click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 : BJP નો પ્રચંડ વિજય, તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભગવો લહેરાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 : BJP નો પ્રચંડ વિજય, તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભગવો લહેરાયો
Gujarat

ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 : BJP નો પ્રચંડ વિજય, તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભગવો લહેરાયો

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત ભવ્ય અને એકતરફી જીત મેળવી છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી થઈ હતી, જ્યાં તમામ પર ભાજપે જંગી બહુમતી સાથે જીત મેળવી છે.

Last updated: 2026/04/28 at 6:49 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • ગુજરાતની 15 મહાનગરપાલિકામાં ભાજપનો એકતરફી વિજય
  • કુલ 1044 બેઠકોમાંથી ભાજપે 937 બેઠકો જીતી
  • કોંગ્રેસને 95 બેઠકો, Aam Aadmi Party માત્ર 6 બેઠકો
  • મોરબી અને પોરબંદરમાં ભાજપનો ક્લીન સ્વીપ
  • અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં ભાજપનું પ્રભુત્વ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી 2026માં ભાજપ (BJP) એ ફરી એકવાર પ્રચંડ અને એકતરફી જીત મેળવી છે. રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપે બહુમતીથી આગળ વધી પોતાનો રાજકીય દબદબો જાળવી રાખ્યો છે.

Contents
મુખ્ય શહેરોમાં ભાજપનો દબદબોઅન્ય શહેરોમાં પરિણામક્લીન સ્વીપ અને ભારે બહુમતીAAPને મોટો ઝટકો

કુલ 1044 બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે 937 બેઠકો જીતીને ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. જ્યારે કોંગ્રેસ ને 95 બેઠકો મળી છે અને આમ આદમી પાર્ટી માત્ર 6 બેઠકો સુધી સીમિત રહી છે। બાકીની બેઠકો અન્ય ઉમેદવારોના ફાળે ગઈ છે.

મુખ્ય શહેરોમાં ભાજપનો દબદબો

અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકોમાંથી ભાજપે 160 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસને 32 બેઠકો મળી છે.

સુરતમાં ભાજપે 120માંથી 115 બેઠકો જીતતા પ્રચંડ બહુમતી મેળવી છે.

રાજકોટમાં 72માંથી 65 બેઠકો ભાજપે જીતી છે, જ્યારે કોંગ્રેસને 7 બેઠકો મળી છે.

વડોદરામાં ભાજપે 76માંથી 69 બેઠકો પર વિજય મેળવ્યો છે.

અન્ય શહેરોમાં પરિણામ

  • ભાવનગર : 52માંથી 44 ભાજપ, 8 કોંગ્રેસ
  • જામનગર : 64માંથી 60 ભાજપ, 2 કોંગ્રેસ, 2 AAP
  • વાપી : 52માંથી 37 ભાજપ, 11 કોંગ્રેસ, 4 અપક્ષ
  • ગાંધીધામ : 52માંથી 41 ભાજપ, 11 કોંગ્રેસ
  • આણંદ – કરમસદ: 52માંથી 43 ભાજપ, 8 કોંગ્રેસ
  • મહેસાણા : 52માંથી 47 ભાજપ, 5 કોંગ્રેસ

ક્લીન સ્વીપ અને ભારે બહુમતી

મોરબી અને પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપે તમામ 52 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યું છે.

નડિયાદ અને સુરેન્દ્રનગરમાં ભાજપે 52માંથી 51 બેઠકો જીતી છે, જ્યારે નવસારી માં 52માંથી 50 બેઠકો જીતવામાં સફળતા મેળવી છે.

AAPને મોટો ઝટકો

2021ની ચૂંટણીમાં ખાસ કરીને સુરતમાં સારો દેખાવ કરનાર આમ આદમી પાર્ટી ને આ વખતે ભારે નુકસાન થયું છે અને તે માત્ર થોડા વિસ્તારોમાં જ સીમિત રહી છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ

સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય

થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ

ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ

સુરતમાં માસૂમ સાથે છેડતી : અમરોલીમાં 56 વર્ષીય આરોપીની ધરપકડ, ગુસ્સે ભરાયેલી મહિલાઓએ કર્યો વિરોધ

TAGGED: @india, AAP Gujarat, AAP performance Gujarat election, AAP ગુજરાત, Ahmedabad Surat election results, BJP dominance Gujarat, bjp gujarat, BJP Gujarat Victory, Breaking news, CM Gujarat, Congress Gujarat, Congress Gujarat results, election results, gujarat, Gujarat civic poll results, gujarat election, Gujarat municipal election 2026, Gujarat politics, Gujarat politics latest news, gujarati news, latest news, Local Body Election Gujarat, municipal corporation results India, Municipal Election, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Politics, top news channel, topnews, topnewschannelinindia, અમદાવાદ સુરત ચૂંટણી પરિણામો, આપનું પ્રદર્શન ગુજરાત ચૂંટણી, કોંગ્રેસ ગુજરાત, કોંગ્રેસ ગુજરાત પરિણામો, ગુજરાત ચૂંટણી, ગુજરાત નગરપાલિકા ચૂંટણી પરિણામો, ગુજરાત મ્યુનિસિપલ ચૂંટણીઓ, ગુજરાત રાજકારણ, ગુજરાત રાજકારણના નવીનતમ સમાચાર, ગુજરાતમાં ભાજપનો વિજય, ચૂંટણી પરિણામો, ભાજપ ગુજરાત, ભાજપનું વર્ચસ્વ ગુજરાત, ભારત, મ્યુનિસિપલ કોર્પોરેશન પરિણામો ભારત, મ્યુનિસિપલ ચૂંટણી, સ્થાનિક સંસ્થા ચૂંટણી ગુજરાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 28, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મહેસાણામાં પ્રેરણાદાયક જીત : પટાવાળાથી કોર્પોરેટર બનેલા રમેશભાઈ ભીલએ રચ્યો ઇતિહાસ
Next Article ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 : ગાંધીનગર કમલમ ખાતે CM, DyCM અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપની ભવ્ય ઉજવણી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ
Gujarat એપ્રિલ 29, 2026
સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય
Gujarat એપ્રિલ 29, 2026
થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ
Banaskantha Gujarat એપ્રિલ 29, 2026
ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ
Gujarat એપ્રિલ 29, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?