click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા, બિહારમાં નવા CM અંગે અટકળો તેજ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા, બિહારમાં નવા CM અંગે અટકળો તેજ
Gujarat

નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા, બિહારમાં નવા CM અંગે અટકળો તેજ

બિહારના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઈને પોતાની નવી સંસદીય ઇનિંગની શરૂઆત કરી છે. સંસદ ભવનમાં રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને તેમને શપથ લેવડાવ્યા હતા. શપથ વિધિ પહેલા નીતીશ કુમારે જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી.

Last updated: 2026/04/10 at 2:14 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

બિહારના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી નીતિશ કુમાર એ આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઈને પોતાની નવી સંસદીય ઇનિંગની શરૂઆત કરી છે. સંસદ ભવનમાં રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનએ તેમને શપથ લેવડાવી હતી. શપથ વિધિ પહેલા તેમણે જે.પી. નડ્ડા સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી, જેને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Contents
ચારેય ગૃહોના સભ્ય બની બનાવ્યો રેકોર્ડપટના પરત ફરશે, રાજીનામાની શક્યતાનવા મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ‘નીતીશ મોડલ’ ચાલુ રહેશેદિલ્હી-પટના વચ્ચેની રાજકીય સફર

ચારેય ગૃહોના સભ્ય બની બનાવ્યો રેકોર્ડ

રાજ્યસભાના સાંસદ બનતા જ નીતિશ કુમાર એ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તેઓ હવે એવા દુર્લભ નેતાઓમાં સામેલ થયા છે, જેમણે વિધાનસભા, લોકસભા, વિધાનપરિષદ અને રાજ્યસભા—ચારેય ગૃહોમાં સભ્ય તરીકે સેવા આપી છે.

नीतीश कुमार ने ली राज्यसभा सदस्य की शपथ. चारों सदनों में जाने वाले बिहार के दूसरे सीएम बने. #NitishKumar #RajyaSabha #BiharCM #NitishSwearingIn #BiharPolitics

[ Nitish Kumar, Rajya Sabha Oath, Bihar Chief Minister, State Sabha Member, Bihar Politics ] pic.twitter.com/CTs03jJUb1

— One India News (@oneindianewscom) April 10, 2026

પટના પરત ફરશે, રાજીનામાની શક્યતા

નીતીશ કુમાર આજે સાંજે જ પટના પરત ફરવાના છે. રાજકીય સૂત્રો મુજબ, તેઓ ટૂંક સમયમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી શકે છે, જેના કારણે બિહારની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

નવા મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ

બિહારમાં હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે ચર્ચાઓ તેજ બની છે. આ મુદ્દે BJP એ દિલ્હીમાં કોર ગ્રુપની બેઠક બોલાવી છે. આ દરમિયાન પટનામાં સમ્રાટ ચૌધરીના સમર્થનમાં પોસ્ટરો લાગતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

સાથે જ વિજય કુમાર સિન્હાનું નામ પણ મુખ્યમંત્રી પદ માટે ચર્ચામાં છે. માનવામાં આવે છે કે ભાજપ 14 એપ્રિલે અંતિમ નિર્ણય લઈ શકે છે.

‘નીતીશ મોડલ’ ચાલુ રહેશે

વરિષ્ઠ મંત્રી વિજય ચૌધરી એ સ્પષ્ટ કર્યું છે કે નવી સરકાર પણ ‘નીતીશ મોડલ’ પર જ કામ કરશે, એટલે કે વિકાસ અને સુશાસનના એજન્ડાને આગળ વધારવામાં આવશે.

દિલ્હી-પટના વચ્ચેની રાજકીય સફર

નીતીશ કુમારની રાજકીય સફર ખૂબ જ રસપ્રદ રહી છે.

  • 2005માં, તેઓ લોકસભાના સાંસદ હતા અને અટલ બિહાર વાજપેયીની સરકારમાં રેલવે મંત્રી તરીકે સેવા આપી હતી। 24 નવેમ્બર 2005ના રોજ તેઓ બિહારના મુખ્યમંત્રી બન્યા હતા.
  • 2026માં, 10મી વખત મુખ્યમંત્રી બન્યા બાદ માત્ર ચાર મહિનામાં જ તેઓ રાજ્યસભા મારફતે ફરી દિલ્હી પહોંચ્યા છે, જે તેમના રાજકીય જીવનમાં એક નવો વળાંક દર્શાવે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, Bihar Government Update, Bihar New Chief Minister, Bihar Political News, BJP Bihar Leadership, BJP Core Group Meeting, BJP કોર ગ્રુપ બેઠક, Breaking news, gujarati news, latest news, Narendra Modi, NDA Meeting Update, NDA બેઠક અપડેટ, New CM Bihar 2026, news channel in india, newschannelinindia, Nitish Kumar Oath Rajya Sabha, Nitish Kumar Rajya Sabha, Nitish Model Governance, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Political News Bihar, Politics, Samrat Choudhary CM, top news, top news channel, topnews, topnewschannelinindia, નવું બિહાર 2026, નવો મુખ્યમંત્રી બિહાર, નીતિશ કુમાર રાજ્યસભા, નીતિશ કુમારે રાજ્યસભાના શપથ લીધા, નીતિશ મોડેલ ગવર્નન્સ, નીતીશ કુમાર રાજ્યસભા, બિહાર, બિહાર રાજકીય સમાચાર, બિહાર સરકાર અપડેટ, બિહાર સરકારના અપડેટ્સ, બિહારના નવા મુખ્યમંત્રી, ભાજપ કોર ગ્રુપ મીટિંગ, ભાજપ બિહાર નેતૃત્વ, ભારત, મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાજકીય સમાચાર બિહાર, રાજ્યસભા, સમ્રાટ ચૌધરી CM, સમ્રાટ ચૌધરી આવો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 10, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગગનયાન મિશનમાં મોટી સફળતા, ISRO દ્વારા IADT-02 ટેસ્ટ સફળ
Next Article કુંભ વાઇરલ ગર્લ ‘મોનાલિસા’ કેસમાં મોટો ખુલાસો : NCST તપાસમાં નાબાલિક લગ્ન સાબિત, POCSO હેઠળ FIR

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?