click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: લેન્સકાર્ટ વિવાદ 2026 : ગ્રૂમિંગ પોલિસી પર ઉઠ્યા સવાલો, પિયુષ બંસલે માફી માગી છતાં વિવાદ યથાવત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > લેન્સકાર્ટ વિવાદ 2026 : ગ્રૂમિંગ પોલિસી પર ઉઠ્યા સવાલો, પિયુષ બંસલે માફી માગી છતાં વિવાદ યથાવત
Gujarat

લેન્સકાર્ટ વિવાદ 2026 : ગ્રૂમિંગ પોલિસી પર ઉઠ્યા સવાલો, પિયુષ બંસલે માફી માગી છતાં વિવાદ યથાવત

મહારાષ્ટ્રના નાસિકમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના (TCS) BPO યુનિટમાં હિંદુઓના ઉત્પીડન અને ધર્માંતરણનું ષડ્યંત્ર ઉજાગર થયા બાદ તાજેતરમાં સોશિયલ મીડિયા પર આઈવર રિટેલ બ્રાન્ડ ‘લેન્સકાર્ટ’ પણ યુઝરોના રડાર પર આવી ગઈ. અહીં કંપનીના અમુક હિંદુવિરોધી નિયમો મામલે વિવાદ સર્જાયો છે.

Last updated: 2026/04/17 at 1:23 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા Tata Consultancy Services (TCS) BPO કેસ બાદ હવે આઈવેર રિટેલ બ્રાન્ડ લેન્સકાર્ટ પણ વિવાદમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર કંપનીની ગ્રૂમિંગ પોલિસી સંબંધિત એક ઇન્ટર્નલ ટ્રેનિંગ ડોક્યુમેન્ટ વાયરલ થતાં હિંદુ ધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધના આક્ષેપો સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે કંપનીના સહસ્થાપક પિયુષ બંસલએ માફી માંગીને સ્પષ્ટતા કરી છે, છતાં વિવાદ હજુ શમ્યો નથી.

Contents
વાયરલ ડોક્યુમેન્ટથી ઉઠ્યો વિવાદધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધ, અન્યને છૂટ—ઉઠ્યા પ્રશ્નોગ્રાઉન્ડ રિપોર્ટમાં શું બહાર આવ્યું?સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયાપિયુષ બંસલની માફી અને સ્પષ્ટતાહજુ પણ યથાવત સવાલો

વાયરલ ડોક્યુમેન્ટથી ઉઠ્યો વિવાદ

વિવાદનું કેન્દ્રબિંદુ કંપનીના 23 પાનાંના “ઇન્ટ્રોડક્ટરી ડોક્યુમેન્ટ” છે, જેમાં કર્મચારીઓ માટે ગ્રૂમિંગ અને યુનિફોર્મ સંબંધિત નિયમો દર્શાવવામાં આવ્યા છે. વાયરલ થયેલા પાનાં મુજબ કર્મચારીઓને ‘કલાવા’ (ધાર્મિક દોરો) બાંધવા અને ‘બિંદી’ લગાવવા પર પ્રતિબંધ દર્શાવવામાં આવ્યો હતો. સાથે જ પરિણીત મહિલાઓ માટે ‘સિંદૂર’ ખૂબ ઓછું અને સીમિત રાખવાની સૂચના પણ આપવામાં આવી હતી.

So I confirmed, this is genuine. This is what @peyushbansal tells his employees, hijab is okay, but bindi/tilak/Kalawa is not, for @Lenskart_com, a company that exists in Hindu majority Bharat, where most of the employees and consumers are Hindu! What do you say to this? This is… https://t.co/jQ2EPdWPJM pic.twitter.com/SWfOajOjpo

— Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) April 15, 2026

ધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધ, અન્યને છૂટ—ઉઠ્યા પ્રશ્નો

ડોક્યુમેન્ટમાં એક તરફ હિંદુ ધાર્મિક પ્રતીકો પર નિયંત્રણ દર્શાવવામાં આવ્યું, જ્યારે બીજી તરફ હિજાબ અને પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવી હોવાનું કહેવાય છે. આ અસંગતતાને લઈને સોશિયલ મીડિયા પર લોકો કંપનીના વલણને પક્ષપાતી ગણાવી રહ્યા છે અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આક્ષેપો કરી રહ્યા છે.

ગ્રાઉન્ડ રિપોર્ટમાં શું બહાર આવ્યું?

