click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નર્મદામાં ‘આપ’ના ગઢમાં ગાબડું : દેવાભાઈ સરપંચના ૨૦ વર્ષ જૂના સાથીદારો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નર્મદામાં ‘આપ’ના ગઢમાં ગાબડું : દેવાભાઈ સરપંચના ૨૦ વર્ષ જૂના સાથીદારો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા
GujaratNarmada

નર્મદામાં ‘આપ’ના ગઢમાં ગાબડું : દેવાભાઈ સરપંચના ૨૦ વર્ષ જૂના સાથીદારો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા

Last updated: 2026/04/22 at 3:18 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

નર્મદા જિલ્લાના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ પૂર્વે કુકરદા ગ્રામ પંચાયતમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો પડ્યો છે. ‘આપ’ ના જિલ્લા ઉપપ્રમુખ દેવાભાઈ સરપંચના અત્યંત નજીકના અને છેલ્લા બે દાયકાથી તેમની સાથે જોડાયેલા પાયાના કાર્યકરોએ સાથ છોડી ભાજપનો પલ્લો પકડ્યો છે.

Contents
શંભુનગર ખાતે ભવ્ય આવકારઉપસ્થિત મહાનુભાવો:ભાજપમાં જોડાનાર મુખ્ય ચહેરાઓકેમ મહત્વનું છે આ પક્ષાંતર?શૈશવ રાવ નર્મદા

શંભુનગર ખાતે ભવ્ય આવકાર

ચિકદા સ્થિત શંભુનગર ભાજપ કાર્યાલય ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપની વિકાસલક્ષી વિચારધારાથી પ્રેરાઈને આવેલા તમામ સભ્યોને પક્ષના વરિષ્ઠ આગેવાનો દ્વારા કેસરિયો ખેસ પહેરાવી વિધિવત રીતે પક્ષમાં આવકારવામાં આવ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવો:

પર્યુષાબેન વસાવા: પૂર્વ પ્રમુખ, આંબાવાડી જિલ્લા પંચાયત
વિજયભાઈ વસાવા: પ્રમુખ, ચિકદા ભાજપ મંડલ
રણજીતભાઈ ટેલર: પૂર્વ ઉપપ્રમુખ, નર્મદા જિલ્લા ભાજપ
દીપકભાઈ (પકાભાઈ): આગેવાન, કેવડી ગામ

ભાજપમાં જોડાનાર મુખ્ય ચહેરાઓ

કુકરદા (બંગલા ફળિયા) ગ્રામ પંચાયતના સભ્ય સહિત અનેક પાયાના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે:

બાલુભાઇ પ્રેમાભાઈ તડવી (સભ્ય, કુકરદા ગ્રામ પંચાયત)
રઘુભાઈ નટવરભાઈ તડવી
નરેશભાઈ રણછોડભાઈ તડવી
દિલીપભાઈ અંબાલાલ તડવી

કેમ મહત્વનું છે આ પક્ષાંતર?

રાજકીય ગરમાવો: કુકરદાના સરપંચ દેવાભાઈ હાલ આમ આદમી પાર્ટીમાં જિલ્લા ઉપપ્રમુખ જેવું મહત્વનું પદ ધરાવે છે અને તેમના પત્ની ચીક્દા જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવાર છે. આવા સમયે તેમના ૨૦ વર્ષ જૂના વિશ્વાસુ સાથીદારોનું ભાજપમાં જવું એ ‘આપ’ માટે મોટું નુકસાન અને ભાજપ માટે મજબૂત પકડ દર્શાવે છે.

મંડલ પ્રમુખ વિજયભાઈ વસાવાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ રહેલા વિકાસ કાર્યો અને ભાજપની નીતિઓથી પ્રભાવિત થઈને લોકો જોડાઈ રહ્યા છે. છેવાડાના માનવી સુધી ભાજપ આજે મજબૂત બની રહ્યું છે.”

 

શૈશવ રાવ નર્મદા

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ મામલે નિખિલ ચાવડાની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી

સુરત-ગોધરા હવાલા કાંડ : સ્થાનિક ચૂંટણી પહેલાં AAP ફંડિંગ મામલે પોલીસ અને IT વિભાગની મોટી કાર્યવાહી

નર્મદા જિલ્લામાં ભાજપની લહેર : ગામે ગામ જનસમર્થનનો જ્વાર, “સૌનો સાથ, સૌનો વિકાસ”ને મળી રહ્યો ભારે પ્રતિસાદ

પહલગામ આતંકી હુમલાની વરસી પર PM મોદીની શ્રદ્ધાંજલિ, કહ્યું- “ભારત આતંકવાદ સામે ક્યારેય ઝૂકશે નહીં”

US ટેરિફ રિફંડ મામલે મોટી રાહત : ભારતને US પાસેથી ટ્રમ્પ ટેરિફના રિફંડ પેટે રૂ. ૧ લાખ કરોડ મળવાની સંભાવના

TAGGED: @india, AAP Gujarat, AAP Workers Join BJP, AAP ગુજરાત, BJP growth Gujarat, bjp gujarat, Breaking news, Breaking News Gujarat, CM Gujarat, District Panchayat Election, gujarat, Gujarat local elections, Kukarda Village, Kukarda village politics, latest news, Local Elections Gujarat, Narendra Modi, Narendra Modi Development, Narmada Political News, Narmada politics, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Political Defection, political defection India, topnews, topnewschannelinindia, આપના કાર્યકરો ભાજપમાં જોડાયા, કુકરડા ગામનું રાજકારણ, કુકરદા ગામ, ગુજરાત સ્થાનિક ચૂંટણીઓ, જિલ્લા પંચાયત ચૂંટણી, નરેન્દ્ર મોદી વિકાસ, નર્મદા રાજકારણ, નર્મદા રાજકીય સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત, ભાજપ ગુજરાત, ભાજપનો વિકાસ ગુજરાત, ભારત, રાજકીય પક્ષપલટો, રાજકીય પક્ષપલટો ભારત, સ્થાનિક ચૂંટણીઓ ગુજરાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 22, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સુરત-ગોધરા હવાલા કાંડ : સ્થાનિક ચૂંટણી પહેલાં AAP ફંડિંગ મામલે પોલીસ અને IT વિભાગની મોટી કાર્યવાહી
Next Article અમદાવાદમાં સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ મામલે નિખિલ ચાવડાની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ મામલે નિખિલ ચાવડાની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી
Ahmedabad Gujarat એપ્રિલ 22, 2026
નર્મદામાં ‘આપ’ના ગઢમાં ગાબડું : દેવાભાઈ સરપંચના ૨૦ વર્ષ જૂના સાથીદારો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા
Gujarat Narmada એપ્રિલ 22, 2026
સુરત-ગોધરા હવાલા કાંડ : સ્થાનિક ચૂંટણી પહેલાં AAP ફંડિંગ મામલે પોલીસ અને IT વિભાગની મોટી કાર્યવાહી
Gujarat એપ્રિલ 22, 2026
નર્મદા જિલ્લામાં ભાજપની લહેર : ગામે ગામ જનસમર્થનનો જ્વાર, “સૌનો સાથ, સૌનો વિકાસ”ને મળી રહ્યો ભારે પ્રતિસાદ
Gujarat Narmada એપ્રિલ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?