click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમેરિકા પર ઇતિહાસનું સૌથી મોટું સંકટ, 8000થી વધારે ફ્લાઈટ્સ કેન્સલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમેરિકા પર ઇતિહાસનું સૌથી મોટું સંકટ, 8000થી વધારે ફ્લાઈટ્સ કેન્સલ
Gujarat

અમેરિકા પર ઇતિહાસનું સૌથી મોટું સંકટ, 8000થી વધારે ફ્લાઈટ્સ કેન્સલ

અમેરિકામાં બરફના તોફાને દસ્તક દેતા હાહાકાર મચી ગયો છે. અચાનક જ 8 હજારથી વધુ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. આ ખતરો અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટો હોવાનું જણાઈ રહ્યું છે.

Last updated: 2026/01/24 at 3:29 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

અમેરિકા સમગ્ર જંગલી ઠંડી અને બરફના તોફાનથી પલટાઈ રહ્યું છે, જ્યાં અચાનક હવામાન વિપરિત થવાના કારણે આશરે 8,000થી વધુ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. અમેરિકાના હવામાન વિભાગ અને ફલાઇટ ટ્રેકિંગ સેન્ટર્સના અહેવાલ અનુસાર આ ખતરો દેશના ઈતિહાસમાં સૌથી ભયાનક અને વ્યાપક ઠંડીનો પ્રકોપ હોવાનું જણાઈ રહ્યું છે. રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દેશના અપાતકાળ માટે સચેત કરી દેશને તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે, કારણ કે તાપમાન કેટલીક જગ્યાએ માઇનસ 40 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ નીચે જઈ શકે છે. હાલમાં આ તોફાનને કારણે 15 રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે અને હાઈ એલર્ટ આપવામાં આવ્યો છે, સાથે જ લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

ફલાઇટ ટ્રેકિંગ વેબસાઈટ FlightAwareના જણાવ્યા અનુસાર, શનિવારે 3,400થી વધુ ફ્લાઈટ્સ લેટ અથવા રદ થઈ ગઈ, જ્યારે રવિવારની પ્રાક્કલ્પનામાં વધુ 5,000થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એચી તપાસ હેઠળ સંઘીય તાત્કાલિક સેવાઓ માટે 30 રેસ્ક્યૂ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, 70 લાખ લોકો માટે ખોરાક, 6 લાખ લોકોને ઠંડીથી બચવા માટે ત્વરિત શેલ્ટર અને 300 જેટલા જનરેટર્સ તૈયાર રાખવામાં આવ્યા છે.

વિશેષ કરીને પૂર્વી કિનારા, ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી સહિતના વિસ્તારોમાં રવિવાર વહેલી સવારથી સોમવાર સુધી ભારે બરફવર્ષા અને તોફાનની આગાહી કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, એર ઈન્ડિયાએ 25 અને 26 જાન્યુઆરીના ન્યૂયોર્ક અને નેવાર્ક માટેની તમામ ફ્લાઈટ્સ રદ કરી છે, અને મુસાફરોને પર્યાપ્ત સહાયની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે.

#TravelAdvisory

A severe winter storm with heavy snow is forecast for New York, New Jersey and adjoining areas in the US East Coast from early Sunday morning to Monday, which will have a significant impact on flight operations.

In view of the safety, well-being and convenience…

— Air India (@airindia) January 24, 2026

હવામાન વિભાગ મુજબ, ન્યૂ મેક્સિકોથી ન્યૂ ઇંગ્લેન્ડ સુધીના લગભગ 14 કરોડ લોકો આ તોફાનથી પ્રભાવિત થવાના છે. હવામાન નિષ્ણાતો જણાવે છે કે બરફવર્ષા અને તોફાનનું સંયોજન કેટલાય વિસ્તારોમાં મહત્વપૂર્ણ નુકસાન પહોંચાડી શકે છે. આ તોફાન પહેલાથી જ ટેક્સાસના ભાગોમાં નોંધાયો છે અને હવે તે દક્ષિણથી પસાર થઈને ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં તબાહી મચાવશે. વોશિંગ્ટન, ન્યૂયોર્ક અને બોસ્ટનમાં એક ફૂટ (30 સેન્ટિમીટર) સુધી બરફ પડવાની સંભાવના છે, જ્યારે ઘણા વિસ્તારોમાં તાપમાન માઈનસ 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જે લોકોના રોજિંદા જીવનને અત્યંત કઠિન બનાવ્યું છે. આ તોફાનને કારણે જાહેર વ્યવસ્થા, ટ્રાફિક, વીજળી અને પરિવહન વ્યવસ્થાઓ પર ગંભીર અસર પડી રહી છે અને તમામ નાગરિકોને આકસ્મિક પરિસ્થિતિઓ માટે સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

TAGGED: @india, america, America - India, biggest crisis, Breaking news, CM Gujarat, crisis, flights canceled, gujarat, gujarati news, international news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, top news channel, topnews, topnewschannelinindia, અમેરિકા, ન્યૂ જર્સી, ન્યૂયોર્ક, ફલાઇટ ટ્રેકિંગ વેબસાઈટ, ફ્લાઈટ્સ કેન્સલ, બરફવર્ષા, ભારતીય હવામાન વિભાગ, રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 24, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દીકરીઓને સશક્ત બનાવવા ‘બાલિકા પંચાયત મોડેલ’ લાગુ કરનારું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત
Next Article યુપી ભારતની આત્મા અને ધડકન, લખનૌમાં બોલ્યા અમિત શાહ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ
Gujarat જૂન 13, 2026
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા
Gujarat જૂન 13, 2026
ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
Bharuch Gujarat જૂન 13, 2026
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?