click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સુરત-ગોધરા હવાલા કાંડ : સ્થાનિક ચૂંટણી પહેલાં AAP ફંડિંગ મામલે પોલીસ અને IT વિભાગની મોટી કાર્યવાહી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સુરત-ગોધરા હવાલા કાંડ : સ્થાનિક ચૂંટણી પહેલાં AAP ફંડિંગ મામલે પોલીસ અને IT વિભાગની મોટી કાર્યવાહી
Gujarat

સુરત-ગોધરા હવાલા કાંડ : સ્થાનિક ચૂંટણી પહેલાં AAP ફંડિંગ મામલે પોલીસ અને IT વિભાગની મોટી કાર્યવાહી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના ફન્ડિંગ માટે હવાલા મારફતે પૈસા મોકલવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયા બાદ સુરત પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જેમ-જેમ તપાસ આગળ વધી રહી છે તેમ એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. બીજી તરફ ગોધરામાં પણ આવા એક હવાલા કાંડનો પર્દાફાશ થયો છે.

Last updated: 2026/04/22 at 2:38 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE
Highlights
  • સ્થાનિક ચૂંટણી પહેલાં હવાલા મારફતે ફંડિંગનો મોટો ખુલાસો
  • સુરતમાં ₹1.25 થી ₹1.50 કરોડની હેરફેરની શંકા
  • CCTV ફૂટેજમાં આરોપીઓની હાજરી સામે આવી
  • Income Tax Department પણ તપાસમાં જોડાયું
  • ગોધરામાં પણ ₹50 લાખથી વધુની હેરફેરનો પર્દાફાશ
  • આરોપીઓ પર મતદારોને પ્રભાવિત કરવાની શંકા

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય માહોલ વચ્ચે હવે હવાલા કાંડનો મોટો ખુલાસો થયો છે. સુરત અને ગોધરામાં હવાલા મારફતે રાજકીય ફંડિંગ થતું હોવાની શંકાને આધારે પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.

Contents
મોટું નેટવર્ક હોવાની શંકામતદારોને પ્રભાવિત કરવાનો આરોપગોધરામાં પણ કાર્યવાહી

સુરતમાં સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને ઉમરા પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે દિલ્હીથી હવાલા મારફતે મોટી રકમ સુરતમાં મોકલવામાં આવી રહી હતી, જેમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકોના નામ સામે આવ્યા છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહેતા હિમાંશુ પાહુજાએ છેલ્લા 5-6 મહિનામાં સુરતની મહિધરપુરા સ્થિત આંગડિયા પેઢી મારફતે અંદાજે ₹1.25 કરોડથી ₹1.50 કરોડ સુધીની રકમ મોકલી હતી. આ નાણાં મેળવવા માટે પીપલોદના આકાશ મિશ્રા અને અજય તિવારી આંગડિયા પેઢી પર જતા હોવાના CCTV પુરાવા પણ પોલીસને મળ્યા છે.

આ કેસમાં હવે આવકવેરા વિભાગએ પણ ઝંપલાવ્યું છે અને આંગડિયા પેઢીના માલિક સહિત સંકળાયેલા લોકોની પૂછપરછ શરૂ કરી છે. તપાસમાં આકાશ મિશ્રા ફરાર હોવાનું સામે આવ્યું છે અને તે દિલ્હી ભાગી ગયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મોટું નેટવર્ક હોવાની શંકા

તપાસ એજન્સીઓના મતે આ માત્ર સ્થાનિક કક્ષાનો કેસ નથી, પરંતુ દેશભરમાં ફેલાયેલું એક મોટું નાણાકીય નેટવર્ક કાર્યરત હોઈ શકે છે. આકાશ મિશ્રા અગાઉ સત્યેન્દ્ર જૈન સાથે કામ કરી ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે, જે તપાસને વધુ ગંભીર બનાવે છે.

પોલીસને આશંકા છે કે આ સિન્ડિકેટમાં 8થી 10 લોકો સંકળાયેલા હોઈ શકે છે અને તપાસનો રેલો આગળ જઈને મોટા નેતાઓ સુધી પહોંચી શકે છે.

