએ બંધારણીય મૂલ્યો અને ભાઇચારાને પ્રાથમિકતા આપવી જોઈએ

નેતાઓ દ્વારા અપાતી હેટ સ્પીચનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો, સુપ્રીમ કોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે રાજકીય પક્ષો અને રાજનેતાઓએ દેશમાં ભાઇચારો વધે તેવા જ પ્રયાસો કરવા પડે અને બંધારણીય મૂલ્યોનું પાલન કરવું પડે એકબીજાનું માન જાણવીને ચૂંટણી લડવી જોઇએ.

Last updated: 2026/02/18 at 11:38 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

દેશમાં રાજકીય નેતાઓ દ્વારા અપાતી હેટ સ્પીચને લઈને દાખલ થયેલી જાહેર હિત અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. કોર્ટએ જણાવ્યું કે રાજકીય પક્ષો અને રાજનેતાઓએ ચૂંટણી દરમિયાન ભાઈચારો વધે તેવા પ્રયાસો કરવા જોઈએ અને બંધારણીય મૂલ્યોનું પાલન કરવું જરૂરી છે. જોકે હેટ સ્પીચ રોકવા માટે નવી ગાઇડલાઇન જાહેર કરવાની માગણી સુપ્રીમ કોર્ટે હાલ ફગાવી દીધી છે, પરંતુ કેટલાક સુધારા સાથે નવી અરજી દાખલ કરવાની અરજદારને છૂટ આપવામાં આવી છે.

Contents
હેમંતા બિસ્વા સરમાના ભાષણ મુદ્દે દાખલ થઈ હતી PILકપિલ સિબ્બલની દલીલ: હેટ સ્પીચ ટોક્સિક બની રહી છેન્યાયાધીશ નાગરત્નાની ટિપ્પણી: વિચારને કેવી રીતે નિયંત્રિત કરી શકાય?

હેમંતા બિસ્વા સરમાના ભાષણ મુદ્દે દાખલ થઈ હતી PIL

આ અરજી આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાના કથિત હેટ સ્પીચ મુદ્દે દાખલ કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગ્ચીની બેંચે આ કેસની સુનાવણી કરી હતી. નવ અરજદારો દ્વારા દાખલ થયેલી પિટિશનમાં બંધારણીય પદ પર રહેલી વ્યક્તિઓ દ્વારા ગેરબંધારણીય ભાષણો પર રોક લગાવવા માટે માર્ગદર્શિકા (Guidelines) જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.

કપિલ સિબ્બલની દલીલ: હેટ સ્પીચ ટોક્સિક બની રહી છે

અરજદારો તરફથી હાજર વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી કે નેતાઓ દ્વારા આપવામાં આવતી હેટ સ્પીચ સમાજ માટે ટોક્સિક બની રહી છે અને તેને રોકવા માટે યોગ્ય પગલાં લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે અરજી કોઈ વ્યક્તિગત ટાર્ગેટ માટે નથી. જોકે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે નોંધ્યું કે પિટિશનમાં માત્ર હેમંતા બિસ્વા સરમાના ભાષણનો જ ઉલ્લેખ હોવાથી તે વ્યક્તિગત ટાર્ગેટ જેવું લાગે છે. ત્યારબાદ સિબ્બલે તે ઉલ્લેખ દૂર કરવાની તૈયારી દર્શાવી.

ન્યાયાધીશ નાગરત્નાની ટિપ્પણી: વિચારને કેવી રીતે નિયંત્રિત કરી શકાય?

સુનાવણી દરમિયાન ન્યાયાધીશ બી.વી. નાગરત્નાએ મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું કે રાજનેતાઓએ દેશમાં ભાઈચારો વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. તેમણે એક મહત્વનો સવાલ ઉઠાવ્યો કે વ્યક્તિ બોલે તે પહેલાં તેના મનમાં વિચાર આવે છે, તો વિચારને કેવી રીતે નિયંત્રિત કરી શકાય? તેમણે એ પણ પૂછ્યું કે જો હેટ સ્પીચ રોકવા માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવે તો શું તેનું યોગ્ય પાલન થશે?

સુપ્રીમ કોર્ટે અરજદારોને સુધારા સાથે નવી અરજી દાખલ કરવાની મંજૂરી આપી છે. આ મામલે આગળની સુનાવણી બે સપ્તાહ બાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કેસને રાજકીય ભાષણોની મર્યાદા અને બંધારણીય જવાબદારી અંગે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, CM Gujarat, constitutional values India politics, guidelines, gujarat, gujarati news, hate speech guidelines India Supreme Court, Himanta Biswa Sarma speech controversy, Kapil Sibal argument Supreme Court, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, PIL, PIL hate speech India news, PIL સુનાવણી, pm modi, political speech law India, Politics, Supreme Court, Supreme Court hate speech case India, Supreme Court news, top news channel, topnews, topnewschannelinindia, કપિલ સિબ્બલ, ન્યાયાધીશ જોયમાલ્યા બાગ્ચી, ન્યાયાધીશ નાગરત્ના, ન્યાયાધીશ બી.વી. નાગરત્ના, બંધારણીય મૂલ્યો, ભારત ન્યાયપાલિકા, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, રાજકીય પક્ષો, રાજકીય ભાષણ, રાજકીય સમાચાર, સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ કોર્ટે, હેટ સ્પીચ કેસ, હેમંતા બિસ્વા સરમા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 18, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શિક્ષણવિદ્ મહાનુભાવો દ્વારા પ્રસ્તુત થયો માતૃભાષા મહિમા
Next Article બરેલીમાં ખાનગી મકાનમાં સામૂહિક નમાજને લઈને વિવાદ, મામલો અલ્હાબાદ હાઇકોર્ટ પહોંચ્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?