click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી સિયાસતમાં ગરમાવો, કોંગ્રેસથી અલગ જૂથ બનાવવાની ઇચ્છા વ્યક્ત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી સિયાસતમાં ગરમાવો, કોંગ્રેસથી અલગ જૂથ બનાવવાની ઇચ્છા વ્યક્ત
Gujarat

અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી સિયાસતમાં ગરમાવો, કોંગ્રેસથી અલગ જૂથ બનાવવાની ઇચ્છા વ્યક્ત

કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના અત્યંત નજીકના ગણાતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર કોંગ્રેસથી અલગ થઈને એક 'નવું ગ્રૂપ' બનાવવાની વાત કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે.

Last updated: 2025/11/29 at 6:23 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના અત્યંત નજીકના ગણાતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર કોંગ્રેસથી અલગ થઈને એક ‘નવું ગ્રૂપ’ બનાવવાની વાત કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. ફૈઝલે દાવો કર્યો હતો કે તેમની બહેન મુમતાઝ પટેલ પણ તેમના સમર્થનમાં છે. જો કે, મુમતાઝ પટેલે તુરંત જ ભાઈના દાવાનું ખંડન કર્યું છે અને સ્પષ્ટ શબ્દોમાં પોતાને આ બાબતથી અલગ કરી લીધા છે.

Contents
શું છે સમગ્ર મામલો?મુમતાઝ પટેલે હાથ ઊંચા કર્યા, ‘મારો કોઈ ઈરાદો નથી’ પાર્ટી અને પરિવાર વચ્ચે મતભેદ? 

શું છે સમગ્ર મામલો?

સોશિયલ મીડિયા પર ફૈઝલ પટેલની એક પોસ્ટનો સ્ક્રીનશોટ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ પોસ્ટમાં ફૈઝલે લખ્યું છે કે, ‘હું કોંગ્રેસ પાર્ટીતી અલગ થઈને એક નવું ગ્રૂપ બનાવવાનું વિચારી રહ્યો છે, જેનું નામ ‘કોંગ્રેસ (AP)’ હશે. મારી બહેન મુમતાઝ પટેલ પણ આ ગ્રૂપમાં જોડાઈ શકે છે.’

મુમતાઝ પટેલે હાથ ઊંચા કર્યા, ‘મારો કોઈ ઈરાદો નથી’ 

ફૈઝલની પોસ્ટ વાઇરલ થયા બાદ મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’  પર સ્પષ્ટતા કરી હતી કે, ‘હું સ્પષ્ટ કરી દઉં કે મારો કોઈ નવી રાજકીય પાર્ટીમાં જોડાવાનો કે કોઈ નવા ગ્રૂપનો ભાગ બનવાનો કોઈ ઈરાદો નથી. મારા ભાઈના વિચારો અને નિર્ણયો સંપૂર્ણપણે તેમના પોતાના છે. કૃપા કરીને મને આની સાથે ન જોડો, આભાર.’

Just to clarify …I have no plans to join any new political party or be part of any new initiative. My brother’s views and decisions are entirely his own. Please do not link me to this. Thank you 🙏

— Mumtaz Patel (@mumtazpatels) November 29, 2025

પાર્ટી અને પરિવાર વચ્ચે મતભેદ? 

આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે કોંગ્રેસ પાર્ટી અન્ય રાજ્યોમાં આંતરિક કલહ અને ચૂંટણી હારનો સામનો કરી રહી છે. અહેમદ પટેલ પાર્ટીના સંકટમોચક ગણાતા હતા અને પાર્ટીને અનેક મુશ્કેલ ચૂંટણીઓમાં જીત અપાવી હતી. તેમના નિધન બાદ તેમનો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો છે, પરંતુ ફૈઝલની તાજેતરની પોસ્ટ અને બહેન દ્વારા કરવામાં આવેલું ખંડન એ સંકેત આપે છે કે કદાચ પરિવાર અને પાર્ટીને લઈને આંતરિક મતભેદો ચાલી રહ્યા છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Ahmed Patel, Breaking news, CM Gujarat, Congress, gujarat, gujarati news, latest news, localnewsgujarat, localnewsingujarat, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, topnews, topnewschannelinindia, અહેમદ પટેલ, કોંગ્રેસ, કોંગ્રેસ (AP), ગાંધી પરિવાર, પુત્ર ફૈઝલ પટેલ, બહેન મુમતાઝ પટેલ, સોશિયલ મીડિયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 29, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રાજકોટમાં SIR ફોર્મને લઈ તંત્ર એલર્ટ, કલેક્ટર દ્વારા ઢોલ વગાડી જાગૃતિનો પ્રયાસ
Next Article ગુજરાતમાં 5 કરોડથી વધુ મતદારોને ફોર્મ વિતરણ પૂર્ણ, ડિજિટાઇઝેશનમાં ડાંગ 91.41% સાથે ટોચે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?