મતદારોને પ્રભાવિત કરવાનો આરોપ

પ્રાથમિક તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આ ફંડનો ઉપયોગ સુરતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ મતદારોને પૈસા વહેંચીને પ્રભાવિત કરવા માટે થવાનો હતો. ઉપરાંત ચૂંટણી સમયે અશાંતિ ફેલાવવાનો પણ પ્રયાસ થવાનો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગોધરામાં પણ કાર્યવાહી

આ કાંડ માત્ર સુરત પૂરતો સીમિત નથી રહ્યો. પંચમહાલ જિલ્લાના ગોધરામાં પણ પોલીસ દ્વારા દરોડા પાડીને ₹50 લાખથી વધુની હેરફેરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

આ કેસમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય વસંતાણી તેમજ કેટલાક કાર્યકર્તાઓના નામ સામે આવ્યા છે. ગોધરા એ-ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધીને રાજ્યવ્યાપી નેટવર્કની તપાસ શરૂ કરવામાં આવી છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

EDની રેઈડ દરમ્યાન કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ખેડા જિલ્લામાં ભાજપનો પ્રચાર તેજ : નડિયાદમાં ‘વિકાસ-સંકલ્પ’ સભા યોજાઈ

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ મામલે નિખિલ ચાવડાની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી

નર્મદામાં ‘આપ’ના ગઢમાં ગાબડું : દેવાભાઈ સરપંચના ૨૦ વર્ષ જૂના સાથીદારો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા

નર્મદા જિલ્લામાં ભાજપની લહેર : ગામે ગામ જનસમર્થનનો જ્વાર, “સૌનો સાથ, સૌનો વિકાસ”ને મળી રહ્યો ભારે પ્રતિસાદ

TAGGED: @india, AAP, AAP Funding, AAP funding controversy, AAP Gujarat, AAP Gujarat news, AAP Gujarat Politics, AAP ભંડોળ, Breaking news, CM Gujarat, crime news, Election Funding, godhra, Godhra funding investigation, Godhra News, gujarat, Gujarat election hawala, Gujarat politics, gujarati news, Income Tax probe India, income tax raid, India political funding news, latest news, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Politics, surat, Surat crime branch case, Surat Hawala Case, top news, top news channel, topnews, topnewschannelinindia, voter influence funding case, આપ ફંડિંગ વિવાદ, આમ આદમી પાર્ટી, આવકવેરા તપાસ ભારત, આવકવેરા દરોડા, ગુજરાત ચૂંટણી હવાલા, ગુજરાત રાજકારણ, ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, ગુના સમાચાર, ગોધરા ફંડિંગ તપાસ, ગોધરા સમાચાર, ચૂંટણી ભંડોળ, બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ભારત રાજકીય ફંડિંગ સમાચાર, મતદાર પ્રભાવ ફંડિંગ કેસ, સુરત ક્રાઇમ બ્રાન્ચ કેસ, સુરત હવાલા કેસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 22, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નર્મદા જિલ્લામાં ભાજપની લહેર : ગામે ગામ જનસમર્થનનો જ્વાર, “સૌનો સાથ, સૌનો વિકાસ”ને મળી રહ્યો ભારે પ્રતિસાદ
Next Article નર્મદામાં ‘આપ’ના ગઢમાં ગાબડું : દેવાભાઈ સરપંચના ૨૦ વર્ષ જૂના સાથીદારો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

EDની રેઈડ દરમ્યાન કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
Gujarat એપ્રિલ 22, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ખેડા જિલ્લામાં ભાજપનો પ્રચાર તેજ : નડિયાદમાં ‘વિકાસ-સંકલ્પ’ સભા યોજાઈ
Gujarat Kheda એપ્રિલ 22, 2026
અમદાવાદમાં સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ મામલે નિખિલ ચાવડાની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી
Ahmedabad Gujarat એપ્રિલ 22, 2026
નર્મદામાં ‘આપ’ના ગઢમાં ગાબડું : દેવાભાઈ સરપંચના ૨૦ વર્ષ જૂના સાથીદારો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા
Gujarat Narmada એપ્રિલ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?