Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

ડોર ટુ ડોર ઘનકચરાના એકત્રીકરણની કામગીરી માટે આ નગરપાલિકા દ્વારા ટેન્ડર જાહેર

ડોર ટુ ડોર ઘનકચરાના એકત્રીકરણની કામગીરી માટે આ નગરપાલિકા દ્વારા ટેન્ડર જાહેર

ગાંધીનગર જિલ્લામાં આવેલી દહેગામ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ઘનકચરાના એકત્રીકરણની કામગીરી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. નગરપાલિકા વિસ્તારમાં પ્રી-મોન્સૂન અંગેની સફાઇ કરવાની કામગીરી માટે પણ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ કામમાં રસ ધરાવતા કોન્ટ્રાક્ટરોએ દહેગામ નગરપાલિકા વિસ્તારમાં સરકાર તરફથી ફાળવેલી ગ્રાન્ટમાંથી ઓનલાઇન ઇ-ટેન્ડથી ગુજરાત રાજ્ય સરકારમાં વિશેષ લાયકાત ધરાવતા રજીસ્ટર થયેલા ઇજારદારો પાસેથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

ઓનલાઇન ટેન્ડર ડાઉનલોડ કરવાની તથા પ્રાઇસબીડ સાથે ટેન્ડર અપલોડ કરવાની છેલ્લી તારીખ 15 મે 2023ના સાંજે 6 કલાક સુધીની છે. ફીઝીકલ ટેન્ડર ફી, ઇએમડી અને જરુરી ડોક્યુમેન્ટ આર.પી.એ.ડી.થી નગરપાલિકા ખાતે મોકલવાની છેલ્લી તારીખ 18 મે 2023 સાંજે 6 કલાક સુધીની છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.