click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમિત શાહનો બંગાળ સરકાર પર પ્રહાર : BSF ફેન્સિંગ માટે જમીન આપવાથી કેમ ડરે? TMC પર ઘૂસણખોરોને ફર્જી દસ્તાવેજ આપવાનો આરોપ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમિત શાહનો બંગાળ સરકાર પર પ્રહાર : BSF ફેન્સિંગ માટે જમીન આપવાથી કેમ ડરે? TMC પર ઘૂસણખોરોને ફર્જી દસ્તાવેજ આપવાનો આરોપ
Gujarat

અમિત શાહનો બંગાળ સરકાર પર પ્રહાર : BSF ફેન્સિંગ માટે જમીન આપવાથી કેમ ડરે? TMC પર ઘૂસણખોરોને ફર્જી દસ્તાવેજ આપવાનો આરોપ

પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચેલા ગૃહ પ્રધાન અમિત શાહે પાટનગર કોલકાતામાં મંગળવારે (30 ડિસેમ્બર) એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. જ્યાં તેમણે બાંગ્લાદેશી ઘૂસણખોરો અને તેમનાં ફર્જી ઓળખપત્રો બનાવવા મામલે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પર પ્રહાર કર્યા.

Last updated: 2025/12/30 at 3:11 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે (30 ડિસેમ્બર) કોલકાતામાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી અને ફર્જી ઓળખપત્રોના મુદ્દે રાજ્યની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર તીખો પ્રહાર કર્યો. તેમણે જણાવ્યું કે સરહદ પર અસરકારક સુરક્ષા માટે ફેન્સિંગ અત્યંત જરૂરી છે, પરંતુ જ્યાં સુધી ફેન્સિંગ ન થાય ત્યાં સુધી BSF પોતાની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી શકતી નથી. ફેન્સિંગ માટે જરૂરી જમીન રાજ્ય સરકાર તરફથી આપવી પડે છે, પરંતુ બંગાળ સરકાર તે આપવા માટે તૈયાર નથી.

અમિત શાહે કહ્યું કે તેઓ અત્યાર સુધી મુખ્યમંત્રી મમતા બેનર્જીને આ મુદ્દે સાત પત્રો લખી ચૂક્યા છે. છેલ્લા છ વર્ષમાં ત્રણ વખત ગૃહ સચિવો પણ બંગાળ આવી બેઠક કરીને ગયા છે, છતાં જમીન આપવાના મામલે કોઈ સકારાત્મક પગલું લેવામાં આવ્યું નથી. તેમણે પ્રશ્ન કર્યો કે રાજ્ય સરકારને જમીન આપવામાં શેનો ડર છે? શું સરહદ સુરક્ષા રાજ્ય સરકારની જવાબદારી નથી કે પછી તેઓ જાણબૂઝીને ઘૂસણખોરી ચાલુ રાખવા માગે છે?

#WATCH | Kolkata | On the issue of infiltration, Union Home Minister Amit Shah says,"…I have written 7 letters to Mamata Banerjee on the issue of fencing (along India-Bangladesh border). In the last 6 years, the Home Secretary has visited West Bengal thrice and held meetings… pic.twitter.com/MVDS27BARU

— ANI (@ANI) December 30, 2025

ગૃહ પ્રધાને વધુમાં જણાવ્યું કે નદી, નાળાં કે જંગલ જેવા વિસ્તારોમાંથી જો કોઈ ઘૂસણખોર દેશમાં પ્રવેશ કરે છે તો સૌથી પહેલાં તે ક્યાં પહોંચે છે અને તેમને ઓળખપત્ર કોણ બનાવે છે—તેનો જવાબ બંગાળ સરકાર પાસે છે. તેમના જણાવ્યા મુજબ, દેશભરમાં જ્યાં પણ ઘૂસણખોરો પકડાય છે, તેમની પાસે મળતા મોટા ભાગના ફર્જી દસ્તાવેજો પશ્ચિમ બંગાળના હોવાનું સામે આવ્યું છે.

અમિત શાહે આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસે પોતાની વૉટબેંક મજબૂત કરવા માટે ઘૂસણખોરોને રાજ્યની નીતિ તરીકે સ્વીકારી લીધા છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે TMC સરકાર ઘૂસણખોરી રોકી શકશે નહીં અને તેના કારણે બંગાળની જનસાંખ્યિક રચના ખતરનાક રીતે બદલાઈ રહી છે, જે આવનારા સમયમાં ગંભીર ચિંતાનો વિષય બનશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, amit shah, Bangladesh, Bengal government, Breaking news, BSF ફેન્સિંગ, CM Gujarat, fake documents, gujarat, international news, Mamata government, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, TMC Govt, topnews, topnewschannelinindia, West Bengal, ગૃહ પ્રધાન અમિત શાહ, પશ્ચિમ બંગાળ, પ્રેસ કૉન્ફરન્સ, ફર્જી દસ્તાવેજ, બાંગ્લાદેશી ઘૂસણખોરી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 30, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પીએમ મોદી : MS યુનિવર્સિટી અભ્યાસક્રમમાં વીર સાવરકર લિખિત પુસ્તકોને સામેલ કરશે
Next Article સંભલમાં વિવાદિત મસ્જિદ નજીક કબ્રસ્તાનની જમીન પર 22 ગેરકાયદેસર અતિક્રમણ, તંત્ર નોટિસ આપશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?