માહિતી મુજબ, કંપનીના એક સ્ટોરમાં કામ કરતા કર્મચારીએ અનામત શરતે જણાવ્યું કે આ નિયમો ટ્રેનિંગ દરમિયાન સમજાવવામાં આવે છે અને અમલમાં પણ છે. કર્મચારીઓએ સ્વીકાર્યું કે જો કોઈ પ્રતિબંધિત વસ્તુ પહેરીને આવે તો તેને કામ પરથી પરત મોકલવામાં આવે છે અથવા તેને છુપાવી રાખવી પડે છે.

સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયા

આ મુદ્દે સોશિયલ મીડિયા પર ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ઘણા યુઝર્સે પ્રશ્ન ઉઠાવ્યો કે કલાવા, બિંદી અથવા સિંદૂરથી પ્રોફેશનલિઝમ કેવી રીતે પ્રભાવિત થઈ શકે? કેટલાક લોકોએ કંપનીના ઉત્પાદનોના બહિષ્કારની પણ ચેતવણી આપી છે.

Hi, all. I’ve been seeing an inaccurate policy document going viral about Lenskart.

I want to speak directly that this document does not reflect our present guidelines.

Our policy has no restrictions on any form of religious expression, including bindi and tilak, and we…

— Peyush Bansal (@peyushbansal) April 15, 2026

પિયુષ બંસલની માફી અને સ્પષ્ટતા

વિવાદ વધતા પિયુષ બંસલએ જણાવ્યું કે વાયરલ થયેલું ડોક્યુમેન્ટ જૂનું ઇન્ટર્નલ ટ્રેનિંગ મટિરિયલ છે અને વર્તમાન પોલિસી નથી. તેમણે સ્વીકાર્યું કે તેમાં કેટલીક ખામી હતી અને તે સુધારી દેવામાં આવી છે. તેમણે માફી માંગતા કહ્યું કે કંપની કોઈપણ પ્રકારના ધાર્મિક એક્સપ્રેશન પર પ્રતિબંધ મૂક્તી નથી.

હજુ પણ યથાવત સવાલો

જોકે કંપનીની સ્પષ્ટતા છતાં કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો હજુ બાકી છે:

  • જો પોલિસી બદલાઈ ગઈ છે તો અપડેટેડ ડોક્યુમેન્ટ જાહેર કેમ નથી?
  • ગ્રાઉન્ડ લેવલ પર હજુ પણ આ નિયમો અમલમાં કેમ દેખાઈ રહ્યા છે?
  • એક જ પોલિસીમાં અલગ-અલગ ધાર્મિક પ્રતીકો માટે અલગ માપદંડ કેમ?

આ તમામ મુદ્દાઓને કારણે વિવાદ હજુ યથાવત છે અને કંપની પર પારદર્શિતા વધારવાનો દબાણ વધી રહ્યો છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, Bindi Kalava Row, Breaking news, business news, Corporate Controversy, Corporate Policy India, Grooming Policy Debate India, gujarati news, india news, latest news, Lenskart, Lenskart Controversy 2026, Narendra Modi, nashik, Nashik Crime News, Nashik TCS Case, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, Peyush Bansal, Peyush Bansal Apology, religious freedom, Religious Symbols Workplace, Social Media Debate, Social Media Outrage, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, કોર્પોરેટ નીતિ ભારત, કોર્પોરેટ વિવાદ, ધાર્મિક પ્રતીકો કાર્યસ્થળ, ધાર્મિક સ્વતંત્રતા, પીયુષ બંસલ, પીયુષ બંસલ માફી, બિંદી કલાવ રોષ, ભારત, ભારત સમાચાર, માવજત નીતિ ચર્ચા ભારત, લેન્સકાર્ટ, લેન્સકાર્ટ વિવાદ 2026, વ્યાપાર સમાચાર, સોશિયલ મીડિયા આક્રોશ, સોશિયલ મીડિયા ચર્ચા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 17, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નાશિક TCS BPO કૌભાંડ : નિદા ખાન આગોતરા જામીન માટે કોર્ટનો દરવાજો ખખડાવશે, ધાર્મિક અપમાનના ગંભીર આરોપ
Next Article ‘મુંબ્રા લીલું કરવાના’ નિવેદન બાદ સહર શેખ પર નકલી જાતિ પ્રમાણપત્રનો આરોપ, તપાસની માંગ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?