click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડનું નિવેદન ચર્ચામાં, કહ્યું – ‘મેં ક્યાંય નથી કહ્યું કે હું બીમાર છું’
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડનું નિવેદન ચર્ચામાં, કહ્યું – ‘મેં ક્યાંય નથી કહ્યું કે હું બીમાર છું’
Gujarat

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડનું નિવેદન ચર્ચામાં, કહ્યું – ‘મેં ક્યાંય નથી કહ્યું કે હું બીમાર છું’

ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગયા વર્ષે જુલાઈમાં આપેલા પોતાના અચાનક રાજીનામા પાછળનું સાચું કારણ જણાવીને સૌને ચોંકાવી દીધા છે. રાજસ્થાનના ચૂરૂમાં એક સભાને સંબોધતા તેમણે સ્પષ્ટ કર્યું કે, તેમનું રાજીનામું ખરાબ તબિયતને કારણે નહોતું, પરંતુ તેમણે 'સ્વાસ્થ્યને પ્રાથમિકતા' આપવા માટે આ મોટું પગલું ભર્યું હતું.

Last updated: 2026/02/27 at 2:36 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ ગયા વર્ષે આપેલા પોતાના અચાનક રાજીનામાને લઈને આખરે મૌન તોડ્યું છે. રાજસ્થાનના ચૂરૂ જિલ્લામાં યોજાયેલી એક જાહેર સભામાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે તેમના રાજીનામા પાછળ ખરાબ તબિયત કારણ નહોતું. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણે પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે આ નિર્ણય લીધો હતો. ધનખડએ કહ્યું કે જીવનમાં સ્વાસ્થ્ય સૌથી મહત્વનું છે અને ‘પહેલું સુખ તે જાતે નર્યા’ જેવી કહેવત મુજબ તેમણે હંમેશા પોતાના આરોગ્ય પ્રત્યે ગંભીરતા દાખવી છે.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે જ્યારે તેમણે જુલાઈ 2025માં રાજીનામાની જાહેરાત કરી હતી ત્યારે તેમણે ક્યાંય પણ એવું કહ્યું નહોતું કે તેઓ બીમાર છે. તેમણે ફક્ત એટલું જ કહ્યું હતું કે તેઓ પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી રહ્યા છે. ધનખડના આ નિવેદન બાદ લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અટકળોને હવે એક રીતે વિરામ મળ્યો છે.

ધનખડએ 21 જુલાઈ 2025ના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું. આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ રાજીનામા અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ત્યારે જણાવ્યું હતું કે ધનખડ જેવા સક્રિય નેતા અચાનક કેમ શાંત થઈ ગયા અને રાજીનામા પાછળ કોઈ મોટી વાત છુપાયેલી છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થવી જોઈએ.

ચૂરૂના પ્રવાસ દરમિયાન ધનખડએ પૂર્વ કોંગ્રેસ સાંસદ રામ સિંહ કસવાંની પણ મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે કસવાંની તબિયત અંગે માહિતી મળતા તેઓ તેમની ખબર લેવા માટે અહીં આવ્યા હતા. ખાસ વાત એ છે કે આ મુલાકાતની વ્યવસ્થા કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓએ કરી હતી, જેના કારણે રાજકીય વર્તુળોમાં આ મુલાકાતને પણ ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

ધનખડના રાજીનામા બાદ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં સી.પી. રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. હવે ધનખડના તાજેતરના નિવેદન બાદ તેમના રાજીનામા અંગે ચાલી રહેલી ચર્ચાઓને નવી દિશા મળી છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, અપક્ષ સભ્ય જોડાતા બહુમતી પૂર્ણ

ઇલોન મસ્કનો SEC કેસમાં સમાધાન : $1.5 મિલિયન દંડ સાથે મામલો સમાપ્ત

ભારતમાં ઓનલાઈન ગેમિંગ પર નવા નિયમો અમલમાં : 1 મે 2026થી પૈસાવાળી ગેમ્સ પર પ્રતિબંધ, ‘ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી’ની સ્થાપના

સુપ્રીમ કોર્ટની કડક ટકોર : સબરીમાલા કેસમાં PIL પર સવાલ, ‘ન્યૂઝ આધારિત અરજીઓ કચરાપેટીમાં નાખવા યોગ્ય’

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠું : 13 જિલ્લામાં યલો એલર્ટ, પવન-વીજળી સાથે વરસાદની આગાહી

TAGGED: @india, Breaking news, Churu Rajasthan news, CM Gujarat, CP Radhakrishnan Vice President, former Vice President of India, gujarat, india news, indian politics, Indian Politics News, Jagdeep Dhankhar, Jagdeep Dhankhar resignation reason, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, political news, Politics, Rahul Gandhi, Rahul Gandhi statement, rajasthan news, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Vice President Jagdeep Dhankhare, Vice President of India, ચુરુ રાજસ્થાન સમાચાર, જગદીપ ધનખર, જગદીપ ધનખરના રાજીનામાનું કારણ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ, ભારતીય રાજકારણ સમાચાર, રાહુલ ગાંધીનું નિવેદન, સી.પી. રાધાકૃષ્ણન, સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 27, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કોલકાતા નજીક ભૂકંપના જોરદાર આંચકા, રિક્ટર સ્કેલ પર 5.5 તીવ્રતા નોંધાઈ
Next Article સાળંગપુરધામમાં ભવ્ય રંગોત્સવ : 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો સાથે ઉજવાશે મેગા હોળી ઉત્સવ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, અપક્ષ સભ્ય જોડાતા બહુમતી પૂર્ણ
Gujarat Kheda મે 5, 2026
ઇલોન મસ્કનો SEC કેસમાં સમાધાન : $1.5 મિલિયન દંડ સાથે મામલો સમાપ્ત
Gujarat મે 5, 2026
ભારતમાં ઓનલાઈન ગેમિંગ પર નવા નિયમો અમલમાં : 1 મે 2026થી પૈસાવાળી ગેમ્સ પર પ્રતિબંધ, ‘ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી’ની સ્થાપના
Gujarat મે 5, 2026
સુપ્રીમ કોર્ટની કડક ટકોર : સબરીમાલા કેસમાં PIL પર સવાલ, ‘ન્યૂઝ આધારિત અરજીઓ કચરાપેટીમાં નાખવા યોગ્ય’
Gujarat મે 5, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?