click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: PM મોદીએ 70 હજાર યુવાનોને નિમણૂંક પત્રો આપ્યા, કહ્યું રોજગાર મેળાઓ NDA સરકારની નવી ઓળખ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > PM મોદીએ 70 હજાર યુવાનોને નિમણૂંક પત્રો આપ્યા, કહ્યું રોજગાર મેળાઓ NDA સરકારની નવી ઓળખ
Gujarat

PM મોદીએ 70 હજાર યુવાનોને નિમણૂંક પત્રો આપ્યા, કહ્યું રોજગાર મેળાઓ NDA સરકારની નવી ઓળખ

આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું તમારું લક્ષ્ય છે : PM મોદી PM મોદીએ કહ્યું કે આખી દુનિયા ભારત પર વિશ્વાસ કરી રહી છે.

Last updated: 2023/06/13 at 12:36 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

PM નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 70 હજાર જેટલા યુવાનોને નિમણૂંક પત્રો આપ્યા છે. આ યુવાનોને સરકારના વિવિધ વિભાગોમાં નોકરી આપવામાં આવી છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આ રોજગાર મેળાઓ NDAએ અને ભાજપ સરકારની નવી ઓળખ બની ગયા છે. PMએ કહ્યું મને ખુશી છે કે ભાજપ શાસિત સરકારો પણ આવા રોજગાર મેળાનું સતત આયોજન કરી રહી છે. આ સમયે જે લોકો સરકારી નોકરીમાં આવી રહ્યા છે તેમના માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે. આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું તમારું લક્ષ્ય છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે મુદ્રા યોજનાએ કરોડો યુવાનોને મદદ કરી છે. સ્ટાર્ટ-અપ ઈન્ડિયા અને સ્ટેન્ડ-અપ ઈન્ડિયા જેવા અભિયાનોએ યુવાનોની ક્ષમતામાં વધુ વધારો કર્યો છે. સરકાર તરફથી મદદ મેળવનાર આ યુવાનો હવે પોતે ઘણા યુવાનોને નોકરી આપી રહ્યા છે.

Addressing the Rozgar Mela. Congratulations to the newly inducted appointees. https://t.co/MLd0MAYOok

— Narendra Modi (@narendramodi) June 13, 2023

રાજકીય ભ્રષ્ટાચાર એ જૂની સરકારોની ઓળખ હતી. આજે ભારતની ઓળખ તેના નિર્ણાયક નિર્ણયથી થાય છે. ભારતે આગામી 25 વર્ષમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું છે. આખી દુનિયા ભારત પર વિશ્વાસ કરી રહી છે. ભારત તમામ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પોતાની અર્થવ્યવસ્થાને આગળ લઈ રહ્યું છે.

વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા પીએમએ કહ્યું દેશમાં ચાલી રહેલા આ રોજગાર અભિયાન પારદર્શિતા અને સુશાસનનો પણ પુરાવો છે. આપણે જોયું છે કે કેવી રીતે આપણા દેશમાં કુટુંબ આધારિત રાજકીય પક્ષોએ દરેક વ્યવસ્થામાં ભાઈ-ભત્રીજાવાદને પ્રોત્સાહન આપ્યું છે. સરકારી નોકરીની વાત આવે ત્યારે પણ તેઓ ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા રહેતા હતા. આ પાર્ટીઓએ દેશના કરોડો લોકો સાથે દગો કર્યો છે. અમારી સરકારે પારદર્શિતા પણ લાવી છે અને અમે ભાઈ-ભત્રીજાવાદ પણ ખતમ કર્યો છે.

 

You Might Also Like

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સ્વચ્છતા-વૃક્ષારોપણ, માહિતી કમિશનર કે. એલ. બચાણીએ આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ

ચૂંટણી કમિશનરોની નિમણૂકનો વિવાદ હવે 5 જજોની બંધારણીય બેન્ચ સમક્ષ, સુપ્રીમ કોર્ટમાં આવ્યો મતભેદ

ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને નવી ગતિ, નેધરલેન્ડની ટેક્નિકલ મદદ; 10 લાખ હેક્ટર સિંચાઈનું લક્ષ્ય

નંદન યાદવ બાદ પિતા ગનોરી યાદવની ધરપકડ, 2003ના ડબલ મર્ડર કેસમાં 23 વર્ષથી હતો વોન્ટેડ

વઘઈના બરડા ગામમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ, 30.69 KGના 10 છોડ જપ્ત; એક આરોપી ઝડપાયો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 13, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમરનાથના બેઝ કેમ્પને 29 સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે
Next Article જેટલું મજબૂત હશે AI તેટલો જ ખતરો વધશે! ફેક વોઈસ કોલથી વધી રહી છે છેતરપિંડી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સ્વચ્છતા-વૃક્ષારોપણ, માહિતી કમિશનર કે. એલ. બચાણીએ આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ
Gandhinagar Gujarat સપ્ટેમ્બર 24, 2026
ચૂંટણી કમિશનરોની નિમણૂકનો વિવાદ હવે 5 જજોની બંધારણીય બેન્ચ સમક્ષ, સુપ્રીમ કોર્ટમાં આવ્યો મતભેદ
Gujarat સપ્ટેમ્બર 24, 2026
ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને નવી ગતિ, નેધરલેન્ડની ટેક્નિકલ મદદ; 10 લાખ હેક્ટર સિંચાઈનું લક્ષ્ય
Gujarat સપ્ટેમ્બર 24, 2026
નંદન યાદવ બાદ પિતા ગનોરી યાદવની ધરપકડ, 2003ના ડબલ મર્ડર કેસમાં 23 વર્ષથી હતો વોન્ટેડ
Gujarat સપ્ટેમ્બર 24, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?