Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

દુમાડ હાઈવે પર દારૂના નશામાં બેફામ કાર ડ્રાઈવ કરનાર ચાલક ઝડપાયો.

દુમાડ હાઈવે પર દારૂના નશામાં બેફામ કાર ડ્રાઈવ કરનાર ચાલક ઝડપાયો.

ફતેગંજ પોલીસની ટીમ દુમાડ હાઈવે પર ગઈ રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક કાર ફૂલ સ્પીડમાં આવી રહી હતી અને તેનો ચાલક કાર વાંકીચૂકી ચલાવતો હતો.

પોલીસે કાર આંતરી તપાસ કરતા ચાલક દારૂના નશામાં ચૂર હતો. પૂછપરછ દરમ્યાન તેનું નામ ભગવાન લાલ ભવેલી લાલ તૈલી (દ્વારકેશ નગર સોસાયટી, છાણી ગુરુદ્વારા નજીક) હોવાનું ખુલ્યું હતું. તેની સામે દારૂબંધીના ભંગનો કેસ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.